ગઢપુરમાં સદગુરુ પ્રેમાનંદ સ્વામી, ગ્વાલિયરના ગવૈયા અને સંધ્યાકાળે પ્રભાતી રાગ

Goto Naviagation👇 ગ્વાલિયરના રાજાના ગવૈયાઓ સાથે સંગીત હરીફાઈનો ઇન્કાર, પ્રેમાનંદ સ્વામી દ્વારા સંધ્યાકાળે ગવાયેલા પ્રભાતી રાગથી પક્ષીઓનું માળામાંથી કલરવ કરતાં ઊડવું અને ગવૈયાઓનું શરણાગમન. ...

November 14, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

ચાડિયામાં રામભાઈ ભંડેરી, બળદનો ચોથો દાંત અને હરિ મંદિરની રક્ષા

Goto Naviagation👇 ચાડિયાના ભક્તરાજ રામભાઈ ભંડેરીના બળદને ચોથો દાંત આવવાની માનતા, ગઢપુરમાં શ્રીહરિની અંતર્યામી લીલા અને અમરેલીના સુબા દ્વારા હરિ મંદિરની મુક્તિ. ...

November 10, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં ઘોડાના સોદાગર અલી મહંમદ, તાજણ ઘોડી, અરબી વાણી અને સમાધિ

Goto Naviagation👇 મુસ્લિમ ઘોડાના વેપારી અલી મહંમદને તાજણ ઘોડીમાં શ્રીહરિના ખુદા સ્વરૂપે દર્શન, અરબીમાં ૨૪ પયગંબરોનું વર્ણન, દિવ્ય સમાધિ અને માણકીયા ઘોડાની લીલા. ...

November 7, 2022 · 5 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં સદગુરુ વિરક્તાનંદ સ્વામી, શ્રીજીમહારાજની આજ્ઞા અને મહંતપદ

Goto Naviagation👇 ગઢપુર મંદિરના પ્રથમ મહંત સદગુરુ વિરક્તાનંદ સ્વામી, શ્રીજીમહારાજના મંદવાડ સમયે સંતો માટે ખાંડના બદલે ગોળના લાડુ બનાવવાની ભૂલ, પશ્ચાતાપ અને આજ્ઞાપાલનનો બોધ. ...

November 3, 2022 · 5 min · હરિપ્રિય સ્વામી

નાંદોલના ધનેશ્વર ત્રવાડીનું કાશીમાં ગાયત્રી પુરશ્ચરણ, ગાયત્રીદેવીનો આદેશ અને ગઢપુરમાં મોક્ષપ્રાપ્તિ

Goto Naviagation👇 ગાંધીનગરના નાંદોલ ગામના ધનેશ્વર ત્રવાડીનું કાશીમાં બાર વર્ષ ગાયત્રી તપ, ગાયત્રીદેવી દ્વારા ગઢપુરમાં પ્રગટ ભગવાનના દર્શનનો આદેશ અને અક્ષરધામ પ્રાપ્તિ. ...

October 23, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં વિરમગામના કાશીસ્થ પંડિતો દુર્લભરામ-કામેશ્વરના સંકલ્પ અને ભૃગુભાલ દર્શન

Goto Naviagation👇 વિરમગામના કાશી ભણીને આવેલા પ્રકાંડ પંડિતો દુર્લભરામ અને કામેશ્વરનો શાસ્ત્રાર્થ અહંકાર, શ્રીહરિનું અંતર્યામીપણું અને છાતીમાં ભૃગુંલાંછન દર્શનનું દિવ્ય ચરિત્ર. ...

October 15, 2022 · 5 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં નાથભક્તનો હિંડોળો, હરજીવન દવેની વેદસ્તુતિ અને સચ્ચિદાનંદ સ્વામી દ્વારા ચાર વેદનું ગાન

Goto Naviagation👇 ગઢપુર વાડીએ વડોદરાના નાથભક્ત દ્વારા શ્રીહરિને હિંડોળે ઝુલાવ્યા, હરજીવન દવેની સ્તુતિ અને સચ્ચિદાનંદ સ્વામી દ્વારા શ્રીહરિની કૃપાથી મુખેથી ચારેય વેદોનું દિવ્ય ગાન. ...

October 13, 2022 · 5 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં દિવાળીના દિવસે શ્રી રઘુવીરજી મહારાજના ઓરડે શ્રીહરિ અને સંતોનું ભોજન

Goto Naviagation👇 ગઢપુરમાં ગંગાજળિયા કૂવા પાસે દિવાળીના પાવન પર્વે શ્રી રઘુવીરજી મહારાજના ઓરડે શ્રીજીમહારાજ અને સદગુરુ સંતોનું દિવ્ય ભોજન અને સ્નેહભાવનું પાવન ચરિત્ર. ...

October 11, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

ગઢપુરમાં લિંબવૃક્ષ તળે પ્રેમાનંદ સ્વામીનું વાંસળી વાદન અને ઝીણાભાઈની ભડલીમાં નિયમપાલન કથા

Goto Naviagation👇 ગઢપુરમાં લિંબવૃક્ષ નીચે પ્રેમાનંદ સ્વામીનું બે વાંસળી વાદન, શ્રીહરિનું એક પગે નૃત્ય, મોંકા ખાચર દ્વારા ઝીણાભાઈના અડગ નિયમપાલનની કથા અને સુરા ખાચરનો વિનોદ. ...

October 9, 2022 · 5 min · હરિપ્રિય સ્વામી

પંચાળામાં ધાડ પડી તે પૂર્વે શ્રીહરિ દ્વારા ઝીણાભાઈના ધન-ઘરેણાંની રક્ષા અને મુક્તાનંદ સ્વામીની સ્તુતિ

Goto Naviagation👇 ગઢપુરમાં ઝીણાભાઈ પંચાળાના આગમન વખતે શ્રીહરિ દ્વારા પંચાળામાંથી તમામ રૂપિયા-ઘરેણાં ગઢડા મંગાવી લેવા, પંચાળામાં પડેલી ધાડ વખતે ભક્તના ધનનું અગાઉથી રક્ષણ અને મુક્તાનંદ સ્વામી દ્વારા પ્રભુના દયાળુ સ્વભાવની સ્તુતિ. ...

August 12, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી