શ્રીહરિ પોતે માણકીએ અસવાર થયા ને સૌ સાથે ગાજતે વાજતે 🎻 ધૂન્ય કરતા એ જમીનમાં પનર વખત ફર્યા. પછે સૌ ભક્તિબાગમા કૂવો છે ત્યાં આવ્યા ને ત્યાં રઘુવિરજી મહારાજને બોલાવીને તુલસીપત્ર સાથે દાદાખાચરે એ જમીનનો લેખ 🗞️ અર્પણ કર્યો.

Gujarati

દાદાખાચર નું સમર્પણ 🎉

ગઢપુર મા જળઝીલણી એકાદશી ના દિવસે દાદાખાચરે પીપળાના ઝાડ વાળા મારગ ને સુમાબાઇ ની વોંકળીની વચાળે થોરની વાડ્ય હતી ઇ ઓરીયાની જમીનનો લેખ શ્રીગોપીનાથજી મહારાજના થાળ સારુ શ્રીજીમહારાજને અર્પણ કર્યો. મહારાજ બહુ રાજી થયા. જળઝીલણી એકાદશીના દિવસે શ્રીહરિ જરીયાની જામોને સુરવાળ વગેરે પહેરીને માણકીએ થયા ને ઠાકોરજીને પાલખીમા પધરાવ્યાને સહુ સંતો ભક્તો ને હથિયારબંધ પાળાઓ સાથે ખોપાળાના માર્ગે વાજતે ગાજતે ધૂન્ય-કિરતન 🎶 કરતા કરતા પધાર્યા. ત્યાં ઘેલામા પરમહંસના ઓટાની નાવાની જગ્યા છે ત્યાં મોટા પત્થરની ઉપર ઠાકોરજીને પધરાવ્યાને ઘેલાના નિર્મળ નિરથી ઝીલાવ્યા 🌊. ઠાકોરજીને નવા વાઘા ધારણ કરાવ્યા ને પાંચ આરતિ કરી.

પોતે સર્વે જરીયાની વસ્ત્રો ઉતારી ને કછોટો વાળી ને ઘેલામા ધૂબકા મારીને નહાયા. સૌ હરિભક્તો સાથે ખુબ જળકૃીડા કરીને સૌએ હેતે શ્રીહરીને નવરાવ્યા. સંતો ભક્તોએ પણ આ દિવ્ય લાભ લીધો. ઘેલા ના જળ મા ઉભા થકા જ તાળી વઝાડીને સૌને શ્રીહરિ એ ધૂન કરાવી. નાહીને બહાર નીસરી એક સફેદ જીણી ધોતી પહેરી ને એક રેશમી ઓઢી, માથે સફેદ ધોતી ની પાઘ બાંધી. સદગુરુ મુકતાનંદ સ્વામીએ મહારાજને ઠાકોરજીની પાલખી પાસે પત્થર ઉપર આસન પાથરી ને બેસારયા ને કપાળે ચંદન ચર્ચ્યું ને કંઠ થી ચરણારવિંદ સુધી લાંબો ને મોટો એવો મોગરાના પુષ્પનો હાર પહેરાવ્યો. ત્યાં ઘેલાના કાઠા મા નિર્મળ રેતીમાં સભા થઇ એટલે 🎹 સદગુરુ મુકતાનંદ સ્વામીએ પોતાના સુમધુર કંઠે કિરતન ગાયું કે…,

---
મુકતાનંદ કહે મોહે ઔર કી જો પૃતિત હોયે..!
જાનીયો અધિક નિચ શ્વપચ લબાડ સે..!!
છાંડી કે શ્રીકૃષ્ણદેવ ઔર કી જો કંરુ સેવ..
---

ત્યાં ચંદન પુષ્પની વૃષ્ટિ થઇ, શ્રીજીમહારાજે પોતાના જરીયાની વસ્ત્રો દાદાખાચર ને આપ્યા ને પોતાના કંઠથી મોગરાનો હાર ઉતારીને બેવડો કરીને દાદાખાચર ને પહેવરાવ્યો. દાદાખાચર નુ કાંડું જાલીને સર્વ સભાજન પૃત્યે શ્રીહરિ બોલ્યા કે.. ગઢપુરના ધણી એભલખાચરે દાદાનું કાંડું અમને સોંપ્યું છે એટલે એ દિવસથી તમે અમારા પુત્ર છો. અમે તમારા પિતાની જગ્યાએ છીએ. આ સારુ જ દાદાએ પોતાની એ જમીન શ્રીગોપીનાથજી મહારાજના થાળ સારુ અર્પણ કરી છે. એ જમીન મા આપડે સૌ ધૂન્ય કિરતન કરતા થકા આંટો મારીએ ને પછી આ જમીનનો લેખ તુલસીપત્ર સહિત રઘુવીરજી મહારાજને કૃષ્ણાર્પણ કરીશુ.

શ્રીહરિ પોતે માણકીએ અસવાર થયા ને સૌ સાથે ગાજતે વાજતે ધૂન્ય કરતા એ જમીનમાં પનર વખત ફર્યા. પછે સૌ ભક્તિબાગમા કૂવો છે ત્યાં આવ્યા ને ત્યાં રઘુવિરજી મહારાજને બોલાવીને તુલસીપત્ર સાથે દાદાખાચરે એ જમીનનો લેખ 📜 અર્પણ કર્યો.

શ્રીજીમહારાજે દાદાખાચર ને કહ્યું કે તમે આ જમીનને દેવ ના થાળ સારુ અર્પણ કરી એના લીધે તમને મહામોટુ પુણ્ય થયું છે. તમે એના થી આ છતે દેહે અક્ષરરુપ થયા ને એભલખાચર નો સંકલ્પ આજે પુરો થયો એમ કહીને દાદાખાચર ને ભેટ્યા ને વાંસો ઠપકારી ને સૌને તાલી વઝાડી કરીને બોલ્યા કે….. આ દાદોખાચર એ જ મારો ખરો પુત્ર…!

  • શ્રીહરિચરિત્રચિંતામણિ… 🙏

Goto Naviagation👇


Hindi

दादाखाचर नुं समर्पण 🎉

गढपुर मा जळझीलणी एकादशी ना दिवसे दादाखाचरे पीपळाना झाड वाळा मारग ने सुमाबाइ नी वोंकळीनी वचाळे थोरनी वाड्य हती इ ओरीयानी जमीननो लेख श्रीगोपीनाथजी महाराजना थाळ सारु श्रीजीमहाराजने अर्पण कर्यो. महाराज बहु राजी थया. जळझीलणी एकादशीना दिवसे श्रीहरि जरीयानी जामोने सुरवाळ वगेरे पहेरीने माणकीए थया ने ठाकोरजीने पालखीमा पधराव्याने सहु संतो भक्तो ने हथियारबंध पाळाओ साथे खोपाळाना मार्गे वाजते गाजते धून्य-किरतन 🎶 करता करता पधार्या. त्यां घेलामा परमहंसना ओटानी नावानी जग्या छे त्यां मोटा पत्थरनी उपर ठाकोरजीने पधराव्याने घेलाना निर्मळ निरथी झीलाव्या 🌊. ठाकोरजीने नवा वाघा धारण कराव्या ने पांच आरति करी.

पोते सर्वे जरीयानी वस्त्रो उतारी ने कछोटो वाळी ने घेलामा धूबका मारीने नहाया. सौ हरिभक्तो साथे खुब जळकृीडा करीने सौए हेते श्रीहरीने नवराव्या. संतो भक्तोए पण आ दिव्य लाभ लीधो. घेला ना जळ मा उभा थका ज ताळी वझाडीने सौने श्रीहरि ए धून करावी. नाहीने बहार नीसरी एक सफेद जीणी धोती पहेरी ने एक रेशमी ओढी, माथे सफेद धोती नी पाघ बांधी. सदगुरु मुकतानंद स्वामीए महाराजने ठाकोरजीनी पालखी पासे पत्थर उपर आसन पाथरी ने बेसारया ने कपाळे चंदन चर्च्युं ने कंठ थी चरणारविंद सुधी लांबो ने मोटो एवो मोगराना पुष्पनो हार पहेराव्यो. त्यां घेलाना काठा मा निर्मळ रेतीमां सभा थइ एटले 🎹 सदगुरु मुकतानंद स्वामीए पोताना सुमधुर कंठे किरतन गायुं के…,

---
मुकतानंद कहे मोहे और की जो पृतित होये..!
जानीयो अधिक निच श्वपच लबाड से..!!
छांडी के श्रीकृष्णदेव और की जो कंरु सेव..
---

त्यां चंदन पुष्पनी वृष्टि थइ, श्रीजीमहाराजे पोताना जरीयानी वस्त्रो दादाखाचर ने आप्या ने पोताना कंठथी मोगरानो हार उतारीने बेवडो करीने दादाखाचर ने पहेवराव्यो. दादाखाचर नु कांडुं जालीने सर्व सभाजन पृत्ये श्रीहरि बोल्या के.. गढपुरना धणी एभलखाचरे दादानुं कांडुं अमने सोंप्युं छे एटले ए दिवसथी तमे अमारा पुत्र छो. अमे तमारा पितानी जग्याए छीए. आ सारु ज दादाए पोतानी ए जमीन श्रीगोपीनाथजी महाराजना थाळ सारु अर्पण करी छे. ए जमीन मा आपडे सौ धून्य किरतन करता थका आंटो मारीए ने पछी आ जमीननो लेख तुलसीपत्र सहित रघुवीरजी महाराजने कृष्णार्पण करीशु.

श्रीहरि पोते माणकीए असवार थया ने सौ साथे गाजते वाजते धून्य करता ए जमीनमां पनर वखत फर्या. पछे सौ भक्तिबागमा कूवो छे त्यां आव्या ने त्यां रघुविरजी महाराजने बोलावीने तुलसीपत्र साथे दादाखाचरे ए जमीननो लेख 📜 अर्पण कर्यो.

श्रीजीमहाराजे दादाखाचर ने कह्युं के तमे आ जमीनने देव ना थाळ सारु अर्पण करी एना लीधे तमने महामोटु पुण्य थयुं छे. तमे एना थी आ छते देहे अक्षररुप थया ने एभलखाचर नो संकल्प आजे पुरो थयो एम कहीने दादाखाचर ने भेट्या ने वांसो ठपकारी ने सौने ताली वझाडी करीने बोल्या के….. आ दादोखाचर ए ज मारो खरो पुत्र…!

  • श्रीहरिचरित्रचिंतामणि… 🙏

Goto Naviagation👇


English

Dādākhāchar nuan samarpaṇa 🎉

Gaḍhapur mā jaḷazīlaṇī ekādashī nā divase dādākhāchare pīpaḷānā zāḍ vāḷā mārag ne sumābāi nī voankaḷīnī vachāḷe thoranī vāḍya hatī i orīyānī jamīnano lekh shrīgopīnāthajī mahārājanā thāḷ sāru shrījīmahārājane arpaṇ karyo. Mahārāj bahu rājī thayā. Jaḷazīlaṇī ekādashīnā divase shrīhari jarīyānī jāmone suravāḷ vagere paherīne māṇakīe thayā ne ṭhākorajīne pālakhīmā padharāvyāne sahu santo bhakto ne hathiyārabandha pāḷāo sāthe khopāḷānā mārge vājate gājate dhūnya-kiratan 🎶 karatā karatā padhāryā. Tyāan ghelāmā paramahansanā oṭānī nāvānī jagyā chhe tyāan moṭā pattharanī upar ṭhākorajīne padharāvyāne ghelānā nirmaḷ nirathī zīlāvyā 🌊. Ṭhākorajīne navā vāghā dhāraṇ karāvyā ne pāancha ārati karī.

Pote sarve jarīyānī vastro utārī ne kachhoṭo vāḷī ne ghelāmā dhūbakā mārīne nahāyā. Sau haribhakto sāthe khub jaḷakṛuīḍā karīne saue hete shrīharīne navarāvyā. Santo bhaktoe paṇ ā divya lābh līdho. Ghelā nā jaḷ mā ubhā thakā j tāḷī vazāḍīne saune shrīhari e dhūn karāvī. nāhīne bahār nīsarī ek safed jīṇī dhotī paherī ne ek reshamī oḍhī, māthe safed dhotī nī pāgh bāandhī. Sadaguru mukatānanda swāmīe mahārājane ṭhākorajīnī pālakhī pāse patthar upar āsan pātharī ne besārayā ne kapāḷe chandan charchyuan ne kanṭha thī charaṇāravianda sudhī lāanbo ne moṭo evo mogarānā puṣhpano hār paherāvyo. Tyāan ghelānā kāṭhā mā nirmaḷ retīmāan sabhā thai eṭale 🎹 sadaguru mukatānanda swāmīe potānā sumadhur kanṭhe kiratan gāyuan ke…,

---
Mukatānanda kahe mohe aur kī jo pṛutit hoye..! 
Jānīyo adhik nich shvapach labāḍ se..!! 
Chhāanḍī ke shrīkṛuṣhṇadev aur kī jo kanru seva..
---

Tyāan chandan puṣhpanī vṛuṣhṭi thai, shrījīmahārāje potānā jarīyānī vastro dādākhāchar ne āpyā ne potānā kanṭhathī mogarāno hār utārīne bevaḍo karīne dādākhāchar ne pahevarāvyo. Dādākhāchar nu kāanḍuan jālīne sarva sabhājan pṛutye shrīhari bolyā ke.. gaḍhapuranā dhaṇī ebhalakhāchare dādānuan kāanḍuan amane soanpyuan chhe eṭale e divasathī tame amārā putra chho. Ame tamārā pitānī jagyāe chhīe. Ā sāru j dādāe potānī e jamīn shrīgopīnāthajī mahārājanā thāḷ sāru arpaṇ karī chhe. E jamīn mā āpaḍe sau dhūnya kiratan karatā thakā āanṭo mārīe ne pachhī ā jamīnano lekh tulasīpatra sahit raghuvīrajī mahārājane kṛuṣhṇārpaṇ karīshu.

Shrīhari pote māṇakīe asavār thayā ne sau sāthe gājate vājate dhūnya karatā e jamīnamāan panar vakhat faryā. Pachhe sau bhaktibāgamā kūvo chhe tyāan āvyā ne tyāan raghuvirajī mahārājane bolāvīne tulasīpatra sāthe dādākhāchare e jamīnano lekh 📜 arpaṇ karyo.

Shrījīmahārāje dādākhāchar ne kahyuan ke tame ā jamīnane dev nā thāḷ sāru arpaṇ karī enā līdhe tamane mahāmoṭu puṇya thayuan chhe. Tame enā thī ā chhate dehe akṣhararup thayā ne ebhalakhāchar no sankalpa āje puro thayo em kahīne dādākhāchar ne bheṭyā ne vāanso ṭhapakārī ne saune tālī vazāḍī karīne bolyā ke….. Ā dādokhāchar e j māro kharo putra…!

  • shrīharicharitrachiantāmaṇi… 🙏