ભાલ દેશમાં બ્રહ્માનંદ સ્વામીનો ઘઉંનો પોંક, કણબીના છોકરાઓને વચન અને અક્ષરધામગમન

Goto Naviagation👇 ભાલ દેશમાં વિચરણ કરતાં બ્રહ્માનંદ સ્વામીએ ખેતરમાં કણબીના છોકરાઓ પાસેથી ઘઉંનો પોંક માંગી કલ્યાણનું વચન આપ્યું અને વર્ષો પછી અંતકાળે મહારાજ સાથે આવી ધામમાં તેડી ગયા. ...

January 4, 2023 · 4 min · હરિપ્રિય સ્વામી

બગસરાના મુક્તરાજ મેપા ભગત સથવારાનું અક્ષરધામગમન અને ભાઈ વેલા સાથે સમાધાન

Goto Naviagation👇 બગસરાના સથવારા મુક્તરાજ મેપા ભગતનું અદ્ભુત અક્ષરધામગમન, ભાઈ વેલા સાથેના અબોલા છોડી ક્ષમાયાચના, પોષ મહિનાની ટાઢમાં મહારાજને કરેલી વિનંતી અને બ્રહ્માનંદ સ્વામીના પ્રભાતી કીર્તનનું સ્મરણ. ...

December 19, 2022 · 7 min · હરિપ્રિય સ્વામી

કરિયાણામાં વાંસાવડી ધારે વેણુનાદ, કાળુ મકવાણાના પૂર્વજો અને કાળુભાર તીર્થ

Goto Naviagation👇 કરિયાણાની વાંસાવડી ધારે શરદપૂનમે શ્રીહરિનો સામવેદી વાંસળીનાદ, ઝાલરિયા પથ્થર અને કાળુ મકવાણાના પૂર્વજોના ફળાંને કાળુભાર નદીમાં સ્પર્શ કરાવી વૈકુંઠગમન. ...

November 20, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

કારીયાણીમાં ભગા દોશીની સોનાની વીંટી, સુરા ખાચરનો વિનોદ અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની અમર સાખી

Goto Naviagation👇 કારીયાણીમાં ભગા દોશી અને સુરા ખાચર વચ્ચે મોટી ફાંદનો હળવો વિનોદ, બ્રહ્માનંદ સ્વામીની આધ્યાત્મિક સાખી અને પંદર દિવસ પેટના વળમાં સચવાયેલા સોનાના વેઢનું રમૂજી ચરિત્ર. ...

October 8, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી

જુનાગઢ મંદિર નિર્માણમાં બ્રહ્માનંદ સ્વામીની કાવ્યકળા અને નવાબ હામદખાનના પુત્ર સાથે મુલાકાત

Goto Naviagation👇 જુનાગઢમાં ભવ્ય મંદિર નિર્માણ વખતે નાગરોના વિરોધ વચ્ચે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની પૂર્વાશ્રમના શિષ્ય નવાબ સાથે મુલાકાત અને ‘કહા ખાન સુલતાન’ પદનો અમર વૈરાગ્ય ઉપદેશ. ...

October 1, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી

કારીયાણીમાં ધના પટેલનું ચાર ઘડીનું આયુષ્ય, શ્રીહરિનું ચરણામૃત અને અક્ષરધામ ગમન

Goto Naviagation👇 કારીયાણીમાં તાવથી પીડાતા ધના પટેલને શ્રીહરિએ પોતાના ચરણનો અંગૂઠો બોળી જળ મોકલ્યું; ચરણામૃત પાન કરી પટેલ ક્ષણવારમાં પ્રભુના અક્ષરધામમાં સિધાવ્યા. ...

July 19, 2022 · 5 min · હરિપ્રિય સ્વામી

સુરતમાં બ્રહ્માનંદ સ્વામીનો ગુપ્તવાસ, મુનિબાવા પાસે કૌમુદી અધ્યયન અને વિરહનું ચોસર પદ

Goto Naviagation👇 સુરતમાં બ્રહ્માનંદ સ્વામીએ વેશ બદલી મુનિબાવાને જીતી સત્સંગી કર્યા; વિરહથી વ્યાકુળ થઈ ‘વાલીડા વેરો કીધો રે’ પદ મોકલતાં પ્રભુએ કાર્ય પૂર્ણ કરવાની આજ્ઞા આપી. ...

July 16, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી

ઘોડાસરના રાજાનું હૃદય પરિવર્તન, બ્રહ્માનંદ સ્વામીની 'રત્નમાળા' અને ડભાણ યજ્ઞમાં ભીલ સેનાની સેવા

Goto Naviagation👇 ઘોડાસરના દુરાચારી રાજાને બ્રહ્માનંદ સ્વામીએ ૩૦ ઝૂલણા છંદના ચાબખા મારી નિર્વ્યસની કર્યા; રાજાએ ડભાણ યજ્ઞમાં પોતાના એક લાખ ભીલ સૈનિકોને ખડેપગે રક્ષણમાં રાખ્યા. ...

July 11, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી

મૂળી મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા, મોતીયા લાડુનો દિવ્ય ચમત્કાર અને દાડમની વાડીનો આશીર્વાદ

Goto Naviagation👇 મૂળી પ્રતિષ્ઠા મહોત્સવે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ લાલજી પધરાવી વીસ મણ લાડુને અક્ષય કર્યા; ખારવાળી જમીનમાં શેર-શેરના દાડમ પકવવાનો પરચો આપ્યો. ...

June 27, 2022 · 8 min · હરિપ્રિય સ્વામી

વડતાલમાં રૂડીયા ભગતે ગાયેલું પરજ રાગનું કીર્તન અને શ્રીહરિએ આપેલી સાકરની પ્રસાદી

Goto Naviagation👇 વડતાલ સભામાં રૂડીયા ભગતે પરજ રાગમાં પ્રેમભર્યું કીર્તન ગાતાં શ્રીહરિ અત્યંત રાજી થયા અને સાકરની પ્રસાદી પોતાના હાથે મુખમાં પધરાવી. ...

June 23, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી