વચનામૃત ગઢડા પ્રથમ ૪૮: ચાર પ્રકારના કુસંગી અને આંતરિક શત્રુઓ થકી રક્ષણની નિત્ય પ્રાર્થના

Goto Naviagation👇 શ્રીજીમહારાજની પરાવાણી: નિત્ય પૂજામાં ચાર પ્રકારના કુસંગીઓ (કુંડાપંથી, શક્તિપંથી, શુષ્કવેદાંતી, નાસ્તિક) અને આંતરિક છ શત્રુઓ થકી રક્ષણ માટે પ્રભુને આર્ત પ્રાર્થના કરવી. ...

January 31, 2023 · 4 min · હરિપ્રિય સ્વામી

વચનામૃત લોયા ૨: પરમેશ્વરનાં દર્શન વખતે એકાગ્ર દ્રષ્ટિ અને ફાટેલ દ્રષ્ટિનો ત્યાગ

Goto Naviagation👇 શ્રીહરિની પરાવાણી: પરમેશ્વરનાં દર્શન કરતી વખતે ચિત્ત અને દ્રષ્ટિની અનન્ય એકાગ્રતા રાખવી, આડીઅવળી ફાટેલ દ્રષ્ટિથી પ્રભુ કે સંતો ક્યારેય રાજી થતા નથી. ...

January 29, 2023 · 3 min · હરિપ્રિય સ્વામી

વચનામૃત ગઢડા પ્રથમ ૪૪: પ્રભુમાં સાચા સ્નેહની કસોટી, પંચામૃતમાં કાંકરા અને બળબળતો ડામ

Goto Naviagation👇 શ્રીહરિની પરાવાણી: ભગવાનમાં પરિપૂર્ણ સ્નેહની ખરી પરખ—પ્રભુ વિના અન્ય કોઈ માયિક સંકલ્પ થતાં પંચામૃતમાં ધૂળ ભળવા જેવી અને કપાળમાં બળબળતો ડામ દેવા જેવી અસહ્ય વેદના થવી. ...

January 26, 2023 · 3 min · હરિપ્રિય સ્વામી