પ્રાતઃકાળની માનસીપૂજા વિધિ: શ્રીહરિનાં જાગરણ, સ્નાન, શૃંગાર, સભા અને થાળ અર્પણ

Goto Naviagation👇 પ્રાતઃકાળે આત્માને વિષે પ્રભુનું ધ્યાન, છપ્પર પલંગે પોઢેલા શ્રીહરિને જગાડવા, દાતણ-સ્નાન કરાવવાં, જરીયાની વસ્ત્રો-અલંકારો ધારણ કરાવવા, સભામાં પૂજન અને ઉત્તમ થાળ જમાડી મુખવાસ ધરવાની સંપૂર્ણ માનસી પૂજા વિધિ. ...

March 11, 2023 · 4 min · હરિપ્રિય સ્વામી