ગાંફના વસ્તા રાવળની સર્વોપરી નિષ્ઠા, સત્સંગમાંથી વિમુખ અને શ્રીહરિનો પ્રેમભર્યો ભેટ
Goto Naviagation👇 શ્રીહરિને રામ-કૃષ્ણના પણ અવતારી કહેતાં વસ્તા રાવળને હરિભક્તોએ મંદિરે આવવાની મનાઈ કરી; પ્રભુએ ગાંફના પાદરે સૌ વચ્ચે વસ્તાજીને ભેટી સર્વોપરી કહેવાની છૂટ આપી. ...