માણસિયા ખાચર બોલ્યા જે, “ભણે, નાથો ધામમાં વયો ગ્યો? મને કેમ મહારાજ લેવા નો આવ્યા? અમારે બેય ને એકબીજાને હારે ધામમાં જાવાનું વચન હતું.” ત્યારે એના દિકરી બોલ્યા કે બાપુ હા !' હમણાં જ એ ધામમાં ગયા એવા સમાચાર આવ્યા છ હજુ.”

Audio

Swaminarayan Charitra

music-cover

Gujarati

ગામ શ્રીનાગડકાના ભકતરાજ સુરાખાચર ના દિકરા નાથો ખાચર ને ભત્રીજા માણસિયો ખાચર, એ બે જણાએ ત્યાંના મંદિરમાં બેઠા થકા બેઉએ એકબીજાને કોલ દીધો જે, “નાથા ખાચર, તમે પ્રથમ દેહ મેલો તો તમે મને તેડવા શ્રીહરિને લઇને આવજો.” ત્યારે નાથો ખાચર: “માણસિયા, તું જો પ્રથમ દેહ મેલે તો તું શ્રીહરિને લઈને મને તેડવા આવજે.”

પછી જયારે નાથા ખાચર માંદા થયા ત્યારે માણસિયો નાથા ખાચરને તબિયત જોવા સારું આવ્યા ને બોલ્યા કે “તમે ધામમાં જાવા તેયારી કરી છે ને આપણા એક બીજાને કોલ છે, તે ઇ કોલ ખોટા પડશે કે શું?” પછી નાથો ખાચર બોલ્યા કે “માણસીયા ખાચર, તમે હૈયે વિશ્વાસ રાખો, ને જુઓ આપડા ઇષ્ટદેવ શ્રીજીમહારાજ પરમકૃપાળુ છે ઇ આપડો કોલ સત્ય કરશે.”

પછી માણસિયા ખાચર ખબર અંતર પુછીને ઘેર ગયા ને તાવ આવ્યો. ત્યારે માણસિયાની દીકરીએ સમાચાર આવ્યા તે એના બાપુને વાત્ય કરી કે “ બાપુ, આજ નાથાબાપુ તો મહારાજના ધામમાં ગયા.” ત્યારે તે માણસિયા ખાચર બોલ્યા જે, “ભણે, નાથો ધામમાં વયો ગ્યો? મને કેમ મહારાજ લેવા નો આવ્યા? અમારે બેય ને એકબીજાને હારે ધામમાં જાવાનું વચન હતું.” ત્યારે એના દિકરી બોલ્યા કે બાપુ હા !' હમણાં જ એ ધામમાં ગયા એવા સમાચાર આવ્યા છ હજુ.”

ત્યારે માણસિયા ખાચર કહે “ એ….. મને ભોંય લ્યો. મને શ્રીહરિ ને સંતો હારે નાથાખાચર લેવા આવ્યા છ. લયો તઇ સૌ ભગવાનનું ભજન કરજો ને હુ સૌ હારે ધામમાં જાઉં છુ.” એમ કહીને માણસિયા ખાચરે દેહ મેલ્યો. પછી તે બેય નો એક જ ચેમાં અગ્નિસંસ્કાર કર્યો. એમ શ્રીહરિએ બેયના એકબીજાના વર ને સત્ય કરીને તે બેયને એકહારે અક્ષરધામમાં તેડી ગયા.

સદગુરુ શ્રીનિરગુણદાસ સ્વામીની વાતો.. 🙏

Goto Naviagation👇


Hindi

गाम श्रीनागडकाना भकतराज सुराखाचर ना दिकरा नाथो खाचर ने भत्रीजा माणसियो खाचर, ए बे जणाए त्यांना मंदिरमां बेठा थका बेउए एकबीजाने कोल दीधो जे, “नाथा खाचर, तमे प्रथम देह मेलो तो तमे मने तेडवा श्रीहरिने लइने आवजो.” त्यारे नाथो खाचर: “माणसिया, तुं जो प्रथम देह मेले तो तुं श्रीहरिने लईने मने तेडवा आवजे.”

पछी जयारे नाथा खाचर मांदा थया त्यारे माणसियो नाथा खाचरने तबियत जोवा सारुं आव्या ने बोल्या के “तमे धाममां जावा तेयारी करी छे ने आपणा एक बीजाने कोल छे, ते इ कोल खोटा पडशे के शुं?” पछी नाथो खाचर बोल्या के “माणसीया खाचर, तमे हैये विश्वास राखो, ने जुओ आपडा इष्टदेव श्रीजीमहाराज परमकृपाळु छे इ आपडो कोल सत्य करशे.”

पछी माणसिया खाचर खबर अंतर पुछीने घेर गया ने ताव आव्यो. त्यारे माणसियानी दीकरीए समाचार आव्या ते एना बापुने वात्य करी के “ बापु, आज नाथाबापु तो महाराजना धाममां गया.” त्यारे ते माणसिया खाचर बोल्या जे, “भणे, नाथो धाममां वयो ग्यो? मने केम महाराज लेवा नो आव्या? अमारे बेय ने एकबीजाने हारे धाममां जावानुं वचन हतुं.” त्यारे एना दिकरी बोल्या के बापु हा !' हमणां ज ए धाममां गया एवा समाचार आव्या छ हजु.”

त्यारे माणसिया खाचर कहे “ ए….. मने भोंय ल्यो. मने श्रीहरि ने संतो हारे नाथाखाचर लेवा आव्या छ. लयो तइ सौ भगवाननुं भजन करजो ने हु सौ हारे धाममां जाउं छु.” एम कहीने माणसिया खाचरे देह मेल्यो. पछी ते बेय नो एक ज चेमां अग्निसंस्कार कर्यो. एम श्रीहरिए बेयना एकबीजाना वर ने सत्य करीने ते बेयने एकहारे अक्षरधाममां तेडी गया.

सदगुरु श्रीनिरगुणदास स्वामीनी वातो.. 🙏

Goto Naviagation👇


English

Gām shrī nāgaḍakānā bhakatarāj surākhāchar nā dikarā nātho khāchar ne bhatrījā māṇasiyo khāchara, e be jaṇāe tyānnā mandiramān beṭhā thakā beue ekabījāne kol dīdho je, “Nāthā khāchara, tame pratham deh melo to tame mane teḍavā shrīharine laine āvajo.” Tyāre nātho khāchara: “māṇasiyā, tun jo pratham deh mele to tun shrīharine laīne mane teḍavā āvaje.”

Pachhī jayāre nāthā khāchar māndā thayā tyāre māṇasiyo nāthā khācharane tabiyat jovā sārun āvyā ne bolyā ke “tame dhāmamān jāvā teyārī karī chhe ne āpaṇā ek bījāne kol chhe, te i kol khoṭā paḍashe ke shun?” pachhī nātho khāchar bolyā ke “māṇasīyā khāchara, tame haiye vishvās rākho, ne juo āpaḍā iṣhṭadev shrījīmahārāj paramakṛupāḷu chhe i āpaḍo kol satya karashe.”

Pachhī māṇasiyā khāchar khabar antar puchhīne gher gayā ne tāv āvyo. Tyāre māṇasiyānī dīkarīe samāchār āvyā te enā bāpune vātya karī ke “ bāpu, āj nāthābāpu to mahārājanā dhāmamān gayā.” Tyāre te māṇasiyā khāchar bolyā je, “Bhaṇe, nātho dhāmamān vayo gyo? Mane kem mahārāj levā no āvyā? Amāre beya ne ekabījāne hāre dhāmamān jāvānun vachan hatun.” Tyāre enā dikarī bolyā ke bāpu hā !' hamaṇān j e dhāmamān gayā evā samāchār āvyā chha haju.”

Tyāre māṇasiyā khāchar kahe “ e….. Mane bhonya lyo. Mane shrīhari ne santo hāre nāthākhāchar levā āvyā chha. Layo tai sau bhagavānanun bhajan karajo ne hu sau hāre dhāmamān jāun chhu.” Em kahīne māṇasiyā khāchare deh melyo. Pachhī te beya no ek j chemān agnisanskār karyo. Em shrīharie beyanā ekabījānā var ne satya karīne te beyane ekahāre akṣharadhāmamān teḍī gayā.

Sadaguru shrīniraguṇadās swāmīnī vāto.. 🙏