ગઢપુરમાં એભલબાપુની ચિંતા, હરજી ઠક્કર અને શ્રીહરિ દ્વારા ૩૬ વાછરડાંને નાથવા

Goto Naviagation👇 ગઢપુરમાં એભલબાપુના વૃદ્ધાવસ્થાના સમયે મહેસૂલ અને બળદની તંગી, બ્રહ્માનંદ સ્વામી સમક્ષ રજૂઆત અને શ્રીહરિ દ્વારા ૩૬ તોફાની વાછરડાંને નાથી ૧૮ જોડ બળદ બનાવવાની લીલા. ...

November 25, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં ઘોડાના સોદાગર અલી મહંમદ, તાજણ ઘોડી, અરબી વાણી અને સમાધિ

Goto Naviagation👇 મુસ્લિમ ઘોડાના વેપારી અલી મહંમદને તાજણ ઘોડીમાં શ્રીહરિના ખુદા સ્વરૂપે દર્શન, અરબીમાં ૨૪ પયગંબરોનું વર્ણન, દિવ્ય સમાધિ અને માણકીયા ઘોડાની લીલા. ...

November 7, 2022 · 5 min · હરિપ્રિય સ્વામી

નાંદોલના ધનેશ્વર ત્રવાડીનું કાશીમાં ગાયત્રી પુરશ્ચરણ, ગાયત્રીદેવીનો આદેશ અને ગઢપુરમાં મોક્ષપ્રાપ્તિ

Goto Naviagation👇 ગાંધીનગરના નાંદોલ ગામના ધનેશ્વર ત્રવાડીનું કાશીમાં બાર વર્ષ ગાયત્રી તપ, ગાયત્રીદેવી દ્વારા ગઢપુરમાં પ્રગટ ભગવાનના દર્શનનો આદેશ અને અક્ષરધામ પ્રાપ્તિ. ...

October 23, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં વિરમગામના કાશીસ્થ પંડિતો દુર્લભરામ-કામેશ્વરના સંકલ્પ અને ભૃગુભાલ દર્શન

Goto Naviagation👇 વિરમગામના કાશી ભણીને આવેલા પ્રકાંડ પંડિતો દુર્લભરામ અને કામેશ્વરનો શાસ્ત્રાર્થ અહંકાર, શ્રીહરિનું અંતર્યામીપણું અને છાતીમાં ભૃગુંલાંછન દર્શનનું દિવ્ય ચરિત્ર. ...

October 15, 2022 · 5 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં દિવાળીના દિવસે શ્રી રઘુવીરજી મહારાજના ઓરડે શ્રીહરિ અને સંતોનું ભોજન

Goto Naviagation👇 ગઢપુરમાં ગંગાજળિયા કૂવા પાસે દિવાળીના પાવન પર્વે શ્રી રઘુવીરજી મહારાજના ઓરડે શ્રીજીમહારાજ અને સદગુરુ સંતોનું દિવ્ય ભોજન અને સ્નેહભાવનું પાવન ચરિત્ર. ...

October 11, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં લિંબવૃક્ષ તળે પ્રેમાનંદ સ્વામીનું વાંસળી વાદન અને ઝીણાભાઈની ભડલીમાં નિયમપાલન કથા

Goto Naviagation👇 ગઢપુરમાં લિંબવૃક્ષ નીચે પ્રેમાનંદ સ્વામીનું બે વાંસળી વાદન, શ્રીહરિનું એક પગે નૃત્ય, મોંકા ખાચર દ્વારા ઝીણાભાઈના અડગ નિયમપાલનની કથા અને સુરા ખાચરનો વિનોદ. ...

October 9, 2022 · 5 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં દાદા ખાચરનું ૨૦૦ વીઘા જમીનદાન, પુંજા શેઠની ચરણરજ ભક્તિ અને લાડુબાંનો ગૌચર વિવેક

Goto Naviagation👇 શ્રીહરિ ગઢપુરમાં અણવાણે પગે ચાલ્યા ત્યાંથી પુંજા શેઠે ચરણરજ ફાળિયામાં ભરી લીધી; દાદા ખાચરે ૨૦૦ વીઘા અર્પ્યા અને લાડુબાંએ ઢોરો માટે ગૌચરની જગ્યા સાચવી. ...

July 24, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી

ગઢડા લક્ષ્મીવાડીમાં શ્રીહરિના અંતિમ સંસ્કારની પાવન ભૂમિ, નિત્યાનંદ સ્વામીનું મંદિર અને કરશન માળીનો હાર

Goto Naviagation👇 શ્રીહરિએ દર્શાવેલ પ્રાચીન પવિત્ર સ્થળે જેઠ સુદ ૧૦ના રોજ અંતિમ સંસ્કાર થયો; નિત્યાનંદ સ્વામીએ ત્યાં મંદિર રચ્યું અને પ્રભુએ કરશન માળીને હાર આપી સાંત્વના દીધી. ...

July 12, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી