લોધિકા દરબાર અભેસિંહજીનું અક્ષરધામગમન, મહારાજનો દિવ્ય રથ અને થાણેદારની સાક્ષી
Goto Naviagation👇 લોધિકા દરબાર મુક્તરાજ અભેસિંહજીનું અદ્ભુત અક્ષરધામગમન, રાજકોટ મંદિર માટે દાન, મધરાતે શ્રીહરિનું દિવ્ય રથમાં પધારવું અને પોલીસ થાણેદારે નજરે જોયેલી પ્રત્યક્ષ સાક્ષી. ...