અગતરાઈમાં ગોવિંદરામ ભટ્ટના પુત્રનું ફૂલેકું, પાંચસો રૂપિયાનો પહ અને ભૂમાનંદ સ્વામીનું અમર કીર્તન
Goto Naviagation👇 અગતરાઈમાં ગરીબ બ્રાહ્મણ ગોવિંદરામના પુત્રની જનોઈ પ્રસંગે શ્રીહરિનું રોઝે ઘોડે ફૂલેકું, પાંચસો રૂપિયાનો પહ અર્પણ અને ભૂમાનંદ સ્વામી રચિત અમર કીર્તનનું પ્રાગટ્ય. ...