ખોરાસામાં રાજા ડાંગર, પત્નીની યુક્તિથી વિદાય અને પર્વતભાઈનું ૧૨ વર્ષ સાંતી

Goto Naviagation👇 ખોરાસાના આહીર રાજા ડાંગરે પત્નીની અસત્સંગી વૃત્તિ જાણી કાગળ લખાવી સંસારત્યાગ, શ્રીહરિની આજ્ઞાથી અગતરાઈમાં પર્વતભાઈનું ૧૨ વર્ષ સુધી સાંતી હાંકી અખંડ આજ્ઞાપાલન. ...

December 5, 2022 · 4 min · હરિપ્રિય સ્વામી

અગતરાઈમાં ગોવિંદરામ ભટ્ટના પુત્રનું ફૂલેકું, પાંચસો રૂપિયાનો પહ અને ભૂમાનંદ સ્વામીનું અમર કીર્તન

Goto Naviagation👇 અગતરાઈમાં ગરીબ બ્રાહ્મણ ગોવિંદરામના પુત્રની જનોઈ પ્રસંગે શ્રીહરિનું રોઝે ઘોડે ફૂલેકું, પાંચસો રૂપિયાનો પહ અર્પણ અને ભૂમાનંદ સ્વામી રચિત અમર કીર્તનનું પ્રાગટ્ય. ...

October 14, 2022 · 6 min · હરિપ્રિય સ્વામી