Swaminarayan Charitra 🙏

  • Welcome to Swaminarayan Charitra. 🙂 ( 3 in 1 Gujarati / Hindi / English ).
  • Swaminarayan Chritra is the my community project that i keep organized charitra of Swaminarayan Bhagwan.😮.
  • The sole purpose is this project to keep Devotees happy 🙏
  • I need your help to improve this project.
  • If you want to add Your Charitra / Contribute in this site ? Feel Free to contact me 📬

Kachchhna Vairagi Ne Ramanand Swamino Nishchay | કચ્છના વૈરાગીને રામાનંદ સ્વામીનો નિશ્ચય થયો

ડોસાએ એને સમજાવ્યું ને કીધું કે હાલ પ્રગટ ભગવાન નો આશ્રય કરી ને અખંડ બ્રહ્મચર્ય પાળી ને દેહાદિક ને વિશે અહંમમત્વનો ત્યાગ કરીને શુદ્ધ નિર્વાસનિક થવું એ અંતરમાં ચોકો દીધા જેવુ છે એમ અમારા વહુ નુ તમને કહેવું છે. પેલા વૈરાગી તો આજ એ ડોહાની વાતે અહો અહો થય ગયો ને બોલ્યો કે તમારા ગુરુ ને ધન્ય છે. ...

May 26, 2021 · 7 min · Bharat Desai

Bhuj Ane Muli Mandir No Itihas Ek Sathe / ભુજ અને મુળી મંદિર નો ઇતિહાસ એક સાથે 🛕

દરબાર બોલ્યા કે હે સ્વામી અમારા ગામમાં પણ સારુ મંદિર કરો ને? સદગુરુ ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે દરબાર તમે મહારાજ પાસે અરજ કરો ને મહારાજ સંમતિ આપે તો મંદિર અહીં પણ થાય…! ...

May 25, 2021 · 8 min · Bharat Desai

મહારાજ ગઢપુર છોડી ને ક્યાં ચાલ્યા ગયા ? 😮 | Maharaj Gadhapur Chhodi Ne Kya Chalya Gya❓

ગઢપુરમા એકાએક જ શ્રીહરિ કાય કહ્યા વગર જ જતા રહ્યા હોવાથી બધાય દુખી દુ:ખી થય ગયા. બધાય મહારાજ ની ભાળ્ય મેળવવા લાગી ગયા. ...

May 22, 2021 · 6 min · Bharat Desai

જેતલપુર ની ગણિકા નો ઉદ્ધાર અને યજ્ઞ / Jetalpur Ni Ganika No Uddhar and Yagna

શ્રીજીમહારાજ કહે તારા આજ સુધીના બધાય પાપકર્મ બળીને ભસ્મ થય ગયા, હવે શુધ્ધ જીવન જીવીને આ મનુષ્ય જીવન ને સાર્થક કરી લેજે. ગણિકા કહે હે પૃભુ આપની દ્રષ્ટીમાત્રથી મારી તમામ કામવૃતિ નાશ પામી ગઇ છે. પૃભુ એક અરજ છે કે તમે મારા નરકાગાર મા એકવાર પધારો તો મારુ ઘર પાવન થાય. 🙇‍♂️ ...

May 22, 2021 · 8 min · Bharat Desai

ગોંડલ નરેશ ને મહારાજ ની સ્વરૂપ નિષ્ઠા કેવી હતી ? / Gondal Naresh Ne..

મારો તો આ મનખો ધન્ય ધન્ય થય ગયો. હવે હું પણ જીવનભર ગમે એવા વિઘ્નો આવે તોય આ શ્રીહરિરુપચિંતામણિ સિવાય બીજા કોઇના ખપ રાખીશ નહી. તમને મળતા તો હવે મારે કાય બાકી રહ્યું નથી. ...

May 13, 2021 · 4 min · Bharat Desai

રામાનંદ સ્વામી એ મયારામ ભટ્ટ ને નિશ્ચય કરાવ્યો / Ramanand Swami Ae Mayaram Bhatt Ne Nishchay Kravyo

આ સાંભળી સદગુરુ રામાનંદ સ્વામી બોલ્યા કે આલસીભાઇ અમે તો જેમ ગણેશનો વેશ આવે છે એમ પડ છાંટયુ છે ને ડુગડુગી વગાડઇ છઇ ને ખરા ખેલના ભજવનારા તો હજી વનમાં હાલ્યા આવે છે. એ જ્યારે આવશે ત્યારે અમે તમને દેખાડીશું. ...

May 12, 2021 · 8 min · Bharat Desai

જીણાભાઇ નો દેહત્યાગ અને સમજણ નો પ્રસંગ / Jinabhai Na Deh Tyag No Divya Prasang ane Samjan

મહારાજ મને તો કોઈ ધામની ઈચ્છા નથી, મને તો મૂળજી બ્રહ્મચારી ને રતનજી - મિયાજી, ભગુજી જેવી નિરંતર તમારા ચરણની સેવા આપો. ...

May 9, 2021 · 7 min · Bharat Desai

મહારાજ પંચાળા ના પધારવાથી ઝીણાભાઈ ખુબ દિલગીર થયા / Maharaj panchala na padharvathi Jinabhai dilgir thaya

ઝીણાભાઇ પાછા પંચાળે ગયા ને ત્યાં જઈને એવી પ્રતિજ્ઞા કરી જે, “મહારાજ જ્યારે પંચાળે આવે, ત્યારે હવે હું માથે ફાળીયુ કે પાઘડી બાંધીશ તથા ગળ્યું-ચોપડ્યું ખાઈશ.” ...

May 8, 2021 · 6 min · Bharat Desai

Muslim Jamadar Ne Nilkanth Varni Ane Ramanand Swamino Nishchay / મુસ્લીમ જમાદાર ને નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામીનો નિશ્ચય થયો.

જમાદાર તો અવાક્ થય ગયો ને ભાવ થી નિલકંઠ વર્ણીને ઇબાદત કરતા બોલ્યો કે તમે ખુદા છો ને મારા ઉપર કાયમ રહેમ કરજો. આમ અહોભાવથી દર્શન કરતો થકો નિર્ભય થઇ ને પોતાને ગામ ગયો. ...

May 7, 2021 · 7 min · Bharat Desai

Maharaje Deha Khachar Ane Bhaga Doshi No Mandvad Talyo 🩺/ મહારાજે ભાગાદોશી અને દેહાખાચર નો મંદવાડ ટાળ્યો

ત્યારે શ્રીહરિ કહે હાલો એની તબિયત જોવા સારુ જાઈએ. ત્યારે દેહા ખાચર કહે, ” મહારાજ ! હવે તો સારું છે ”. ત્યારે શ્રીહરિ કહે કે સારું તો છે પણ ચાલો. પછી સૌ ત્યાં પધાર્યા. ...

May 6, 2021 · 8 min · Bharat Desai