બામણવાના નારુજી ગરાસિયાનું અક્ષરધામમાં ખાલી ભાણું, પુનર્જીવન અને આચાર્ય-સંતસેવા

Goto Naviagation👇 બામણવાના નારુજી ગરાસિયાને અક્ષરધામમાં પીરસતી વખતે ભાણું ખાલી રાખવાનું કારણ, દેહમાં પુનર્જીવન, બંને આચાર્યો અને સંતોની આઠ દિવસ ભવ્ય સેવા અને અંતે અક્ષરધામગમન. ...

January 22, 2023 · 4 min · હરિપ્રિય સ્વામી

ગીદડીમાં રબારી અમરા ભગત, જીવણો, સ્ત્રી આસક્તિનો ત્યાગ અને દિવ્ય વિમાન

Goto Naviagation👇 ગીરના ખાંભા નજીક ગીદડીમાં રબારી અમરા ભગતને શ્રીહરિના સાક્ષાત દર્શન, સ્ત્રીમોહનો ત્યાગ, સ્વધામ ગમનની પૂર્વતૈયારી અને દિવ્ય વિમાનમાં અક્ષરધામ ગમન. ...

December 3, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં ગોપીનાથજી મંદિર માટે સંતો દ્વારા પથ્થર લાવવાની સેવા અને માથે ચરણારવિંદ

Goto Naviagation👇 ગઢપુરમાં શ્રીગોપીનાથજી મંદિરના ચણતર વખતે પથ્થરો ખૂટતાં અને ગાડાં ન મળતાં સર્વે સંતો દ્વારા વાવડીની ખાણેથી માથે પથ્થરો ઉપાડી લાવવા, શ્રીહરિનું રાજી થઈને સંતોના મસ્તક પર ચરણારવિંદ આપવાં. ...

August 9, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી