વિસનગરમાં બિરાજી ગાંફમાં વસ્તા રાવળના દૂધપાકનો થાળ જમ્યા અને જસદણમાં નાજા જોગીયાની રક્ષા કરી
Goto Naviagation👇 વિસનગરથી દિવ્યરૂપે ગાંફ પધારી શ્રીહરિએ વસ્તા રાવળના ઘેર તાજો દૂધપાક જમ્યો; અંતર્યામી પ્રભુએ ત્યાંથી જસદણ જઈ વાજસુર ખાચરના ત્રાસમાંથી નાજા જોગીયાને છોડાવ્યા. ...