ગઢપુરમાં ભક્તિમાતાના શ્રાદ્ધે મુળજી બ્રહ્મચારી અને સચ્ચિદાનંદ સ્વામી ઉપર શ્રીહરિનું અપાર વાત્સલ્ય

Goto Naviagation👇 ગઢપુરમાં ભક્તિમાતાના શ્રાદ્ધ નિમિત્તે મુળજી બ્રહ્મચારીને પવિત્ર વિપ્ર જાણી પ્રથમ જમાડવા, ઘેલા કાંઠે બેઠેલા સચ્ચિદાનંદ સ્વામીને માનજી લૂલા દ્વારા તેડાવી મોટો ત્રાસ ભરી દૂધપાક પીરસી ચોરાશી પૂર્ણ કરવી. ...

January 23, 2023 · 6 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં ઘોડાના સોદાગર અલી મહંમદ, તાજણ ઘોડી, અરબી વાણી અને સમાધિ

Goto Naviagation👇 મુસ્લિમ ઘોડાના વેપારી અલી મહંમદને તાજણ ઘોડીમાં શ્રીહરિના ખુદા સ્વરૂપે દર્શન, અરબીમાં ૨૪ પયગંબરોનું વર્ણન, દિવ્ય સમાધિ અને માણકીયા ઘોડાની લીલા. ...

November 7, 2022 · 5 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં નાથભક્તનો હિંડોળો, હરજીવન દવેની વેદસ્તુતિ અને સચ્ચિદાનંદ સ્વામી દ્વારા ચાર વેદનું ગાન

Goto Naviagation👇 ગઢપુર વાડીએ વડોદરાના નાથભક્ત દ્વારા શ્રીહરિને હિંડોળે ઝુલાવ્યા, હરજીવન દવેની સ્તુતિ અને સચ્ચિદાનંદ સ્વામી દ્વારા શ્રીહરિની કૃપાથી મુખેથી ચારેય વેદોનું દિવ્ય ગાન. ...

October 13, 2022 · 5 min · હરિપ્રિય સ્વામી