જૂનાગઢમાં ચૈત્ર સુદ પૂનમનો સમૈયો, સીદી બાઈનો વેશપલટો, હાટકેશ્વરના પુજારી પર કૃપા અને દિવ્ય રાસ
Goto Naviagation👇 જૂનાગઢમાં આસોપાલવ તળે બ્રહ્મચર્યની મર્યાદા દર્શાવી પ્રભુએ પાખંડ ખુલ્લો કર્યો; વનવિચરણમાં રોટલો દેનાર હાટકેશ્વરના પુજારીને ૫૦૦ સોનામહોરો આપી દિવ્ય રાસ લીધો. ...