ઊંટવાળામાં જોઈતા પગીને મોજડીની પ્રસાદી અને બુધેજમાં હઠીસિંહનાં પત્નીને અર્ધા શેર ઘીનો પરચો
Goto Naviagation👇 ઊંટવાળામાં જોઈતા પગીને શ્રીહરિએ પોતાની મોજડી પ્રસાદીમાં આપી; બુધેજમાં હઠીસિંહનાં પત્નીના મનના સંકલ્પ મુજબ અર્ધો શેર ઘી વધારી શ્રીહરિએ પરચો પૂર્યો. ...