નંદાસણના ભૂલા ભક્તને બ્રાહ્મણરૂપે માર્ગદર્શન અને માનકૂવા માર્ગે સુરા ખાચર પર ત્રિલોકીનો ભાર
Goto Naviagation👇 દંઢાવ્ય દેશના ભોળા કણબી ભૂલાભાઈને ભુજ પહોંચાડવા શ્રીહરિનું બ્રાહ્મણરૂપે માર્ગદર્શન અને માનકૂવાના રેતાળ માર્ગે સુરા ખાચરના ખભા પર ત્રિલોકીનો ભાર ધારણ કરવાની રમૂજી લીલા. ...