નીલકંઠ વર્ણી on Swaminarayan Charitra
Swaminarayan Charitra
કરિયાણાનાં મુક્તરાજ મીણબાઈની નિરાવરણ દ્રષ્ટિ: હિમાલયમાં ફરતા લટુરિયા બાવાનું આગમન
      <description>કરિયાણાનાં પરમ મુક્તરાજ મીણબાઈની બચપનથી નિરાવરણ દ્રષ્ટિ, હિમાલયમાં તપ કરતા નીલકંઠ વર્ણીનાં પ્રત્યક્ષ દર્શન અને કરિયાણા પધારવાની દિવ્ય ભવિષ્યવાણી.</description>
પીપલાણામાં નીલકંઠ વર્ણીનો રામાનંદ સ્વામીને પ્રશ્ન, જમાદારની સમાધિ અને વસિષ્ઠ-રામનો દ્રષ્ટાંત
      <description>પીપલાણામાં વર્ણીવેષી શ્રીહરિએ રામાનંદ સ્વામીને પોતાના સ્વરૂપ વિશે પૂછેલો પ્રશ્ન, મુસ્લિમ જમાદારને થયેલી અક્ષરધામની સમાધિ અને રામાનંદ સ્વામીએ પ્રગટ કરેલું સર્વોપરી સત્ય.</description>
શ્રીપુર કમલેશ્વર મઠમાં નીલકંઠ વર્ણી, સિંહની ગાય જેવી દશા અને નિર્મળગીરીનો મોહ
      <description>શ્રીપુર કમલેશ્વર મઠના ઓટલે નીલકંઠ વર્ણીનું રાત્રિ રોકાણ, મહંત નિર્મળગીરીની સિંહના ભયની ચેતવણી સામે નિર્ભયતા, સિંહનું ગાયની જેમ નમવું અને લાખ રૂપિયાની આવકનો ત્યાગ.</description>
ગોપનાથ મહાદેવમાં નીલકંઠ વર્ણી, મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારી અને અંતકાળે દર્શન
      <description>સમુદ્ર કિનારે ગોપનાથ મહાદેવમાં નીલકંઠ વર્ણીનું ભરતી વચ્ચે અખંડ ધ્યાન, મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારીજીને ઈષ્ટદેવ સ્વરૂપે દર્શન અને અંતકાળે ધામગમન લીલા.</description>
ઉજ્જૈનમાં સદગુરુ સુખાનંદ સ્વામી, ગ્વાલિયર યાત્રા અને કાયસ્થ શેઠનું અત્તર
      <description>લોજમાં નીલકંઠ વર્ણીના પ્રથમ દર્શન કરનાર સદગુરુ સુખાનંદ સ્વામી, ઉજ્જૈન-ગ્વાલિયર પ્રચાર, વૃંદાવનના કાયસ્થ શેઠનો પત્ર અને શ્રીહરિની અત્તર લીલા.</description>
પીપલાણામાં નીલકંઠ વર્ણીનું આગમન, નરસિંહ મહેતાનાં માતાનો પસ્તાવો અને ઓઝત તીરે થાળની લીલા
      <description>પીપલાણામાં નરસિંહ મહેતાનાં માતાએ આરંભમાં નીલકંઠ વર્ણીને કાઢી મૂક્યા; પાછળથી પસ્તાવો થતાં ઓઝત કાંઠેથી તેડાવી પ્રેમથી થાળ જમાડ્યો અને વર્ષો બાદ પ્રભુની પ્રતીતિ થઈ.</description>