દેવળીયામાં શ્રીહરિએ દેવીસંગ ગરાસિયાને કરાવેલાં તેજનાં દર્શન અને ૧૦૦ પ્રશ્નોત્તરીથી અડગ નિશ્ચય
Goto Naviagation👇 દેવળીયાના દેવીસંગ ગરાસિયાએ શ્રીહરિને કેદ કરવાનો ગર્વ કરેલો; શ્રીહરિએ કચેરીમાં સાક્ષાત પધારી દિવ્ય તેજ પ્રગટ કર્યું અને ૧૦૦ ગહન પ્રશ્નોના સચોટ ઉત્તર આપી સત્સંગી બનાવ્યા. ...