વાંઢીયામાં દેવશી લૂહારની નિઃસ્વાર્થ સેવા અને કાવડ ઉપાડવાથી ઘસાયેલા ખભાનું રહસ્ય
Goto Naviagation👇 કચ્છના વાંઢીયા ગામે દેવશી લૂહારને ઘેર વણતેડ્યા પધારી શ્રીહરિએ ટાઢા રોટલાનો ટુકડો જમવો, મુળજી બ્રહ્મચારીને કાવડની સેવા દ્વારા ઘસાયેલા ખભાનું લોહી બતાવી નિઃસ્વાર્થ સેવાની કદર કરવી. ...