ગઢપુરના દેવજી ગોસાળિયાનો દ્વેષભાવ છતાં ચાખડીઓ અને જોડાના સાદથી અદ્ભુત કલ્યાણ
Goto Naviagation👇 ગઢપુરમાં જીવા ખાચરના કારભારી દેવજી ગોસાળિયાનો સત્સંગ પ્રત્યે દ્વેષ, છોકરાઓને મહારાજની ચાખડીઓ અને પાર્ષદોના જોડાના અવાજ ચીંધવાની ટેવ અને અંતકાળે અનાયાસ કલ્યાણ. ...