દેવળીયાના દરબાર દેવીસંગનો અહંકારભંગ, શ્રીહરિનું ચતુર્ભુજ દર્શન અને શરણાગતિ

Goto Naviagation👇 દેવળીયાના અહંકારી દરબાર દેવીસંગ દ્વારા શ્રીહરિને બંદીવાન બનાવવાની ગર્જના, ગઢવીની ચેતવણી, શ્રીજીમહારાજનું તેજોમય ચતુર્ભુજ દર્શન અને દેવીસંગની સાચી શરણાગતિ. ...

February 13, 2023 · 5 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં ભક્તિમાતાના શ્રાદ્ધે મુળજી બ્રહ્મચારી અને સચ્ચિદાનંદ સ્વામી ઉપર શ્રીહરિનું અપાર વાત્સલ્ય

Goto Naviagation👇 ગઢપુરમાં ભક્તિમાતાના શ્રાદ્ધ નિમિત્તે મુળજી બ્રહ્મચારીને પવિત્ર વિપ્ર જાણી પ્રથમ જમાડવા, ઘેલા કાંઠે બેઠેલા સચ્ચિદાનંદ સ્વામીને માનજી લૂલા દ્વારા તેડાવી મોટો ત્રાસ ભરી દૂધપાક પીરસી ચોરાશી પૂર્ણ કરવી. ...

January 23, 2023 · 6 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં દિવાળીના દિવસે શ્રી રઘુવીરજી મહારાજના ઓરડે શ્રીહરિ અને સંતોનું ભોજન

Goto Naviagation👇 ગઢપુરમાં ગંગાજળિયા કૂવા પાસે દિવાળીના પાવન પર્વે શ્રી રઘુવીરજી મહારાજના ઓરડે શ્રીજીમહારાજ અને સદગુરુ સંતોનું દિવ્ય ભોજન અને સ્નેહભાવનું પાવન ચરિત્ર. ...

October 11, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

પંચાળામાં ધાડ પડી તે પૂર્વે શ્રીહરિ દ્વારા ઝીણાભાઈના ધન-ઘરેણાંની રક્ષા અને મુક્તાનંદ સ્વામીની સ્તુતિ

Goto Naviagation👇 ગઢપુરમાં ઝીણાભાઈ પંચાળાના આગમન વખતે શ્રીહરિ દ્વારા પંચાળામાંથી તમામ રૂપિયા-ઘરેણાં ગઢડા મંગાવી લેવા, પંચાળામાં પડેલી ધાડ વખતે ભક્તના ધનનું અગાઉથી રક્ષણ અને મુક્તાનંદ સ્વામી દ્વારા પ્રભુના દયાળુ સ્વભાવની સ્તુતિ. ...

August 12, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

જૂનાગઢમાં પાંચીબાઈના સંકલ્પોની પૂર્તિ, નવી ત્રાંબાકૂંડી, પીતાંબર અને સોનાનો વેંઢ

Goto Naviagation👇 જૂનાગઢમાં પાંચીબાઈના સંકલ્પ મુજબ નવી ત્રાંબાકૂંડીએ સ્નાન કરી, પીતાંબર પહેરી, સોનાનો વેંઢ માંગી શ્રીહરિએ ૨૧ પેઢીના મોક્ષનું વરદાન આપ્યું. ...

May 31, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી

વાંઢીયામાં દેવશી લૂહારની નિઃસ્વાર્થ સેવા અને કાવડ ઉપાડવાથી ઘસાયેલા ખભાનું રહસ્ય

Goto Naviagation👇 કચ્છના વાંઢીયા ગામે દેવશી લૂહારને ઘેર વણતેડ્યા પધારી શ્રીહરિએ ટાઢા રોટલાનો ટુકડો જમવો, મુળજી બ્રહ્મચારીને કાવડની સેવા દ્વારા ઘસાયેલા ખભાનું લોહી બતાવી નિઃસ્વાર્થ સેવાની કદર કરવી. ...

January 6, 2021 · 5 min · હરિપ્રિય સ્વામી