કારિયાણીમાં સંતોના સ્વભાવની નિર્દોષ ચર્ચા, 'ચીયા'નો મર્મ અને વેદાંતમાં માયાનું નિરૂપણ
Goto Naviagation👇 કારિયાણીમાં વસ્તા ખાચરના દરબારમાં શ્રીહરિ દ્વારા સંતોને સ્વભાવની ચર્ચા કરાવવી, ‘ચીયા’ (આંબલીયા) શબ્દનો વિનોદ, અંતર્યામીપણે વર્તવાની વાત અને વેદાંતમાં માયાની સ્થિતિનો દ્રષ્ટાંત સહિત ઉત્તર. ...