ગઢડા લક્ષ્મીવાડીમાં શ્રીહરિના અંતિમ સંસ્કારની પાવન ભૂમિ, નિત્યાનંદ સ્વામીનું મંદિર અને કરશન માળીનો હાર
Goto Naviagation👇 શ્રીહરિએ દર્શાવેલ પ્રાચીન પવિત્ર સ્થળે જેઠ સુદ ૧૦ના રોજ અંતિમ સંસ્કાર થયો; નિત્યાનંદ સ્વામીએ ત્યાં મંદિર રચ્યું અને પ્રભુએ કરશન માળીને હાર આપી સાંત્વના દીધી. ...