ઝીણાભાઇ પાછા પંચાળે ગયા ને ત્યાં જઈને એવી પ્રતિજ્ઞા કરી જે, “મહારાજ જ્યારે પંચાળે આવે, ત્યારે હવે હું માથે ફાળીયુ કે પાઘડી બાંધીશ તથા ગળ્યું-ચોપડ્યું ખાઈશ.”

Gujarati

મહારાજ પંચાળા ના પધારવાથી ઝીણાભાઈ ખુબ દિલગીર થયા.

શ્રીહરિ ગામ લોયામાં સર્વે સંતો ભક્તો સહિત વિરાજમાન હતા. તેમને તેડવા સારું ગામ પંચાળેથી મહામુકત દરબાર ઝીણોભાઈ આવ્યા ને પંચાળા શ્રીહરિને તેડીજાવા હારુ ઘણી તાણય કરી, પણ મહારાજ પંચાળે ન પધાર્યા. તેથી દિલગીર થઇને ઝીણાભાઇ પાછા પંચાળે ગયા ને ત્યાં જઈને એવી પ્રતિજ્ઞા કરી જે, “મહારાજ જ્યારે પંચાળે આવે, ત્યારે હવે હું માથે ફાળીયુ કે પાઘડી બાંધીશ તથા ગળ્યું-ચોપડ્યું ખાઈશ.”

એકવાર ઝીણાભાઈ ને ઘેર પોતાના સગા મોટા મનુષ્ય મે'માન આવ્યા. તેની પાસે ઝીણોભાઈ ઉઘાડે માથે બેઠા. તેને જોઈને મનમા વેરાભાઈ ને થયું કે ઝીણાભાઈ આમ માથું ઉઘાડું રાખીને બેહે એ સારુ ન લાગે એ વિચારે પડખે જઇને વિનંતિ કરતા બોલ્યા કે “તમે ઉઘાડે માથે મે'માન પાસે બેસો છો, તે લોકમાં બહુ ખોટું દેખાય છે. માટે તમો માથે ફાળીયુ પાઘડી બાંધો ને હું શ્રીહરિને જઇને આંહીં તેડી લાવીશ.” ત્યારે ઝીણોભાઈ બોલ્યા કે “મે ગઢડે જઇને શ્રીજી મહારાજને ઘણો આગ્રહ કર્યો, પણ મહારાજ ન પધાર્યા.” ત્યારે વેરોભાઈ કહે કે હુ ગઢડા મહારાજને તેડવા જાઉં છુ ને જો મહારાજ અહીં નય આવે તો હું દેહત્યાગ કરીશ”. એમ કહીને ઝીણાભાઈને માથે પાઘડી બંધાવી.

મેમાન ને પણ વેરાભાઇ નો બહુગુણ આવ્યો. પછી વેરોભાઈ લોયે શ્રીહરિને તેડવા સારું આવ્યા, ને શ્રીહરિને ઝીણાભાઈની સરવે વાત કહી. ને પોતાની પ્રતિજ્ઞા જે ‘મહારાજ પંચાળે ન આવે તો હું દેહત્યાગ કરું,’ એ પણ કહી. ત્યારે શ્રીહરિએ વેરાભાઇ ને હસતા હસતા કહ્યું કે “તમારી પ્રતિજ્ઞા ખોટી પડશે, ને અમે પંચાળે તો નહિ આવીએ.”

થોડેદિવસ રહીને શ્રીજીમહારાજ લોયેથી ગઢડે ચાલ્યા, તે દિવસે શ્રીજીમહારાજના ઉતારામાં વેરોભાઈ વાહે રહીને તરવાર કાઢીને પેટ નાખવા તેયાર થયા.

ત્યારે ગામ બહારથી મહારાજે ઘોડી દોડાવી, ને આવીને હાકોટો મારીને વેરાભાઈને બોલ્યા કે “ખબડદાર જો કટાર ને પેટ નાંખીને મુવા છો તો, ખબડદાર જો આપઘાત કરી છે તો, ને ચાલો અમે તમારી હારે પંચાળે આવશું. વેરાભાઇ રડવા લાગ્યા ત્યારે શ્રીહરિ બોલ્યા કે જુઓ વેરાભાઇ એમતો અમે અમારા પ્રેમી ભકત ને કાજે અમે અમારી આગળથી પ્રતિજ્ઞા તોડતા આવ્યા છઇ. કૃષ્ણાવતાર મા પણ અમે દાદા ભીષ્મના પ્રણ સારુ અમે અમારુ પ્રણ તોડી નાંખ્યું તુ.

એમ કહીને વેરાભાઈની ઝીણાભાઇ પ્રત્યે પ્રાણ ન્યોછાવર કરીને પણ એમનુ રુડુ દેખાય એવી નિષ્ઠા ને સમર્પણ જોઇને ઘણા ઘણા રાજી થતા થકા એમને ભેળા લઈને વેરાભાઇની હારે શ્રીજીમહારાજ પંચાળે પધાર્યા.

સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો… 🙏

Goto Naviagation👇


Hindi

महाराज पंचाळा ना पधारवाथी झीणाभाई खुब दिलगीर थया.

श्रीहरि गाम लोयामां सर्वे संतो भक्तो सहित विराजमान हता. तेमने तेडवा सारुं गाम पंचाळेथी महामुकत दरबार झीणोभाई आव्या ने पंचाळा श्रीहरिने तेडीजावा हारु घणी ताणय करी, पण महाराज पंचाळे न पधार्या. तेथी दिलगीर थइने झीणाभाइ पाछा पंचाळे गया ने त्यां जईने एवी प्रतिज्ञा करी जे, “महाराज ज्यारे पंचाळे आवे, त्यारे हवे हुं माथे फाळीयु के पाघडी बांधीश तथा गळ्युं-चोपड्युं खाईश.”

एकवार झीणाभाई ने घेर पोताना सगा मोटा मनुष्य मे'मान आव्या. तेनी पासे झीणोभाई उघाडे माथे बेठा. तेने जोईने मनमा वेराभाई ने थयुं के झीणाभाई आम माथुं उघाडुं राखीने बेहे ए सारु न लागे ए विचारे पडखे जइने विनंति करता बोल्या के “तमे उघाडे माथे मे'मान पासे बेसो छो, ते लोकमां बहु खोटुं देखाय छे. माटे तमो माथे फाळीयु पाघडी बांधो ने हुं श्रीहरिने जइने आंहीं तेडी लावीश.” त्यारे झीणोभाई बोल्या के “मे गढडे जइने श्रीजी महाराजने घणो आग्रह कर्यो, पण महाराज न पधार्या.” त्यारे वेरोभाई कहे के हु गढडा महाराजने तेडवा जाउं छु ने जो महाराज अहीं नय आवे तो हुं देहत्याग करीश”. एम कहीने झीणाभाईने माथे पाघडी बंधावी.

मेमान ने पण वेराभाइ नो बहुगुण आव्यो. पछी वेरोभाई लोये श्रीहरिने तेडवा सारुं आव्या, ने श्रीहरिने झीणाभाईनी सरवे वात कही. ने पोतानी प्रतिज्ञा जे ‘महाराज पंचाळे न आवे तो हुं देहत्याग करुं,’ ए पण कही. त्यारे श्रीहरिए वेराभाइ ने हसता हसता कह्युं के “तमारी प्रतिज्ञा खोटी पडशे, ने अमे पंचाळे तो नहि आवीए.”

थोडेदिवस रहीने श्रीजीमहाराज लोयेथी गढडे चाल्या, ते दिवसे श्रीजीमहाराजना उतारामां वेरोभाई वाहे रहीने तरवार काढीने पेट नाखवा तेयार थया.

त्यारे गाम बहारथी महाराजे घोडी दोडावी, ने आवीने हाकोटो मारीने वेराभाईने बोल्या के “खबडदार जो कटार ने पेट नांखीने मुवा छो तो, खबडदार जो आपघात करी छे तो, ने चालो अमे तमारी हारे पंचाळे आवशुं. वेराभाइ रडवा लाग्या त्यारे श्रीहरि बोल्या के जुओ वेराभाइ एमतो अमे अमारा प्रेमी भकत ने काजे अमे अमारी आगळथी प्रतिज्ञा तोडता आव्या छइ. कृष्णावतार मा पण अमे दादा भीष्मना प्रण सारु अमे अमारु प्रण तोडी नांख्युं तु.

एम कहीने वेराभाईनी झीणाभाइ प्रत्ये प्राण न्योछावर करीने पण एमनु रुडु देखाय एवी निष्ठा ने समर्पण जोइने घणा घणा राजी थता थका एमने भेळा लईने वेराभाइनी हारे श्रीजीमहाराज पंचाळे पधार्या.

सदगुरु श्री निर्गुणदास स्वामीनी वातो… 🙏

Goto Naviagation👇


English

mahārāj panchāḷā nā padhāravāthī zīṇābhāī khub dilagīr thayā.

Shrīhari gām loyāmāan sarve santo bhakto sahit virājamān hatā. Temane teḍavā sāruan gām panchāḷethī mahāmukat darabār zīṇobhāī āvyā ne panchāḷā shrīharine teḍījāvā hāru ghaṇī tāṇaya karī, paṇ mahārāj panchāḷe n padhāryā. Tethī dilagīr thaine zīṇābhāi pāchhā panchāḷe gayā ne tyāan jaīne evī pratijnyā karī je, “Mahārāj jyāre panchāḷe āve, tyāre have huan māthe fāḷīyu ke pāghaḍī bāandhīsh tathā gaḷyuan-chopaḍyuan khāīsha.”

Ekavār zīṇābhāī ne gher potānā sagā moṭā manuṣhya me’mān āvyā. Tenī pāse zīṇobhāī ughāḍe māthe beṭhā. Tene joīne manamā verābhāī ne thayuan ke zīṇābhāī ām māthuan ughāḍuan rākhīne behe e sāru n lāge e vichāre paḍakhe jaine vinanti karatā bolyā ke “tame ughāḍe māthe me’mān pāse beso chho, te lokamāan bahu khoṭuan dekhāya chhe. Māṭe tamo māthe fāḷīyu pāghaḍī bāandho ne huan shrīharine jaine āanhīan teḍī lāvīsha.” Tyāre zīṇobhāī bolyā ke “me gaḍhaḍe jaine shrījī mahārājane ghaṇo āgrah karyo, paṇ mahārāj n padhāryā.” Tyāre verobhāī kahe ke hu gaḍhaḍā mahārājane teḍavā jāuan chhu ne jo mahārāj ahīan naya āve to huan dehatyāg karīsha”. Em kahīne zīṇābhāīne māthe pāghaḍī bandhāvī.

memān ne paṇ verābhāi no bahuguṇ āvyo. Pachhī verobhāī loye shrīharine teḍavā sāruan āvyā, ne shrīharine zīṇābhāīnī sarave vāt kahī. Ne potānī pratijnyā je ‘mahārāj panchāḷe n āve to huan dehatyāg karuan,’ e paṇ kahī. Tyāre shrīharie verābhāi ne hasatā hasatā kahyuan ke “tamārī pratijnyā khoṭī paḍashe, ne ame panchāḷe to nahi āvīe.”

Thoḍedivas rahīne shrījīmahārāj loyethī gaḍhaḍe chālyā, te divase shrījīmahārājanā utārāmāan verobhāī vāhe rahīne taravār kāḍhīne peṭ nākhavā teyār thayā.

Tyāre gām bahārathī mahārāje ghoḍī doḍāvī, ne āvīne hākoṭo mārīne verābhāīne bolyā ke “khabaḍadār jo kaṭār ne peṭ nāankhīne muvā chho to, khabaḍadār jo āpaghāt karī chhe to, ne chālo ame tamārī hāre panchāḷe āvashuan. Verābhāi raḍavā lāgyā tyāre shrīhari bolyā ke juo verābhāi emato ame amārā premī bhakat ne kāje ame amārī āgaḷathī pratijnyā toḍatā āvyā chhai. Kṛuṣhṇāvatār mā paṇ ame dādā bhīṣhmanā praṇ sāru ame amāru praṇ toḍī nāankhyuan tu.

Em kahīne verābhāīnī zīṇābhāi pratye prāṇ nyochhāvar karīne paṇ emanu ruḍu dekhāya evī niṣhṭhā ne samarpaṇ joine ghaṇā ghaṇā rājī thatā thakā emane bheḷā laīne verābhāinī hāre shrījīmahārāj panchāḷe padhāryā.

Sadaguru shrī nirguṇadās swāmīnī vāto… 🙏