સમાધિ on Swaminarayan Charitra
Swaminarayan Charitra
ભૂજમાં સૈજીબાઈને શ્રીહરિમાં રઘુનાથજીનાં દર્શન, સમાધિ અને માતાનો યમપુરીમાંથી ઉદ્ધાર
      <description>ભૂજમાં રામાનંદી સંપ્રદાયનાં સૈજીબાઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં ધનુર્ધારી રઘુનાથજીનાં દર્શન થવાં, સમાધિનિષ્ઠ થવું અને યમપુરીમાં કષ્ટ ભોગવતી પોતાની માતાનો શ્રીહરિની કૃપાથી બદ્રિકાશ્રમ મોકલી ઉદ્ધાર કરાવવો.</description>
પીપલાણામાં નીલકંઠ વર્ણીનો રામાનંદ સ્વામીને પ્રશ્ન, જમાદારની સમાધિ અને વસિષ્ઠ-રામનો દ્રષ્ટાંત
      <description>પીપલાણામાં વર્ણીવેષી શ્રીહરિએ રામાનંદ સ્વામીને પોતાના સ્વરૂપ વિશે પૂછેલો પ્રશ્ન, મુસ્લિમ જમાદારને થયેલી અક્ષરધામની સમાધિ અને રામાનંદ સ્વામીએ પ્રગટ કરેલું સર્વોપરી સત્ય.</description>
સનાળાના વિપ્ર મૂળજી મહારાજની સમાધિ, બપોરે બાર વાગ્યે અક્ષરધામગમન અને દરબાર-ગામજનોનો સત્સંગ
      <description>સનાળાના બ્રાહ્મણ મૂળજી મહારાજની સમાધિ, શ્રીહરિએ આપેલું વચન, બપોરે બાર વાગ્યે પૂર્વનિર્ધારિત અક્ષરધામગમન, દિવ્ય દર્શન અને સમગ્ર ગામનું સત્સંગી થવું.</description>
ગઢપુરમાં ઘોડાના સોદાગર અલી મહંમદ, તાજણ ઘોડી, અરબી વાણી અને સમાધિ
      <description>મુસ્લિમ ઘોડાના વેપારી અલી મહંમદને તાજણ ઘોડીમાં શ્રીહરિના ખુદા સ્વરૂપે દર્શન, અરબીમાં ૨૪ પયગંબરોનું વર્ણન, દિવ્ય સમાધિ અને માણકીયા ઘોડાની લીલા.</description>
દિયોરમાં નિલકંઠ વર્ણીના ચરણકમળ, મુળજી ભાવસારની રસાળ કેરીઓ અને સુવર્ણ ચોફાળ
      <description>દિયોર ગામે નિલકંઠ વર્ણીનું આગમન, મુળજી ભાવસાર દ્વારા પ્રેમપૂર્વક અર્પણ થયેલી રસાળ કેરીઓ, સોનેરી તારવાળો ચોફાળ અને અક્ષરધામની દિવ્ય સમાધિનું ચરિત્ર.</description>
જૂનાગઢમાં ગોપાળાનંદ સ્વામીએ નાગરોને કરાવેલી સમાધિ, લીલા લવિંગ-સાકરની પ્રસાદી અને ચકુભાઈનો અક્ષરધામ પ્રવેશ
      <description>જૂનાગઢમાં ગોપાળાનંદ સ્વામીએ કેશવદાસજી સ્વામીને સમાધિ કરાવી પરલોકમાંથી લીલા લવિંગ-સાકર મંગાવ્યા; ચકુભાઈ નાગરને અંતકાળે વિમાનમાં તેડવા શ્રીહરિ પધાર્યા.</description>
ભાયાવદરમાં નાનાભાઈ અને જાદવજીનું લૂંટારાઓ હાથે મૃત્યુ, સમાધિમાં દર્શન અને સાસુ-વહુનો અક્ષરધામ ગમન પ્રસંગ
માંગરોળમાં પ્રાચીન વાવનું ગાળકામ, ચતુર્ભુજ વિષ્ણુરૂપે દિવ્ય દર્શન અને મતપંથીઓને સમાધિ
      <description>માંગરોળમાં પુરાયેલી વાવ ગળાવી શ્રીહરિએ ચોરાશી કરાવી; પરદેશી બ્રાહ્મણના સંશય પર ચતુર્ભુજ નારાયણ, ધર્મદેવ અને ભક્તિમાતાનાં દર્શન કરાવી સમાધિ કરાવી.</description>
બૂરાનપુરના મુમુક્ષુને મનુષ્યભાવ અને સમાધિમાં અક્ષરધામના દિવ્ય દર્શન
      <description>બૂરાનપુરના મુમુક્ષુને શ્રીહરિની હજામત પછી સ્નાન ન કરવાથી મનુષ્યભાવ થયો; શ્રીહરિએ સમાધિ કરાવી અક્ષરધામમાં પૂર્ણ પરબ્રહ્મ સ્વરૂપની પ્રતીતિ કરાવી.</description>