એની વાડીમાં દેશી બાજરો વાવેલો એમા ગધેડા પડ્યા ને પાક ઉપર આવેલો લીલો શેવાળ જેવો દેશી બાજરાના ડૂંડા ખાઇ ને બગાડે છ.
Gujarati
તીર્થ જાવુ તઇ ઘરસંસારની ઉપાધી મેલી ને જ જાવુ. 🙆♂️
એકવખત ગઢપુર જળઝીલણીના ઉત્સવે ગામ આંબાથી સંધ સાથે ગામના લાખો સાવલીયા પણ આવેલા. સંઘના અબાલ-વૃધ્ધ સૌ ગઢપુર બે ત્રણ દિવસ રોકાયા ને સૌએ શ્રીગોપીનાથજી મહારાજના દિવ્ય દર્શન કર્યા. સંઘના સૌ સંતો-ભક્તો ઉતારામાં મેડી ઉપર ત્રીજા માળે ઉતરયા હતા.
રાતે લાખાભગત ને સ્વપ્નું આવ્યું કે એની વાડીમાં દેશી બાજરો વાવેલો એમા ગધેડા પડ્યા ને પાક ઉપર આવેલો લીલો શેવાળ જેવો દેશી બાજરાના ડૂંડા ખાઇ ને બગાડે છ. તે લાખાભગત ઉંઘમા જ બેઠા થય ગયા ને બોલ્યા કે… માળે હાળેં..! આ આપડો ભગવાનીયોય ખરો છ. આપડે એના દર્શને ઉભા પાક મુકીને આવ્યા ને ઇ વાહે ગઘેડાવ 🐃 મુકીને ભેળવે છ. આના ભરોહા હોતા હશે. મારી આખી વાડી મા ગધેડાવ 🐃 છૂટા મુકીને મારો દેશી બાજરો 🌿 ભેળવી દીધો ને આખાયે વરહ ની ઉપજ બગાડી.
આમ રાપલતા બબડતા હતા, તે વખતે હારે હતા એ બધાય સંઘના ભક્તો સુતેલા એ જાગી ગયા. બધાયે લાખાભગત ને પુછયુ તે કેય કે સ્વપ્નમાં મને દેખાણુ કે મારા ખેતરમાં ગધેડા ઘરી ગયા તા તે…..
ઇ હારુ જ કાયમ મોટા સંતો કેય કે તીર્થ જાવુ તઇ ઘરસંસારની ઉપાધી મેલી ને જ જાવુ. 🙆♂️
સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ… 🙏
Hindi
तीर्थ जावु तइ घरसंसारनी उपाधी मेली ने ज जावु. 🙆♂️
एकवखत गढपुर जळझीलणीना उत्सवे गाम आंबाथी संध साथे गामना लाखो सावलीया पण आवेला. संघना अबाल-वृध्ध सौ गढपुर बे त्रण दिवस रोकाया ने सौए श्रीगोपीनाथजी महाराजना दिव्य दर्शन कर्या. संघना सौ संतो-भक्तो उतारामां मेडी उपर त्रीजा माळे उतरया हता.
राते लाखाभगत ने स्वप्नुं आव्युं के एनी वाडीमां देशी बाजरो वावेलो एमा गधेडा पड्या ने पाक उपर आवेलो लीलो शेवाळ जेवो देशी बाजराना डूंडा खाइ ने बगाडे छ. ते लाखाभगत उंघमा ज बेठा थय गया ने बोल्या के… माळे हाळें..! आ आपडो भगवानीयोय खरो छ. आपडे एना दर्शने उभा पाक मुकीने आव्या ने इ वाहे गघेडाव 🐃 मुकीने भेळवे छ. आना भरोहा होता हशे. मारी आखी वाडी मा गधेडाव 🐃 छूटा मुकीने मारो देशी बाजरो 🌿 भेळवी दीधो ने आखाये वरह नी उपज बगाडी.
आम रापलता बबडता हता, ते वखते हारे हता ए बधाय संघना भक्तो सुतेला ए जागी गया. बधाये लाखाभगत ने पुछयु ते केय के स्वप्नमां मने देखाणु के मारा खेतरमां गधेडा घरी गया ता ते…..
इ हारु ज कायम मोटा संतो केय के तीर्थ जावु तइ घरसंसारनी उपाधी मेली ने ज जावु. 🙆♂️
सदगुरु श्री अक्षरानंद स्वामीनी वातो तथा भगवान श्री स्वामिनारायण… 🙏
English
tīrtha jāvu tai gharasansāranī upādhī melī ne j jāvu. 🙆♂️
Ekavakhat gaḍhapur jaḷazīlaṇīnā utsave gām āanbāthī sandha sāthe gāmanā lākho sāvalīyā paṇ āvelā. Sanghanā abāla-vṛudhdha sau gaḍhapur be traṇ divas rokāyā ne saue shrīgopīnāthajī mahārājanā divya darshan karyā. Sanghanā sau santo-bhakto utārāmāan meḍī upar trījā māḷe utarayā hatā.
Rāte lākhābhagat ne svapnuan āvyuan ke enī vāḍīmāan deshī bājaro vāvelo emā gadheḍā paḍyā ne pāk upar āvelo līlo shevāḷ jevo deshī bājarānā ḍūanḍā khāi ne bagāḍe chha. Te lākhābhagat uanghamā j beṭhā thaya gayā ne bolyā ke… māḷe hāḷean..! Ā āpaḍo bhagavānīyoya kharo chha. Āpaḍe enā darshane ubhā pāk mukīne āvyā ne i vāhe gagheḍāv 🐃 mukīne bheḷave chha. Ānā bharohā hotā hashe. Mārī ākhī vāḍī mā gadheḍāv 🐃 chhūṭā mukīne māro deshī bājaro 🌿 bheḷavī dīdho ne ākhāye varah nī upaj bagāḍī.
Ām rāpalatā babaḍatā hatā, te vakhate hāre hatā e badhāya sanghanā bhakto sutelā e jāgī gayā. Badhāye lākhābhagat ne puchhayu te keya ke svapnamāan mane dekhāṇu ke mārā khetaramāan gadheḍā gharī gayā tā te…..
I hāru j kāyam moṭā santo keya ke tīrtha jāvu tai gharasansāranī upādhī melī ne j jāvu. 🙆♂️
Sadaguru shrī akṣharānanda swāmīnī vāto tathā bhagavān shrī swāminārāyaṇa… 🙏