ભક્તવત્સલ શ્રીહરિ બોલ્યા કે ગોવિંદભગત..! આજ તો અમે તમારું દહ વરહ નુ એકહારે દેણું ચુકવવા આવ્યા છઇ, અમારા અર્થે કોઇ અમારા ભક્ત કાય પણ ખર્ચે એ અમે અનેકગણુ કરીને આપીએ.
Gujarati
કરજીસણ ગોવિંદભગત ની રાખડી 📿
ગામ કરજીસણ મા ગોવિંદભાઇ કરીને શ્રીહરિને વિશે અપાર હેતવાળા હરિભક્ત હતા. એમને સત્સંગ થયો ત્યારથી દરવરહે શ્રાવણ મહીના મા સાંઇઠ ગાઉ હાલીને રાખડી બાંધવા આવતા. પોતે ચાલી ને કરજીસણ થી ગઢપુર ચાલી ને જતા ત્યારે ત્રણ દિવસે પોગતા. શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા એ પેલા પોતે શરીર અવસ્થાને લીધે દહ વરહ સુધી જઇ ન શક્યા તે એમને મનમા બહુ વસવસો થયા કરે.
એકવખત શ્રીજીમહારાજ કરજીસણ પધાર્યા તે ગોવિંદભાઇ તો રાજી રાજી થય ગયા. શ્રીહરિને પોતાના ઘરે ઢોલીયે પધરાવ્યા ને પુજન કર્યું. ગોવિંદભગત બોલ્યા કે હે મહારાજ..! હવે હુ મારી શરીર અવસ્થાને લીધે તમારા દર્શન કરવા ને રાખડી બાંધવા આવી શકતો નથી એ મને બહુ ખેદ 😔 થાય છે. તમે આજ મારા ઘરે પધાર્યા એ મારા જેવા અબૂધના અહોભાગ્ય… !🤗
ભક્તવત્સલ શ્રીહરિ બોલ્યા કે ગોવિંદભગત..! આજ તો અમે તમારું દહ વરહ નુ એકહારે દેણું ચુકવવા આવ્યા છઇ, અમારા અર્થે કોઇ અમારા ભક્ત કાય પણ ખર્ચે એ અમે અનેકગણુ કરીને આપીએ.
ગોવિંદભાઇ બોલ્યા કે હે મહારાજ..! તમે તો અધમ ઓધારણ, કરુણાનિધાન ને કૃપાવત્સલ છોવ ને તમે જ અમારુ અહોર્નિશ પાલન પોષણ કરો છો. તમારું દેવું તે હોતા હશે કાય..!
શ્રીહરિ બોલ્યા કે ગોવિંદભગત..! સાંભળો ઓગણોતેરા ના કાળમાં અમે બેતાલીસ હરિભક્તોને દૂકાળ ગાળવા મોકલેલા ત્યારે તમે એ બધાય ને રોટલા દઇ ને સાચવેલા ને..! એ લેણું ચુકવવા અમે આજ આવ્યા છઇ.
ગોવિંદભગત સજળ નયણે બોલ્યા કે હે મહારાજ..! તમારું દીધેલું જ આ ગોવિંદ વાપરે છ ને..! એ ઓગણોતેરા ના કાળમાં મારા ઘરે બસો મણ બાજરી હતી તે તમારી કૃપાએ આંખોય દૂકાળ અમે ગાળ્યો ને સાણે થી કાઢી કાઢીને બાજરો ખાધો ને જ્યારે વરહ વળોંટ કોઠીના ઢાંકણે તપાસ કરી તો બસે મણ બાજરી એમનમ હતી. એ બધુય તમારા ઐશ્વર્ય ને કૃપા એજ હતું, બાકી અમ પામર મનુષ્ય થી એવું કયા થાય…!
ગોવિંદભગત ના શ્રીહરિ ના ઉપર ના અતૂટ વિશ્વાસ જોઇને શ્રીજીમહારાજ બહુ રાજી થયા.
સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ… 🙏
Hindi
करजीसण गोविंदभगत नी राखडी 📿
गाम करजीसण मा गोविंदभाइ करीने श्रीहरिने विशे अपार हेतवाळा हरिभक्त हता. एमने सत्संग थयो त्यारथी दरवरहे श्रावण महीना मा सांइठ गाउ हालीने राखडी बांधवा आवता. पोते चाली ने करजीसण थी गढपुर चाली ने जता त्यारे त्रण दिवसे पोगता. श्रीजीमहाराज स्वधाम पधार्या ए पेला पोते शरीर अवस्थाने लीधे दह वरह सुधी जइ न शक्या ते एमने मनमा बहु वसवसो थया करे.
एकवखत श्रीजीमहाराज करजीसण पधार्या ते गोविंदभाइ तो राजी राजी थय गया. श्रीहरिने पोताना घरे ढोलीये पधराव्या ने पुजन कर्युं. गोविंदभगत बोल्या के हे महाराज..! हवे हु मारी शरीर अवस्थाने लीधे तमारा दर्शन करवा ने राखडी बांधवा आवी शकतो नथी ए मने बहु खेद 😔 थाय छे. तमे आज मारा घरे पधार्या ए मारा जेवा अबूधना अहोभाग्य… !🤗
भक्तवत्सल श्रीहरि बोल्या के गोविंदभगत..! आज तो अमे तमारुं दह वरह नु एकहारे देणुं चुकववा आव्या छइ, अमारा अर्थे कोइ अमारा भक्त काय पण खर्चे ए अमे अनेकगणु करीने आपीए.
गोविंदभाइ बोल्या के हे महाराज..! तमे तो अधम ओधारण, करुणानिधान ने कृपावत्सल छोव ने तमे ज अमारु अहोर्निश पालन पोषण करो छो. तमारुं देवुं ते होता हशे काय..!
श्रीहरि बोल्या के गोविंदभगत..! सांभळो ओगणोतेरा ना काळमां अमे बेतालीस हरिभक्तोने दूकाळ गाळवा मोकलेला त्यारे तमे ए बधाय ने रोटला दइ ने साचवेला ने..! ए लेणुं चुकववा अमे आज आव्या छइ.
गोविंदभगत सजळ नयणे बोल्या के हे महाराज..! तमारुं दीधेलुं ज आ गोविंद वापरे छ ने..! ए ओगणोतेरा ना काळमां मारा घरे बसो मण बाजरी हती ते तमारी कृपाए आंखोय दूकाळ अमे गाळ्यो ने साणे थी काढी काढीने बाजरो खाधो ने ज्यारे वरह वळोंट कोठीना ढांकणे तपास करी तो बसे मण बाजरी एमनम हती. ए बधुय तमारा ऐश्वर्य ने कृपा एज हतुं, बाकी अम पामर मनुष्य थी एवुं कया थाय…!
गोविंदभगत ना श्रीहरि ना उपर ना अतूट विश्वास जोइने श्रीजीमहाराज बहु राजी थया.
सदगुरु श्री अक्षरानंद स्वामीनी वातो तथा भगवान श्री स्वामिनारायण… 🙏
English
karajīsaṇ goviandabhagat nī rākhaḍī 📿
Gām karajīsaṇ mā goviandabhāi karīne shrīharine vishe apār hetavāḷā haribhakta hatā. Emane satsanga thayo tyārathī daravarahe shrāvaṇ mahīnā mā sāaniṭh gāu hālīne rākhaḍī bāandhavā āvatā. Pote chālī ne karajīsaṇ thī gaḍhapur chālī ne jatā tyāre traṇ divase pogatā. Shrījīmahārāj svadhām padhāryā e pelā pote sharīr avasthāne līdhe dah varah sudhī jai n shakyā te emane manamā bahu vasavaso thayā kare.
Ekavakhat shrījīmahārāj karajīsaṇ padhāryā te goviandabhāi to rājī rājī thaya gayā. Shrīharine potānā ghare ḍholīye padharāvyā ne pujan karyuan. Goviandabhagat bolyā ke he mahārāja..! Have hu mārī sharīr avasthāne līdhe tamārā darshan karavā ne rākhaḍī bāandhavā āvī shakato nathī e mane bahu khed 😔 thāya chhe. Tame āj mārā ghare padhāryā e mārā jevā abūdhanā ahobhāgya… !🤗
Bhaktavatsal shrīhari bolyā ke goviandabhagata..! Āj to ame tamāruan dah varah nu ekahāre deṇuan chukavavā āvyā chhai, amārā arthe koi amārā bhakta kāya paṇ kharche e ame anekagaṇu karīne āpīe.
Goviandabhāi bolyā ke he mahārāja..! Tame to adham odhāraṇa, karuṇānidhān ne kṛupāvatsal chhov ne tame j amāru ahornish pālan poṣhaṇ karo chho. Tamāruan devuan te hotā hashe kāya..!
Shrīhari bolyā ke goviandabhagata..! Sāanbhaḷo ogaṇoterā nā kāḷamāan ame betālīs haribhaktone dūkāḷ gāḷavā mokalelā tyāre tame e badhāya ne roṭalā dai ne sāchavelā ne..! E leṇuan chukavavā ame āj āvyā chhai.
Goviandabhagat sajaḷ nayaṇe bolyā ke he mahārāja..! Tamāruan dīdheluan j ā govianda vāpare chha ne..! E ogaṇoterā nā kāḷamāan mārā ghare baso maṇ bājarī hatī te tamārī kṛupāe āankhoya dūkāḷ ame gāḷyo ne sāṇe thī kāḍhī kāḍhīne bājaro khādho ne jyāre varah vaḷoanṭa koṭhīnā ḍhāankaṇe tapās karī to base maṇ bājarī emanam hatī. E badhuya tamārā aishvarya ne kṛupā ej hatuan, bākī am pāmar manuṣhya thī evuan kayā thāya…!
Goviandabhagat nā shrīhari nā upar nā atūṭ vishvās joine shrījīmahārāj bahu rājī thayā.
Sadaguru shrī akṣharānanda swāmīnī vāto tathā bhagavān shrī swāminārāyaṇa… 🙏