મેરાઈ વાડીમાં કૂવા પર ત્રણ ભાઈઓ, લખુ ભક્તનો અડધો રોટલો અને છાસટીયાની રક્ષા
Goto Naviagation👇 કચ્છના માનકૂવા-રામપુર વચ્ચે મેરાઈ વાડીના કૂવા પર શ્રીહરિનું બ્રહ્મચારી રૂપે પધારવું, લખુ ભક્ત દ્વારા અડધો રોટલો અર્પણ, સાત પેઢીના કલ્યાણનું વરદાન અને કમોસમી વરસાદથી પાક રક્ષણનું ચરિત્ર. ...