અલૈયા ગામમાં નારણભાઈ સુથારને ઘેર સભા, નિષ્કુળાનંદ સ્વામીના સાળાનો ઉપદ્રવ અને અજા સોનીને પુત્રપ્રાપ્તિનું વચન

Goto Naviagation👇 અલૈયામાં શ્રીહરિની નિંદા કરનારનો ગર્વ ઓગળ્યો; પ્રભુએ અજા સોનીને બાડા ગામે શિવમંદિર કરાવવા જણાવી કાને શિવલિંગવાળા દીકરાનું અમોઘ વચન આપ્યું. ...

June 30, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી