ગામ કારિયાણીમાં વીરદાસ નામે કરીને કણબી ભગત હતા અને તે ગામના પટેલ હતા. પછી તે નદીએ નહાવા ગયા હતા.

Gujarati

કારીયાણીના વીરદાસ પટેલ અને મહારાજની કૃપા

ગામ કારિયાણીમાં વીરદાસ નામે કરીને કણબી ભગત હતા અને તે ગામના પટેલ હતા. પછી તે નદીએ નહાવા ગયા હતા. ત્યાં ગામના કોઈ માણસે આવીને ખારાથી(ધોવામાં અને સાબુ બનાવામાં ઉપયોગ થતો ખારો પદાર્થ; ખારા પ્રદેશમાં થતો ક્ષાર) તેને વાંસો ચોળીને નવરાવ્યા. પછી વીરદાસભગત બોલ્યા જે, “તું મને ભગત જાણીને નવરાવે છે કે ગામનો પટેલ જાણીને ?” ત્યારે તે માણસે કહ્યું જે, “તમને ભગત જાણીને નવરાવું છું.” પછી તેણે દેહ મેલ્યો ત્યારે તેને મહારાજ તેડવા પધાર્યા. ત્યારે તે બોલ્યો જે, “સ્વામિનારાયણ ! તમે કેમ ?” મહારાજ કહે, “તે અમારા વીરદાસભગતને શરીર ચોળીને નવરાવ્યા હતા, તે સારુ તને તેડવા આવ્યા છીએ; માટે તૈયાર થા.” પછી તેને વિમાનમાં બેસારીને ધામમાં તેડી ગયા.

  • સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો ૨૨૩માંથી…

🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

कारियाणी के वीरदास पटेल और महाराज की कृपा

कारियाणी गाँव में वीरदास नाम के एक पाटीदार (कणबी) भक्त रहते थे, जो उस गाँव के प्रतिष्ठित पटेल (मुखिया) भी थे। एक बार वे गाँव की नदी पर स्नान करने गए। वहाँ गाँव के किसी व्यक्ति ने आकर खारे (वस्त्र धोने तथा साबुन बनाने में प्रयुक्त होने वाला प्राकृतिक क्षारीय पदार्थ/सोडा) से उनकी पीठ मल-मलकर उन्हें प्रेमपूर्वक नहलाया। स्नान के उपरांत वीरदास भगत ने उससे पूछा, “भाई! तुम मुझे भगवान का भक्त जानकर नहला रहे हो या गाँव का मुखिया-पटेल समझकर?” तब उस व्यक्ति ने सरलता से उत्तर दिया, “मैं आपको भगवान का अनन्य भक्त समझकर ही नहला रहा हूँ।”

कालांतर में, जब उस व्यक्ति का अंतिम समय आया और उसने अपनी देह छोड़ी, तब स्वयं सर्वेश्वर श्रीजी महाराज दिव्य स्वरूप में उसे लेने पधारे। श्रीजी महाराज को साक्षात् अपने सामने देखकर वह चकित होकर बोला, “हे स्वामिनारायण प्रभु! आप स्वयं मुझे लेने कैसे पधारे?” श्रीजी महाराज ने परम दयालु भाव से कहा, “तुमने हमारे अनन्य भक्त वीरदास भगत का शरीर मल-मलकर उन्हें प्रेम से नहलाया था; भक्त की उसी निष्काम सेवा के फलस्वरुप हम तुम्हें लेने आए हैं। अतः अब तैयार हो जाओ!” तत्पश्चात महाराज ने उसे दिव्य विमान में बिठाया और अपने परम धाम अक्षरधाम में ले गए।

  • सद्गुरु श्री अक्षरानंद स्वामी की बातों (वार्ता २२३) से…

🙏

Goto Naviagation👇


English

Virdas Patel of Kariyani and Maharaj’s Divine Grace

In the village of Kariyani lived a devout Kanbi (Patidar) devotee named Virdas, who was also the respected village Patel (chief). Once, he went to the local river to bathe. A villager approached him there and, using khara (a natural cleansing mineral salt traditionally used for washing), gently scrubbed Virdas Bhagat’s back and bathed him.

After bathing, Virdas Bhagat asked him, “Brother, are you scrubbing and bathing me because you see me as a devotee of God, or because I am the village Patel?” The man sincerely replied, “I am bathing you knowing you to be a true devotee of God.”

Later, when that man’s life came to an end and he discarded his mortal body, Supreme Lord Shriji Maharaj Himself arrived in divine form to escort his soul. Beholding the Lord, the man was astonished and exclaimed, “O Swaminarayan! Why have You come for me?” Shriji Maharaj compassionately replied, “You once lovingly scrubbed and bathed Our dear devotee Virdas Bhagat. It is for that sacred service to Our devotee that We have come in person to take you; therefore, be ready.” Then, seating him upon a divine celestial craft (viman), Shriji Maharaj escorted him to the eternal abode of Akshardham.

  • From Sadguru Shri Aksharanand Swami’s Discourses (Vato 223)…

🙏