રોજકાના દરબાર કાકાભાઈ અને બોટાદના ભગા દોશી પર શ્રીહરિનું અનહદ વાત્સલ્ય

Goto Naviagation👇 સંવત ૧૮૮૬માં પોતાની માંદગી છતાં રોજકાના દરબાર કાકાભાઈ અને બોટાદના ભગા દોશીને અંતકાળે આપેલા વચન પાળવા શ્રીહરિના દર્શન દેવા પધારવાનું પરમ વાત્સલ્યસભર ચરિત્ર. ...

January 10, 2023 · 4 min · હરિપ્રિય સ્વામી

કારીયાણીમાં ભગા દોશીની સોનાની વીંટી, સુરા ખાચરનો વિનોદ અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની અમર સાખી

Goto Naviagation👇 કારીયાણીમાં ભગા દોશી અને સુરા ખાચર વચ્ચે મોટી ફાંદનો હળવો વિનોદ, બ્રહ્માનંદ સ્વામીની આધ્યાત્મિક સાખી અને પંદર દિવસ પેટના વળમાં સચવાયેલા સોનાના વેઢનું રમૂજી ચરિત્ર. ...

October 8, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી