સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને આચાર્ય રઘુવીરજી મહારાજ વચ્ચે સત્સંગ અને સર્વોપરીપણાનો સંવાદ

Goto Naviagation👇 જૂનાગઢમાં આચાર્ય રઘુવીરજી મહારાજ સમક્ષ ગુણાતીતાનંદ સ્વામી વિરુદ્ધ દેવધર્માદો ન ઉઘરાવવાની અને સર્વોપરીપણાની ફરિયાદો, સ્વામીનો સચોટ ખુલાસો અને આચાર્યશ્રી દ્વારા પરમ હેત. ...

March 2, 2023 · 5 min · હરિપ્રિય સ્વામી

જૂનાગઢમાં રેલવે ટ્રેકનું સ્થળાંતર, દીવાન હરિદાસ અને સંતદાસ-સ્વામીદાસ સંતાન પ્રાપ્તિ

Goto Naviagation👇 જૂનાગઢ મંદિરના ચોગાનમાંથી પસાર થતી રેલવે લાઈન હટાવવા સદગુરુ યોગેશ્વરદાસ સ્વામી અને મહાપુરુષદાસ સ્વામીના આશીર્વાદથી દીવાન હરિદાસને પુત્રપ્રાપ્તિ અને પાટાનું સ્થળાંતર. ...

November 29, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

ગણોદમાં ઈશાનંદજી બ્રહ્મચારી, ગુણાતીતાનંદ સ્વામીનું પાકેલ ચીભડું અને સેવા

Goto Naviagation👇 ગણોદના ભીમજીભાઈના પુત્ર હરિરામની બાળવયે વૈરાગ્યભાવના, ઈશાનંદજી બ્રહ્મચારી દીક્ષા, રાધારમણ દેવની સેવા અને ગુણાતીતાનંદ સ્વામીનું પ્રસાદીનું ચીભડું. ...

November 9, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

જૂનાગઢમાં ચૈત્ર સુદ પૂનમનો સમૈયો, સીદી બાઈનો વેશપલટો, હાટકેશ્વરના પુજારી પર કૃપા અને દિવ્ય રાસ

Goto Naviagation👇 જૂનાગઢમાં આસોપાલવ તળે બ્રહ્મચર્યની મર્યાદા દર્શાવી પ્રભુએ પાખંડ ખુલ્લો કર્યો; વનવિચરણમાં રોટલો દેનાર હાટકેશ્વરના પુજારીને ૫૦૦ સોનામહોરો આપી દિવ્ય રાસ લીધો. ...

July 20, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી

જૂનાગઢમાં ગોપાળાનંદ સ્વામીએ નાગરોને કરાવેલી સમાધિ, લીલા લવિંગ-સાકરની પ્રસાદી અને ચકુભાઈનો અક્ષરધામ પ્રવેશ

Goto Naviagation👇 જૂનાગઢમાં નાગરોની પરીક્ષા વેળા ગોપાળાનંદ સ્વામીએ સમાધિસ્થ સંતના હાથમાં લીલા લવિંગ પ્રગટાવ્યા; અગ્રણી ચકુભાઈ નાગરને અંતકાળે શ્રીહરિ વિમાનમાં ધામ લઈ ગયા. ...

June 29, 2022 · 7 min · હરિપ્રિય સ્વામી

જૂનાગઢમાં પાંચીબાઈના સંકલ્પોની પૂર્તિ, નવી ત્રાંબાકૂંડી, પીતાંબર અને સોનાનો વેંઢ

Goto Naviagation👇 જૂનાગઢમાં પાંચીબાઈના સંકલ્પ મુજબ નવી ત્રાંબાકૂંડીએ સ્નાન કરી, પીતાંબર પહેરી, સોનાનો વેંઢ માંગી શ્રીહરિએ ૨૧ પેઢીના મોક્ષનું વરદાન આપ્યું. ...

May 31, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી