ગઢપુરમાં ભક્તિમાતાના શ્રાદ્ધે મુળજી બ્રહ્મચારી અને સચ્ચિદાનંદ સ્વામી ઉપર શ્રીહરિનું અપાર વાત્સલ્ય

Goto Naviagation👇 ગઢપુરમાં ભક્તિમાતાના શ્રાદ્ધ નિમિત્તે મુળજી બ્રહ્મચારીને પવિત્ર વિપ્ર જાણી પ્રથમ જમાડવા, ઘેલા કાંઠે બેઠેલા સચ્ચિદાનંદ સ્વામીને માનજી લૂલા દ્વારા તેડાવી મોટો ત્રાસ ભરી દૂધપાક પીરસી ચોરાશી પૂર્ણ કરવી. ...

January 23, 2023 · 6 min · હરિપ્રિય સ્વામી

માંગરોળમાં પ્રાચીન વાવનું ગાળકામ, ચતુર્ભુજ વિષ્ણુરૂપે દિવ્ય દર્શન અને મતપંથીઓને સમાધિ

Goto Naviagation👇 માંગરોળમાં શ્રીહરિએ વાવ ગળાવી બ્રાહ્મણોની ચોરાશી કરાવી; કુતર્ક કરનારા બ્રાહ્મણોને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યાં અને મતપંથીઓને ચપટી વગાડતાં સમાધિ કરાવી. ...

June 15, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

મેઘપુરમાં લાડકીબાઈની ભક્તિ, છ મહિના સુધી અખંડ બ્રાહ્મણ ચોરાશી અને ઉગા ભગતની સિદ્ધાવસ્થા

Goto Naviagation👇 ...

June 14, 2022 · 3 min · હરિપ્રિય સ્વામી

કંડોરણામાં બ્રાહ્મણોની ચોરાશી, ભાદા પટેલની પત્નીની સીધા સેવા અને અંતકાળે અક્ષરધામ પ્રાપ્તિ

Goto Naviagation👇 કંડોરણામાં શ્રીહરિએ ભાદા પટેલના ઘરનું સીધું મંગાવી સમસ્ત બ્રાહ્મણોને ચોરાશી જમાડી; પટેલની પત્નીને અંતકાળે અક્ષરધામ તેડી જવાનું વરદાન આપ્યું જે અક્ષરશઃ પૂર્ણ થયું. ...

June 6, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી

વડતાલ સમૈયામાં જેશંકરભાઈની સેવા, શ્રીહરિની આજ્ઞા અને આણંદમાં દ્રોહીઓ સામે નિર્માનપણે અપમાન સહન

Goto Naviagation👇 વડતાલમાં જેશંકરભાઈની સેવાથી રીઝી શ્રીહરિએ હાર આપ્યો; આણંદમાં દ્રોહીઓએ અપમાન કરતાં શ્રીહરિની આજ્ઞાથી ભક્તોએ નિર્માનપણે સહન કર્યું. ...

June 1, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી