બાબા દીવાન સામે દાદાખાચરની નિર્ભયતા અને શ્રીહરિની કૃપાથી સમાધાન
Goto Naviagation👇 પેશ્વા સેનાપતિ બાબા દીવાનનું ગઢડા પર ચડી આવવું, શ્રીહરિની આજ્ઞાથી દાદાખાચરનું બસો અસવારો સાથે નિર્ભયતાથી સામું જવું, શાસ્ત્ર-શસ્ત્રનો સંદેશો, કપિલા ગાયોની ભેટ અને વિંછીયા ગરાસનો ન્યાય. ...