Media
Gujarati
એરી એરી આજ રંગ મહલ મધ્ય બૈઠે મોહન પિયા
ગજરા ગુલાબી ગૂંથકે હું લઈરી… ટેક
રાજત શ્રીઘનશ્યામ અમિત આનંદધામ,
લેકે મેરો નામ નિકટ બોલાયે લઈરી… એરી ૧
કરીકે પ્રનામ ઉર ધારી લે મૈં ફૂલ દામ,
ગજરા પે’રાય કર મગન હું ભઈરી… એરી ૨
બાજત મૃદંગ તાલ ગાવત મુનિ મરાલ,
મોસું કહે એકતાન ગા તું નઈરી… એરી ૩
ગાઈ મૈં તો એક તાન દુશાલો ઉતારી કહાન,
પ્રેમાનંદ રીઝે હરિ મોજ જ્યું દઈરી… એરી ૪
English
Erī erī āj rang mahal madhya baiṭhe Mohan pīyā;
Gajrā gulābī gūṭhke hu laīri…
Rājat Shrī Ghanshyām amīt ānanddhām,
Leke mero nām nikaṭ bolāye laīri… erī 1
Karīke pranām ur dhārī le mai fūl dām,
Gajrā pe’rāy kar magan hu bhaīrī… erī 2
Bājat mrūdang tāl gāvat muni marāl,
Mosu kahe ektān gā tu naīrī… erī 3
Gāī mai to ek tān dushālo utārī kahān,
Premānand rījhe Hari moj jyu daīrī… erī 4