શ્રીહરિએ જીવાખાચરને કહ્યું કે દરબાર, તમે હાલ વરસાદના કઠણકાળમા અમારા સાધુને રોટલા દીધા તે વરદાન માંગો. ત્યારે દરબાર જીવાખાચર બોલ્યા કે હે મહારાજ અમારા સારંગપુર ગામમાં જે કોઇ મરે તેને જમ લેવા ન આવે ને એનું કલ્યાણ થાય.

Audio

Swaminarayan Charitra

music-cover

Gujarati

જીવાખાચર એ મહારાજ પાસે થી અદભુત્ત વરદાન માંગ્યું 🎉

એકવખત ગામ સારંગપુરમા શ્રીહરિ ને સંતો ગામના ચોરામાં ઉતર્યા હતા, એ વખતે ચોમાસાનો અનરાધાર વરસાદ વરહતા એક બ્રાહ્મણનું ઘર પડ્યું, એના ફરજમાં બાંધેલા ઢોર મોભ નીચે દબાયા. એ ગરીબ બ્રાહ્મણે શ્રીહરિ પાસે આવી કહ્યું હે મહારાજ…! આ વરસાદ મા મારા ઘરનો કરો પડી જતા મારા ઢોર મોભ નીચે દબાયા છે તે તમે કૃપા કરીને કાંક કૃપા કરો,

શ્રીહરિ એ સભામા સૌને કહે ઉઠો ! પણ એવા અનરાધાર વરસાદના સમય મા શ્રીહરિની સીવાય કોણ સમર્થ..! તે શ્રીહરિ પોતે દોડ્યા - ખભાથી મોભ ઊંચો કરી ઢોર ને બારા કાઢ્યાં. વરસાદના લીધે સંતો ગામમાં ઝોળી માંગી શકયા નહિ તેથી શ્રીહરિ જાતે માગવા નીકળ્યા. બે ચાર ઘેર જઇને ભિક્ષાવૃત્તિ હજુ કરી ત્યાં એક વાણિયાએ શ્રીહરિની ઝોળીમાં મેથીના લાડું નાખ્યા.

દરબાર જીવા ખાચરને આ વાતની ખબર પડી તે એમણે શ્રીહરિને આગળ જવા ન દીધા ને કહ્યું હે પૃભુ અમે રોટલા લાવીશું. પણ તમને ભિક્ષાવૃત્તિ કરવા જવા નહિ દઈએ. એમ કહી રોટલાના ખડકલા ને દહીંના ગોરસ લાવ્યા. શ્રીહરિએ સાધુને કહીને રોટલા પીરહીને પૃેમે જમાડયા. શ્રીહરિએ જીવાખાચરને કહ્યું કે દરબાર, તમે હાલ વરસાદના કઠણકાળમા અમારા સાધુને રોટલા દીધા તે વરદાન માંગો. ત્યારે દરબાર જીવાખાચર બોલ્યા કે હે મહારાજ અમારા સારંગપુર ગામમાં જે કોઇ મરે તેને જમ લેવા ન આવે ને એનું કલ્યાણ થાય, શ્રીહરિએ રાજી થઇને વર આપ્યો. જીવા ખાચરના કાકા વસ્તા ખાચર કહે કે હે મહારાજ…! અમારા આ જીવાને માંગતાં ન આવડ્યું. કારણ કે અમારે કાઠીને ગામમાં મરવાનું ન હોય? ગરાસનાં ટંટામાં કે ગૌધણ-બૃાહ્મણ કે અમારી પ્રજાની રક્ષા કાજે ધીંગાણું થાય તો સીમમાં પણ મરવાનું થાય. ત્યારે જીવોખાચર કહે મહારાજ, એ તો હુ સાવ ભૂલી જ ગયો. તો પછી સીમમાં મરે તેનું પણ કલ્યાણ થાય એવો વર આપો. શ્રીહરિએ રાજી થતા થકા સારંગપુરની સીમમાય જો કોઇ મરે તો પોતાને અંતકાળે તેડવા આવવું એવો વર આપ્યો.

તેમણે શેરડીનો વાઢ કર્યો હતો, ત્યાં શ્રીહરિ પધાર્યા ને વાઢ જોયો. ત્યારે જીવો ખાચર બોલ્યા કે મહારાજ વાઢ તો સારો થાય એવો છે, પણ ઉદરડા શેરડીને કાપી નાખે છે.” ત્યારે શ્રીહરિ કહે ઉંદરડા ન કાપી શકે તેવો શો ઉપાય?”

એમ કહીને શ્રીહરિ કોશના થાળાની કૂંડીમાં પલાંઠી વાળીને ઘણીક વાર બેઠા. પછી બહાર નીસરીને એમ બોલ્યા કે કે “હવે ઉંદર શેરડી નહિ કાપે.” પછી એ વરહથી ઉંદર શેરડી કાપતા નહોતા ને શેરડી નો વાડ ખુબ સારો થયો ને સંતો ને શ્રીહરિએ શેરડી ને ગોળ પૃેમે કરીને ખુબ જમાડ્યા .

સદગુરુ શ્રીનિર્ગુણદાસ સ્વામીની વાતો 🙏

Goto Naviagation👇


Hindi

जीवाखाचर ए महाराज पासे थी अदभुत्त वरदान मांग्युं 🎉

एकवखत गाम सारंगपुरमा श्रीहरि ने संतो गामना चोरामां उतर्या हता, ए वखते चोमासानो अनराधार वरसाद वरहता एक ब्राह्मणनुं घर पड्युं, एना फरजमां बांधेला ढोर मोभ नीचे दबाया. ए गरीब ब्राह्मणे श्रीहरि पासे आवी कह्युं हे महाराज…! आ वरसाद मा मारा घरनो करो पडी जता मारा ढोर मोभ नीचे दबाया छे ते तमे कृपा करीने कांक कृपा करो,

श्रीहरि ए सभामा सौने कहे उठो ! पण एवा अनराधार वरसादना समय मा श्रीहरिनी सीवाय कोण समर्थ..! ते श्रीहरि पोते दोड्या - खभाथी मोभ ऊंचो करी ढोर ने बारा काढ्यां. वरसादना लीधे संतो गाममां झोळी मांगी शकया नहि तेथी श्रीहरि जाते मागवा नीकळ्या. बे चार घेर जइने भिक्षावृत्ति हजु करी त्यां एक वाणियाए श्रीहरिनी झोळीमां मेथीना लाडुं नाख्या.

दरबार जीवा खाचरने आ वातनी खबर पडी ते एमणे श्रीहरिने आगळ जवा न दीधा ने कह्युं हे पृभु अमे रोटला लावीशुं. पण तमने भिक्षावृत्ति करवा जवा नहि दईए. एम कही रोटलाना खडकला ने दहींना गोरस लाव्या. श्रीहरिए साधुने कहीने रोटला पीरहीने पृेमे जमाडया. श्रीहरिए जीवाखाचरने कह्युं के दरबार, तमे हाल वरसादना कठणकाळमा अमारा साधुने रोटला दीधा ते वरदान मांगो. त्यारे दरबार जीवाखाचर बोल्या के हे महाराज अमारा सारंगपुर गाममां जे कोइ मरे तेने जम लेवा न आवे ने एनुं कल्याण थाय, श्रीहरिए राजी थइने वर आप्यो. जीवा खाचरना काका वस्ता खाचर कहे के हे महाराज…! अमारा आ जीवाने मांगतां न आवड्युं. कारण के अमारे काठीने गाममां मरवानुं न होय? गरासनां टंटामां के गौधण-बृाह्मण के अमारी प्रजानी रक्षा काजे धींगाणुं थाय तो सीममां पण मरवानुं थाय. त्यारे जीवोखाचर कहे महाराज, ए तो हु साव भूली ज गयो. तो पछी सीममां मरे तेनुं पण कल्याण थाय एवो वर आपो. श्रीहरिए राजी थता थका सारंगपुरनी सीममाय जो कोइ मरे तो पोताने अंतकाळे तेडवा आववुं एवो वर आप्यो.

तेमणे शेरडीनो वाढ कर्यो हतो, त्यां श्रीहरि पधार्या ने वाढ जोयो. त्यारे जीवो खाचर बोल्या के महाराज वाढ तो सारो थाय एवो छे, पण उदरडा शेरडीने कापी नाखे छे.” त्यारे श्रीहरि कहे उंदरडा न कापी शके तेवो शो उपाय?”

एम कहीने श्रीहरि कोशना थाळानी कूंडीमां पलांठी वाळीने घणीक वार बेठा. पछी बहार नीसरीने एम बोल्या के के “हवे उंदर शेरडी नहि कापे.” पछी ए वरहथी उंदर शेरडी कापता नहोता ने शेरडी नो वाड खुब सारो थयो ने संतो ने श्रीहरिए शेरडी ने गोळ पृेमे करीने खुब जमाड्या .

सदगुरु श्रीनिर्गुणदास स्वामीनी वातो 🙏

Goto Naviagation👇


English

jīvākhāchar e mahārāj pāse thī adabhutta varadān māangyuan 🎉

Ekavakhat gām sārangapuramā shrīhari ne santo gāmanā chorāmāan utaryā hatā, e vakhate chomāsāno anarādhār varasād varahatā ek brāhmaṇanuan ghar paḍyuan, enā farajamāan bāandhelā ḍhor mobh nīche dabāyā. E garīb brāhmaṇe shrīhari pāse āvī kahyuan he mahārāja…! Ā varasād mā mārā gharano karo paḍī jatā mārā ḍhor mobh nīche dabāyā chhe te tame kṛupā karīne kāanka kṛupā karo,

Shrīhari e sabhāmā saune kahe uṭho ! Paṇ evā anarādhār varasādanā samaya mā shrīharinī sīvāya koṇ samartha..! Te shrīhari pote doḍyā - khabhāthī mobh ūancho karī ḍhor ne bārā kāḍhyāan. Varasādanā līdhe santo gāmamāan zoḷī māangī shakayā nahi tethī shrīhari jāte māgavā nīkaḷyā. Be chār gher jaine bhikṣhāvṛutti haju karī tyāan ek vāṇiyāe shrīharinī zoḷīmāan methīnā lāḍuan nākhyā.

Darabār jīvā khācharane ā vātanī khabar paḍī te emaṇe shrīharine āgaḷ javā n dīdhā ne kahyuan he pṛubhu ame roṭalā lāvīshuan. Paṇ tamane bhikṣhāvṛutti karavā javā nahi daīe. Em kahī roṭalānā khaḍakalā ne dahīannā goras lāvyā. Shrīharie sādhune kahīne roṭalā pīrahīne pṛueme jamāḍayā. Shrīharie jīvākhācharane kahyuan ke darabāra, tame hāl varasādanā kaṭhaṇakāḷamā amārā sādhune roṭalā dīdhā te varadān māango. Tyāre darabār jīvākhāchar bolyā ke he mahārāj amārā sārangapur gāmamāan je koi mare tene jam levā n āve ne enuan kalyāṇ thāya, shrīharie rājī thaine var āpyo. Jīvā khācharanā kākā vastā khāchar kahe ke he mahārāja…! Amārā ā jīvāne māangatāan n āvaḍyuan. Kāraṇ ke amāre kāṭhīne gāmamāan maravānuan n hoya? Garāsanāan ṭanṭāmāan ke gaudhaṇa-bṛuāhmaṇ ke amārī prajānī rakṣhā kāje dhīangāṇuan thāya to sīmamāan paṇ maravānuan thāya. Tyāre jīvokhāchar kahe mahārāja, e to hu sāv bhūlī j gayo. To pachhī sīmamāan mare tenuan paṇ kalyāṇ thāya evo var āpo. Shrīharie rājī thatā thakā sārangapuranī sīmamāya jo koi mare to potāne aantakāḷe teḍavā āvavuan evo var āpyo.

Temaṇe sheraḍīno vāḍh karyo hato, tyāan shrīhari padhāryā ne vāḍh joyo. Tyāre jīvo khāchar bolyā ke mahārāj vāḍh to sāro thāya evo chhe, paṇ udaraḍā sheraḍīne kāpī nākhe chhe.” Tyāre shrīhari kahe uandaraḍā n kāpī shake tevo sho upāya?”

Em kahīne shrīhari koshanā thāḷānī kūanḍīmāan palāanṭhī vāḷīne ghaṇīk vār beṭhā. Pachhī bahār nīsarīne em bolyā ke ke “have uandar sheraḍī nahi kāpe.” Pachhī e varahathī uandar sheraḍī kāpatā nahotā ne sheraḍī no vāḍ khub sāro thayo ne santo ne shrīharie sheraḍī ne goḷ pṛueme karīne khub jamāḍyā .

Sadaguru shrīnirguṇadās swāmīnī vāto 🙏