હો રસિયા મેતો શરણ તિહારી / Ho Rasiya Me to Sharan Tihari

શ્રીજીમહારાજે મોટાભાઇનુ રીહાવા નુ કારણ પુછયુ તો મુકતાનંદ સ્વામી કહે હે મહારાજ..! ગાડામા વળતી વખતે આવતા તો અમે બને તમારા લીલા ચરિત્રોની વાત્યુ કરતા હતા એમા રીહાવા નુ કારણ પુછવુ તો રઇ જ ગયું. ...

May 2, 2021 · 8 min · Bharat Desai

કરજીસણ ગોવિંદભગત ની રાખડી 📿 | Karjisan Na Govind Bhagat ni Rakhadi

ભક્તવત્સલ શ્રીહરિ બોલ્યા કે ગોવિંદભગત..! આજ તો અમે તમારું દહ વરહ નુ એકહારે દેણું ચુકવવા આવ્યા છઇ, અમારા અર્થે કોઇ અમારા ભક્ત કાય પણ ખર્ચે એ અમે અનેકગણુ કરીને આપીએ. ...

May 1, 2021 · 5 min · Bharat Desai

તીર્થ જાવુ તઇ ઘરસંસારની ઉપાધી મેલી ને જ જાવુ 🙆‍♂️ | Tirhte Javu Tai Gharasansarani Upadhi Meli Ne J Javu

એની વાડીમાં દેશી બાજરો વાવેલો એમા ગધેડા પડ્યા ને પાક ઉપર આવેલો લીલો શેવાળ જેવો દેશી બાજરાના ડૂંડા ખાઇ ને બગાડે છ. ...

May 1, 2021 · 3 min · Bharat Desai

દાદાખાચર નું સમર્પણ | Dada Khachar Nu Samarpan 🙇‍♂️

શ્રીહરિ પોતે માણકીએ અસવાર થયા ને સૌ સાથે ગાજતે વાજતે 🎻 ધૂન્ય કરતા એ જમીનમાં પનર વખત ફર્યા. પછે સૌ ભક્તિબાગમા કૂવો છે ત્યાં આવ્યા ને ત્યાં રઘુવિરજી મહારાજને બોલાવીને તુલસીપત્ર સાથે દાદાખાચરે એ જમીનનો લેખ 🗞️ અર્પણ કર્યો. ...

April 27, 2021 · 7 min · Bharat Desai

એક પંથ દો કાજ / Ek Panth Do Kaj

બ્રહ્મ મુની અને સંતો ભક્તો વગરેતો એકાદશીનું જાગરણ કરતા જ હતા એવામાં મહારાજ પધાર્યા અને વળી સૌની ભેળા તાળિઓના તાલે રમવાની લીલા પણ કેવી કરી..! અંતે મુક્તાનંદ સ્વામીએ ખૂબ જ નિષ્ઠા અને ચતુરાઇના સમન્વયે મહારાજના પ્રશ્ર્નનો ઉત્તર બધાની વચ્ચે ઢોલીયો ઢાળીને બીરાજવાનું કહ્યું જેથી મહારાજના દર્શન થતા રહે અને અંતે મહારાજે સૌને છાતીએ લગાડીને હેતે મળ્યા એનાથી રુડુ બીજું શું હોય. ...

April 26, 2021 · 7 min · Bharat Desai

Jetalpur Ma Govind Swami Sathe Shreeji Maharaj 🎉

મહારાજ મંદ મંદ હસ્યા ને બોલ્યા કે ભગત..! શરીર ની નાડીઓમાં લોહી ને પાણીનું વહન કોણ કરે છે? કૂવા-નદી ના પાણીને કોણ વહાવડાવે છે ? ગમે એટલા કૂવે કોશ હાંકો ને પાણી વાપરો છો તોય ખૂટતા નથી તે કોણ પુરા કરતું હશે? 🤔 ...

April 24, 2021 · 6 min · Bharat Desai

કડવા ભગત ની મહારાજ પ્રત્યે શરણાગતિ / Kadva bhagat ni sharnagati 🙇‍♀️

શ્રીજીમહારાજ વડતાલ બીરાજતા હતા. બપોર પછી ગોમતીના કાંઠે આંબલા હેઠે સભા કરીને બેઠા હતા ત્યાં ગામ કપડવંજથી મોઢ વણિકની એક બાઇ પોતાનો નાનો એવો દિકરો તેડીને આવી ને મહારાજ ના દર્શન કર્યા. 🙏 ...

April 24, 2020 · 5 min · Bharat Desai