કારિયાણીમાં સાંબેલાધારે વરસાદે મીણબાઈનું અજોડ સમર્પણ અને માટલું ફોડી સગડી
Goto Naviagation👇 કારિયાણીમાં સાંબેલાધારે વરસાદ વચ્ચે ભીંજાયેલા વસ્ત્રે શ્રીહરિનું મીણબાઈના ઘરે પધારવું, રસોડાનો ચૂલો પલળી જતાં માટલું ફોડી સગડી બનાવવી અને ઘી-ગોળ-દહીં સાથે પ્રેમપૂર્વક રોટલો જમાડવો. ...