તુન્દસ્ફાટો ભવિષ્યતિ: સુરા ખાચર અને શ્રીહરિનો જલેબી પીરસવાનો હાસ્ય-વિનોદ

Goto Naviagation👇 સત્સંગીજીવન પ્રકરણ ૩ અધ્યાય ૨૧: સુરા ખાચરને તૃપ્ત થવા છતાં શ્રીહરિનું આગ્રહપૂર્વક જલેબી પીરસવું, ‘ફાંદ ફાટી જાશે’ની રજૂઆત પર ‘પ્રસાદી જમતાં પેટ મારું નથી એમ સમજવું’નો હાસ્યરસિક ઉપદેશ. ...

March 13, 2023 · 4 min · હરિપ્રિય સ્વામી

દાદાખાચરની જાન, ભટ્ટવદર ગામે એકાદશીના દિવસે વરોંઠી અને વિવેકનું દિવ્ય શિક્ષણ

Goto Naviagation👇 ગઢપુરથી ભટ્ટવદર દાદાખાચરની જાડેરી જાન, ચોરીના ફેરા વખતે દાદાખાચર દ્વારા અંતકાળે તેડવા આવવાનું હાથઘરણું માંગવું, એકાદશીના દિવસે વરોંઠી જમાડવી અને નાગાજણ રાવળને વિવેક શીખવવો. ...

February 12, 2023 · 5 min · હરિપ્રિય સ્વામી

નંદાસણના ભૂલા ભક્તને બ્રાહ્મણરૂપે માર્ગદર્શન અને માનકૂવા માર્ગે સુરા ખાચર પર ત્રિલોકીનો ભાર

Goto Naviagation👇 દંઢાવ્ય દેશના ભોળા કણબી ભૂલાભાઈને ભુજ પહોંચાડવા શ્રીહરિનું બ્રાહ્મણરૂપે માર્ગદર્શન અને માનકૂવાના રેતાળ માર્ગે સુરા ખાચરના ખભા પર ત્રિલોકીનો ભાર ધારણ કરવાની રમૂજી લીલા. ...

December 28, 2022 · 7 min · હરિપ્રિય સ્વામી

સુરા ખાચરનો હાસ્યવિનોદ, સાયલાના ગઢવી, જીવા ખાચરની મોજડી અને ભોજન

Goto Naviagation👇 ગઢપુરમાં સભા વચ્ચે સુરા ખાચરનો નિર્દોષ હાસ્યવિનોદ, સાયલાના ગઢવીનું જીવા ખાચરની ડેલીએ આવવું, રસોયા વાળંદ સાંગાની ભૂલ અને મોજડી વાગતાં થયેલા શુકનનું રમૂજી ચરિત્ર. ...

December 25, 2022 · 9 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં લિંબવૃક્ષ તળે પ્રેમાનંદ સ્વામીનું વાંસળી વાદન અને ઝીણાભાઈની ભડલીમાં નિયમપાલન કથા

Goto Naviagation👇 ગઢપુરમાં લિંબવૃક્ષ નીચે પ્રેમાનંદ સ્વામીનું બે વાંસળી વાદન, શ્રીહરિનું એક પગે નૃત્ય, મોંકા ખાચર દ્વારા ઝીણાભાઈના અડગ નિયમપાલનની કથા અને સુરા ખાચરનો વિનોદ. ...

October 9, 2022 · 5 min · હરિપ્રિય સ્વામી

કારીયાણીમાં ભગા દોશીની સોનાની વીંટી, સુરા ખાચરનો વિનોદ અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની અમર સાખી

Goto Naviagation👇 કારીયાણીમાં ભગા દોશી અને સુરા ખાચર વચ્ચે મોટી ફાંદનો હળવો વિનોદ, બ્રહ્માનંદ સ્વામીની આધ્યાત્મિક સાખી અને પંદર દિવસ પેટના વળમાં સચવાયેલા સોનાના વેઢનું રમૂજી ચરિત્ર. ...

October 8, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરથી વડતાલ માર્ગે પટેલ હરિભક્તની શીરામણી, ઘીના પારીયાનો કાંઠો અને અંતકાળે શ્રીહરિની અદ્ભુત કૃપા

Goto Naviagation👇 પટેલ ભક્તે કાંઠો તૂટેલા પારીયામાંથી શ્રીહરિ અને કાઠી દરબારોને છૂટે હાથે ઘી પીરસ્યું; વર્ષો બાદ અંતકાળે પ્રભુ એ જ કાંઠલું હાથમાં રાખી ડોશીને તેડવા આવ્યા. ...

July 1, 2022 · 8 min · હરિપ્રિય સ્વામી