કારિયાણીમાં સંતોના સ્વભાવની નિર્દોષ ચર્ચા, 'ચીયા'નો મર્મ અને વેદાંતમાં માયાનું નિરૂપણ

Goto Naviagation👇 કારિયાણીમાં વસ્તા ખાચરના દરબારમાં શ્રીહરિ દ્વારા સંતોને સ્વભાવની ચર્ચા કરાવવી, ‘ચીયા’ (આંબલીયા) શબ્દનો વિનોદ, અંતર્યામીપણે વર્તવાની વાત અને વેદાંતમાં માયાની સ્થિતિનો દ્રષ્ટાંત સહિત ઉત્તર. ...

March 8, 2023 · 4 min · હરિપ્રિય સ્વામી

પંચાળામાં પ્રકરણ ફેરવ્યું, ખોરી જારના રોટલા અને અલૈયા ખાચરનો પ્રેમવિરહ

Goto Naviagation👇 પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં શ્રીહરિએ પ્રકરણ ફેરવી ખોરી જારના રોટલા જમવાનો નિયમ કર્યો, અલૈયા ખાચરની પ્રકૃતિ, શ્રીહરિનું વાત્સલ્ય અને અલૈયા ખાચરના વિરહ કીર્તનની અદ્ભુત લીલા. ...

December 18, 2022 · 7 min · હરિપ્રિય સ્વામી

ઝીંઝાવદરમાં અલૈયા ખાચરની અખંડ બ્રહ્મચર્ય નિષ્ઠા, પરમહંસ દીક્ષા અને રામબાઈ ત્યાગ

Goto Naviagation👇 ઝીંઝાવદરના દરબાર અલૈયા ખાચરનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય, શ્રીહરિના ૧૮ પરમહંસોમાં દીક્ષા, ઝાલાવાડ વિચરણ, પાલકપુત્રી રામબાઈનો ત્યાગ અને ડેલીમાં દેહત્યાગ કરનારને ધામગમન વરદાન. ...

December 11, 2022 · 3 min · હરિપ્રિય સ્વામી