ભાવનગર નરેશ વજેસિંહજી બાપુની ગઢપુરમાં મુલાકાત અને શ્રીહરિનો કોલ
Goto Naviagation👇 ભાવનગરના મહારાજા વજેસિંહજી બાપુનું ગઢપુરમાં આગમન, દારૂગોળાની ખોટી અફવાઓનું નિવારણ, ગોપીનાથજી મંદિરમાં સૂર્યનારાયણનાં દર્શન, દાદાખાચરની રક્ષાનું વચન અને શ્રીહરિનું ભાવનગર પધારવાનું વચન. ...