અમરેલીમાં સદગુરુ મહાપુરુષદાસ સ્વામીનો પ્રતાપ અને ગાયકવાડ સુબા દ્વારા મંદિરના પગથિયાંની તત્કાળ મંજૂરી

Goto Naviagation👇 અમરેલીમાં ઠેબી નદી કાંઠે મંદિરના પગથિયાં માટે એક વર્ષથી અટકેલી મંજૂરી સદગુરુ મહાપુરુષદાસ સ્વામીએ સુબા પાસે જઈ એક જ ઘડીમાં કરાવી આપ્યાનું તેજોમય ચરિત્ર. ...

October 10, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી

વડતાલમાં શેઠ ઝૂમખરામને છડીનો સ્પર્શ, પ્રહલાદ રક્ષાના પૂર્વજન્મની સ્મૃતિ અને અખંડ મૂર્તિ દર્શન

Goto Naviagation👇 વડતાલ જ્ઞાનબાગમાં શ્રીહરિની છડીના સ્પર્શથી ઝૂમખરામના પાપો નાશ પામ્યા; અખંડ મૂર્તિ દેખાતાં સંસાર વ્યવહારમાં અડચણ પડતાં પ્રભુએ સ્વેચ્છા દર્શનનું વરદાન દીધું. ...

July 21, 2022 · 7 min · હરિપ્રિય સ્વામી