વડતાલમાં શેઠ ઝૂમખરામને છડીનો સ્પર્શ, પ્રહલાદ રક્ષાના પૂર્વજન્મની સ્મૃતિ અને અખંડ મૂર્તિ દર્શન

Goto Naviagation👇 વડતાલ જ્ઞાનબાગમાં શ્રીહરિની છડીના સ્પર્શથી ઝૂમખરામના પાપો નાશ પામ્યા; અખંડ મૂર્તિ દેખાતાં સંસાર વ્યવહારમાં અડચણ પડતાં પ્રભુએ સ્વેચ્છા દર્શનનું વરદાન દીધું. ...

July 21, 2022 · 7 min · હરિપ્રિય સ્વામી

વિસનગરમાં બિરાજી ગાંફમાં વસ્તા રાવળના દૂધપાકનો થાળ જમ્યા અને જસદણમાં નાજા જોગીયાની રક્ષા કરી

Goto Naviagation👇 વિસનગરથી દિવ્યરૂપે ગાંફ પધારી શ્રીહરિએ વસ્તા રાવળના ઘેર તાજો દૂધપાક જમ્યો; અંતર્યામી પ્રભુએ ત્યાંથી જસદણ જઈ વાજસુર ખાચરના ત્રાસમાંથી નાજા જોગીયાને છોડાવ્યા. ...

July 8, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી

વિસનગરમાં પિંડારક તળાવે સભા, દ્વેષીઓનો હુમલો અને શ્રીહરિનું અદ્ભુત ઐશ્વર્ય દર્શન

Goto Naviagation👇 વિસનગરના પિંડારક તળાવે શ્રીહરિ પર હુમલો કરવા આવેલા વિમુખોને પ્રભુએ ઝાડવાં-ઝાડવાં દોડાવી થકવ્યા; પાર્ષદોના હાસ્ય વચ્ચે વિરોધીઓએ ચરણે નમી ક્ષમા માંગી. ...

July 7, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી