પંચાળામાં પ્રકરણ ફેરવ્યું, ખોરી જારના રોટલા અને અલૈયા ખાચરનો પ્રેમવિરહ
Goto Naviagation👇 પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં શ્રીહરિએ પ્રકરણ ફેરવી ખોરી જારના રોટલા જમવાનો નિયમ કર્યો, અલૈયા ખાચરની પ્રકૃતિ, શ્રીહરિનું વાત્સલ્ય અને અલૈયા ખાચરના વિરહ કીર્તનની અદ્ભુત લીલા. ...