શ્રીજીમહારાજ વડતાલ બીરાજતા હતા. બપોર પછી ગોમતીના કાંઠે આંબલા હેઠે સભા કરીને બેઠા હતા ત્યાં ગામ કપડવંજથી મોઢ વણિકની એક બાઇ પોતાનો નાનો એવો દિકરો તેડીને આવી ને મહારાજ ના દર્શન કર્યા. 🙏

Gujarati

કડવા ભગત ની મહારાજ પ્રત્યે શરણાગતિ 🙇‍♀️

શ્રીજીમહારાજ વડતાલ બીરાજતા હતા. બપોર પછી ગોમતીના કાંઠે આંબલા હેઠે સભા કરીને બેઠા હતા ત્યાં ગામ કપડવંજથી મોઢ વણિકની એક બાઇ પોતાનો નાનો એવો દિકરો 👶 તેડીને આવી ને મહારાજ ના દર્શન કર્યા. પોતાના નાના એવા દિકરાને મહારાજ ને ચરણે સુવારયો ને પંચાગ પૃણામ કરીને બોલી કે હે ભગવાન..! તમે મારા આ દિકરાને વર્તમાન ધરાવો ને તમારે શરણે લયો..! 🙇‍♀️ શ્રીજીમહારાજે એ બાળક નો હાથ પકડીને વર્તમાન ધરાવ્યા ને બાઇને કહ્યું કે આનું નામ તમે ભૂદર પાડજો. ભવિષ્ય મા આ ઘણો સત્સંગ કરાવશે ને સાધુ સંતોની સેવા કરશે.

એ બાઇ તો ઘણીય રાજી થઇ ને હર્ષના આંસુ સાથે અહોભાવથી બોલી કે હે મહારાજ..! મે પણ મનમા એજ સંકલ્પ કરેલો કે તમે મારા દિકરાનુ નામ પાડશો. આજ તમે મારા મનની વાત્ય જાણી ને મારો સંકલ્પ પુરો કર્યો. પછે એ દિકરો મોટો થતા શ્રીજીમહારાજના આશીર્વાદે ભૂદરભાઇ નામે મોટા એકાંતિક ભક્ત થયેલા.

આવા જ ઝાડી દેશના ગોઠીલ ગામે કડવાભગત હતા. જેમને નંદસંતો ના વિચરણ વખતે સત્સંગ થયેલો. જે પોતે જન્મથી અંધ હતા પણ પોતે આત્મનિષ્ઠ હતા ને શ્રીજીમહારાજ ની મુર્તી કાયમ દેખતા. એમને શ્રીજીમહારાજની મુર્તીનુ અહોર્નિશ દર્શન નુ સુખ હતું એટલે તેઓ સદાસુખીયા રહેતા 😌.

એકવાર તેઓ માંદા 🤒 થયા તે શરીરમાં બહુ ચૂંક આવે ને કાળી પીડા ઉપડે. એક તો પોતે અંધ હતા એટલે પોતાના દેહની કૃીયા કરવામા અગવડતા ને ઉપરથી આ શરીરે સહન ન થાય એવી પીડા થતી. ઘણીવખત ચૂંક ઉપડેને પેટમાં દુખાવો થાય તા રાડ્ય પડી જાય ને બોલી ઉઠતા કે હે સહજાનંદ સ્વામી…! આ કડવા ની પરિક્ષા તમે ઉભા ઉભા જોવો છો…! પણ આ કડવા ને તમારે જેટલું શરીરે દુખ દેવું હોય એટલું દ્યો પણ મુખે એકવખત નહી બોલું કે મારુ આ શરીરનું દુખ તમે ટાળો. મારે તો તમારા અક્ષરધામની લાલચ છે એટલે ગમે એટલું દુખ દેશો તોય હુ તમારા શરણે થયો છુ તો શરણે જ કાયમ રહેવા આવીશ.

  • સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામી ની વાતો

Goto Naviagation👇


Hindi

कडवा भगत नी महाराज प्रत्ये शरणागति 🙇‍♀️

श्रीजीमहाराज वडताल बीराजता हता. बपोर पछी गोमतीना कांठे आंबला हेठे सभा करीने बेठा हता त्यां गाम कपडवंजथी मोढ वणिकनी एक बाइ पोतानो नानो एवो दिकरो तेडीने आवी ने महाराज ना दर्शन कर्या. पोताना नाना एवा दिकराने महाराज ने चरणे सुवारयो ने पंचाग पृणाम करीने बोली के हे भगवान..! तमे मारा आ दिकराने वर्तमान धरावो ने तमारे शरणे लयो..! श्रीजीमहाराजे ए बाळक नो हाथ पकडीने वर्तमान धराव्या ने बाइने कह्युं के आनुं नाम तमे भूदर पाडजो. भविष्य मा आ घणो सत्संग करावशे ने साधु संतोनी सेवा करशे. ए बाइ तो घणीय राजी थइ ने हर्षना आंसु साथे अहोभावथी बोली के हे महाराज..! मे पण मनमा एज संकल्प करेलो के तमे मारा दिकरानु नाम पाडशो. आज तमे मारा मननी वात्य जाणी ने मारो संकल्प पुरो कर्यो. पछे ए दिकरो मोटो थता श्रीजीमहाराजना आशीर्वादे भूदरभाइ नामे मोटा एकांतिक भक्त थयेला.

आवा ज झाडी देशना गोठील गामे कडवाभगत हता. जेमने नंदसंतो ना विचरण वखते सत्संग थयेलो. जे पोते जन्मथी अंध हता पण पोते आत्मनिष्ठ हता ने श्रीजीमहाराज नी मुर्ती कायम देखता. एमने श्रीजीमहाराजनी मुर्तीनु अहोर्निश दर्शन नु सुख हतुं एटले तेओ सदासुखीया रहेता.

एकवार तेओ मांदा थया ते शरीरमां बहु चूंक आवे ने काळी पीडा उपडे. एक तो पोते अंध हता एटले पोताना देहनी कृीया करवामा अगवडता ने उपरथी आ शरीरे सहन न थाय एवी पीडा थती. घणीवखत चूंक उपडेने पेटमां दुखावो थाय ता राड्य पडी जाय ने बोली उठता के हे सहजानंद स्वामी…! आ कडवा नी परिक्षा तमे उभा उभा जोवो छो…! पण आ कडवा ने तमारे जेटलुं शरीरे दुख देवुं होय एटलुं द्यो पण मुखे एकवखत नही बोलुं के मारु आ शरीरनुं दुख तमे टाळो. मारे तो तमारा अक्षरधामनी लालच छे एटले गमे एटलुं दुख देशो तोय हु तमारा शरणे थयो छु तो शरणे ज कायम रहेवा आवीश.

  • सदगुरु श्री निर्गुणदास स्वामी नी वातो Goto Naviagation👇

English

kaḍavā bhagat nī mahārāj pratye sharaṇāgati 🙇‍♀️

Shrījīmahārāj vaḍatāl bīrājatā hatā. Bapor pachhī gomatīnā kāanṭhe āanbalā heṭhe sabhā karīne beṭhā hatā tyāan gām kapaḍavanjathī moḍh vaṇikanī ek bāi potāno nāno evo dikaro teḍīne āvī ne mahārāj nā darshan karyā. Potānā nānā evā dikarāne mahārāj ne charaṇe suvārayo ne panchāg pṛuṇām karīne bolī ke he bhagavāna..! Tame mārā ā dikarāne vartamān dharāvo ne tamāre sharaṇe layo..! Shrījīmahārāje e bāḷak no hāth pakaḍīne vartamān dharāvyā ne bāine kahyuan ke ānuan nām tame bhūdar pāḍajo. Bhaviṣhya mā ā ghaṇo satsanga karāvashe ne sādhu santonī sevā karashe. E bāi to ghaṇīya rājī thai ne harṣhanā āansu sāthe ahobhāvathī bolī ke he mahārāja..! Me paṇ manamā ej sankalpa karelo ke tame mārā dikarānu nām pāḍasho. Āj tame mārā mananī vātya jāṇī ne māro sankalpa puro karyo. Pachhe e dikaro moṭo thatā shrījīmahārājanā āshīrvāde bhūdarabhāi nāme moṭā ekāantik bhakta thayelā.

Āvā j zāḍī deshanā goṭhīl gāme kaḍavābhagat hatā. Jemane nandasanto nā vicharaṇ vakhate satsanga thayelo. Je pote janmathī aandha hatā paṇ pote ātmaniṣhṭha hatā ne shrījīmahārāj nī murtī kāyam dekhatā. Emane shrījīmahārājanī murtīnu ahornish darshan nu sukh hatuan eṭale teo sadāsukhīyā rahetā.

Ekavār teo māandā thayā te sharīramāan bahu chūanka āve ne kāḷī pīḍā upaḍe. Ek to pote aandha hatā eṭale potānā dehanī kṛuīyā karavāmā agavaḍatā ne uparathī ā sharīre sahan n thāya evī pīḍā thatī. Ghaṇīvakhat chūanka upaḍene peṭamāan dukhāvo thāya tā rāḍya paḍī jāya ne bolī uṭhatā ke he sahajānanda swāmī…! Ā kaḍavā nī parikṣhā tame ubhā ubhā jovo chho…! Paṇ ā kaḍavā ne tamāre jeṭaluan sharīre dukh devuan hoya eṭaluan dyo paṇ mukhe ekavakhat nahī boluan ke māru ā sharīranuan dukh tame ṭāḷo. Māre to tamārā akṣharadhāmanī lālach chhe eṭale game eṭaluan dukh desho toya hu tamārā sharaṇe thayo chhu to sharaṇe j kāyam rahevā āvīsha.

  • sadaguru shrī nirguṇadās swāmī nī vāto