સદગુરુ ગોપાળાનંદ સ્વામીના અવારનવાર મેંગણી દરબાર માનસિંહ બાપુંના દરબારમાં પધારતા હતા. દરબારશ્રી માનભાં બાપુએ સ્વામીના યોગે જ દારું-માંસ વગેરે વ્યસનો તજીને સત્સંગ સ્વીકાર્યો હતો.
Gujarati
મેંગણી દરબાર પરિવાર અને તેમની સત્સંગ નિષ્ઠા
સદગુરુ ગોપાળાનંદ સ્વામીના અવારનવાર મેંગણી દરબાર માનસિંહ બાપુંના દરબારમાં પધારતા હતા. દરબારશ્રી માનભાં બાપુએ સ્વામીના યોગે જ દારું-માંસ વગેરે વ્યસનો તજીને સત્સંગ સ્વીકાર્યો હતો. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે સતંસગ માં જાણીતા પોતે ‘મેંગણીના માનભાં બાપુ’ એવે નામે એકાંતિક ભકત થયા હતા. માનભાં બાપુ ના દિકરા અમરસીંહજી કે જેઓને શ્રીહરિ યુવાનવયે જ દર્શન આપીને અક્ષરધામ તેડી ગયા હતા. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે આ અમરસીંહજી બાપુના નાની ઉંમરે લગ્ન થયેલ હોય ધામમાં જતા પહેલા એમને માધવસીંહજી અને મેરુંભાં નામે બે દીકરા ઓ હતા. આ મેરુંભાંબાપુંને પાંચ દિકરા થયા એમાં ના એક ભીમસીંહજી નામે હતા. સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય એવા સદગુરુ બાલમુકુંદ દાસ સ્વામી અને પોતાના શિષ્ય સદગુરુ માધવપ્રસાદ સ્વામી (સદગુરુ મોહનપ્રસાદ સ્વામી-ધોરાજીવાળાના ગુરુ) એકવખતે મેંગણી પધાર્યા અને મંદિરમાં ઉતારો કર્યો. આ વખતે નાના એવા આ ભીમસીંહજી મંદિરે સંતો આવ્યા જાણીને દોડતા સંતોના દર્શને આવ્યા. મંદિરમાં ઠાકોરજીને દંડવત પ્રણામ કરીને સદગુરુ બાલમુંકુંદદાસ સ્વામીને દંડવત પ્રણામ કર્યા. મહાપ્રતાપી અને વચનસિદ્ધ એવા સ્વામીએ નાના એવા કુંવર ભીમસીંહજીને હાથ મુકયો અને એમના સન્મુખ દ્રષ્ટી કરીને એમના ભાલમાં જોઇને ભવિષ્ય પારખીને પુછ્યું કે ‘દરબાર, સાધું થવું છે?’ ત્યારે પુર્વજન્મના યોગભ્રષ્ટ આત્મા એવા ભીમસીંહજીએ કહ્યુ કે “હા..! ગુરુદેવ, મારે સાધું થવું છે.” ત્યારે સ્વામી કહે કે “તો ચાલો અમારા સાથે, સાધું થવા સારું તમારા પિતાજીની આજ્ઞા લઇ આવો..!” કિશોરવયના ભીમસીંહજી તો તુંરંત પિતાજી પાસે ગયા અને કહ્યુ કે “મને રજા આપો, મારે સાધુ થવું છે, અને ગુરુદેવ બાલમુકુંદદાસ સ્વામીના ચરણે જ રહેવું છે.” આ સુણતા જ દરબાર કલ્યાણસીંહજી ખુબ સારા ભકત હતા, ને સ્વામી પ્રત્યે હેત પણ ઘણું જ હતું પરંતું પોતાના દિકરાને સાધુ થવા સારું રજા આપતા મન અચકાંયું ને કહ્યું કે “બેટા, હજુ તમે નાના છોવ, મોટા થઇને સાધું થજો” એમ કહીને વાતને ટાળી નાંખી. ભીમસીંહજી સાંજે મંદિરે આવ્યાને સ્વામી ને કહ્યુ કે ‘સ્વામી, મારા બાપું રજા આપતા નથી.’ તે સુણીને સ્વામી બોલ્યા કે “જેવી મહારાજની મરજી..!” સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી થોડા દિવસ મેંગણી ગામમાં મંદિરે સત્સંગનો લાભ આપીને બીજે ગામ વિચરણ માં ગયા. થોડો સમય વિત્યે જ કુંવર ભીમસીંહજી ને બહું તાવ આવ્યો અને તાવના રોગની બીમારી અસાધ્ય રોગની જેમ અનેક દવા ઔષધ-ઉપચાર કરવા છતાંય સારું ન થયું. સારોય પરિવાર એમના ખાટલે જ સેવા સુશ્રુષા કરવા છતાંય કુંવર ભીમસીંહજી સાજા ન થયા. એકદિવસે ભીમસીંહજી કહે કે “પિતાજી, મને શ્રીજીમહારાજ તેડવા પધાર્યા છે, ગુરુદેવ બાલમુકુંદ સ્વામી અને માધવપ્રસાદ સ્વામી પણ સાથે પધાર્યા છે.” યુવાન દિકરાની વાત સાંભળીને ઘરના સભ્યોને થયું કે આ ભીમસીંહજી તો તાવની બીમારીમાં બેશુદ્ધિ માં જ એમ બોલે છે, એમ માનીને એમના વાતમાં ગંભીરતા લીધી નહી. થોડીવાર માં કુંવર ભીમસીંહજી તો સહુને “જય સ્વામિનારાયણ” કહીને અક્ષરધામમાં સીધાવી ગયા. સારોય દરબારગઢ યુવાન કુંવર દેહ છોડીને ચાલી જતા શોકમય થઇ ગયો. ભારે હૃદયે એમના અંતિમ સંસ્કાર અને વિધી વગેરે કર્યા. થોડો સમય વિત્યે સદગુરુ બાલમુકુંદ દાસ સ્વામી ફરીને મેંગણી ગામે વિચરણ માં પધાર્યા. દરબાર કલ્યાણસીંહજી સ્વામીના દર્શને પધાર્યા અને સ્વામી પાસે વાત કરતા થકા રડી પડ્યા. એ વખતે સ્વામીએ દરબારશ્રીને ધિરજ આપી અને સાંત્વનાં આપતા કહ્યુ કે “દરબાર, કુંવર ભીમસીંહજી જ્યારે અમારા દર્શને આવેલા ત્યારે અમે એના લલાટે લેખ વાંચી લીધેલા, એમના ઉપર કાળની ફરતી છાંયાને પારખી લીધી હતી. એ સારું તો અમે એને સાધુ થવા કહ્યુ હતું. જો એ કુંવર સાધુ થયા હોત તો એની આવરદા શ્રીજીમહારાજે વધારી દીધા હોત, પણ તમે પુત્રમોહમાં અમારી વાતનો મર્મ સમજજી શક્યા નહી. હશે, જેવી શ્રીહરિની મરજી, તમારા દિકરા શ્રીહરિ ના ધામમાં જ ગયા છે, શ્રીજીમહારાજના સુખે સુખી થયા છે, માટે હવે લૌકિક શોક કરશો નહી.” આમ, સ્વામીએ દરબાર કલ્યાણ સીંહજીને સાંત્વના આપી. થોડાદિવસ બાલમુકુંદદાસ સ્વામી અને માધવપ્રસાદ સ્વામી સત્સંગ કથા વાર્તા કરીને વિચરણ કરતા થકા જુનાગઢ ગયા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શીષ્ય થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનારા મેંગણીના માનભાં બાપુંના આ વંશજ પરિવાર માં અનેક મુકતો થયા. નામદાર દરબાર અર્જુનસીંહજી પણ આ પરિવાર માં જ થયા, જેઓ એક સમયે વડોદરા શહેરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. રસ્તે પસાર થતી વખતે ગુરુદેવ શાસ્ત્રી શ્રીધર્મજીવનદાસજી સ્વામીને ગાડીમાં પસાર થતા જોયા અને તુરત જ પોતાનો માનમરતબો વગેરે છોડીને શહેરની બજારમાં સ્વામીને દંડવત કરવા લાગેલા, તેઓ આવા સંતો પ્રત્યે નિર્માની હતા. કુમાર પ્રદ્યુમ્નસીહંજી કે જેઓ એ સમયે ઇંગલેન્ડમાં ભણેલા અને આઇએએસ ઓફિસર થયેલા. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તરીકે સેવાઓ આપેલી. જ્યારે ૧૯૪૮ માં શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની સ્થાપના થઇ ત્યારે એના ભૂમીપૂજન વખતે કુમાર પ્રધુમ્નસીંહજીના હસ્તે કરાવેલ. તેમજ ભૂપેન્દ્રરોડ પર શ્રી સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત પણ પ્રધ્યુમ્નસિંહજીના હસ્તે થયેલ હતું. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી નો કૃપાપાત્ર આ પરિવાર માં આજ સુધી સત્સંગ એવો જ જળવાઇ રહ્યો છે.
- સદગુરુ શ્રી બાલમુકુદદાસ સ્વામી ના જીવન પ્રસંગોમાંથી….
🙇🏻♂️🙏
Hindi
मेंगणी दरबार परिवार और उनकी सत्संग निष्ठा
सद्गुरु गोपाळानंद स्वामी का मेंगणी दरबार मानसंहि बापू (मानभा बापू) के दरबार में प्रायः आना-जाना होता रहता था। दरबार मानभा बापू ने स्वामी के पावन सान्निध्य में आकर मदिरा, मांस आदि तामसिक व्यसनों का सर्वथा त्याग कर दिया और शुद्ध सत्संग स्वीकार कर लिया। गोपाळानंद स्वामी के असीम आशीर्वाद से वे सत्संग में ‘मेंगणी के मानभा बापू’ के नाम से विख्यात एकनिष्ठ और एकांतिक भक्त बने। मानभा बापू के सुपुत्र अमरसिंहजी बापू को श्रीहरि ने युवावस्था में ही साक्षात दर्शन देकर अपने दिव्य धाम अक्षरधाम में बुला लिया था। गोपाळानंद स्वामी के आशीर्वाद से अमरसिंहजी का अल्पायु में ही विवाह हुआ था, इसलिए धाम पधारने से पूर्व उनके दो पुत्र हुए—माधवसिंहजी और मेरुंभा बापू। मेरुंभा बापू के पाँच पुत्र हुए, जिनमें एक कुँवर भीमसिंहजी भी थे।
एक समय, सद्गुरु गुणातीतानंद स्वामी के परम कृपापात्र शिष्य सद्गुरु बालमुकुंददास स्वामी अपने शिष्य सद्गुरु माधवप्रसाद स्वामी (सद्गुरु मोहनप्रसाद स्वामी-धोराजी वाले के गुरु) के साथ मेंगणी पधारे और गाँव के मंदिर में मुकाम किया। उस समय बालक कुँवर भीमसिंहजी को जब ज्ञात हुआ कि गाँव में संत पधारे हैं, तो वे दौड़ते हुए संतों के दर्शन करने मंदिर पहुँचे। मंदिर में सर्वप्रथम उन्होंने ठाकुरजी को साष्टांग दंडवत प्रणाम किया और फिर सद्गुरु बालमुकुंददास स्वामी के चरणों में दंडवत प्रणाम किए। परम प्रतापी और वचनसिद्ध संत बालमुकुंददास स्वामी ने उस छोटे से कुँवर भीमसिंहजी के सिर पर अपना वरद हस्त रखा, उनकी ओर दिव्य दृष्टि से निहारा और उनके ललाट की रेखाओं को पढ़कर भविष्य जान लिया। स्वामी ने सहज ही पूछा, “दरबार! क्या साधु होना है?”
पूर्वजन्म के योगभ्रष्ट पवित्र आत्मा भीमसिंहजी ने तत्क्षण उत्तर दिया, “हाँ, गुरुदेव! मुझे साधु बनना है।”
तब स्वामी ने कहा, “तो फिर हमारे साथ चलो; किंतु साधु बनने के लिए पहले अपने पिताजी की आज्ञा ले आओ!”
किशोरवय के भीमसिंहजी तुरंत दौड़कर अपने पिता के पास पहुँचे और विनय की, “पिताजी! मुझे आज्ञा दीजिए, मुझे साधु होना है और पूज्य गुरुदेव बालमुकुंददास स्वामी के श्रीचरणों में ही रहकर प्रभु-भजन करना है।”
यह सुनकर दरबार कल्याणसिंहजी (जो स्वयं एक उत्तम भक्त थे और संतों के प्रति अगाध प्रेम रखते थे) अपने पुत्र को साधु बनाने की बात सुनकर मन ही मन हिचकिचा गए। पुत्रमोह के कारण वे तुरंत अनुमति न दे सके और बात टालते हुए बोले, “बेटा! अभी तुम बहुत छोटे हो, बड़े होकर साधु बन जाना।”
भीमसिंहजी शाम को मंदिर पहुँचे और स्वामी से विनीत स्वर में कहा, “स्वामी! बापू मुझे आज्ञा नहीं दे रहे हैं।”
यह सुनकर स्वामी ने गंभीर भाव से कहा, “जैसी महाराज की मर्जी!”
सद्गुरु बालमुकुंददास स्वामी कुछ दिन मेंगणी गाँव के मंदिर में रहकर सत्संग का दिव्य लाभ प्रदान करने के उपरांत अन्य गाँवों में विचरण के लिए पधार गए।
कुछ समय बीतने के बाद कुँवर भीमसिंहजी को अचानक तीव्र ज्वर (बुखार) आ गया। यह ज्वर असाध्य रोग की भाँति दिनों-दिन बढ़ता ही गया। अनेक वैद्यों, औषधियों और उपचारों के बावजूद उनका ज्वर शांत नहीं हुआ। पूरा परिवार दिन-रात उनकी खाट के पास रहकर सेवा-शुश्रूषा करता रहा, किंतु कुँवर के स्वास्थ्य में कोई सुधार नहीं हुआ। एक दिन भीमसिंहजी ने अपने पिता से कहा, “पिताजी! मुझे अपने साथ ले जाने के लिए स्वयं श्रीजी महाराज पधारे हैं; और उनके साथ पूज्य गुरुदेव बालमुकुंददास स्वामी तथा माधवप्रसाद स्वामी भी पधारे हैं।”
अपने युवा पुत्र की यह बात सुनकर परिवारजनों को लगा कि वह तेज बुखार की अचेतावस्था में ऐसे ही बोल रहा है; अतः उन्होंने उसकी बात को गंभीरता से नहीं लिया। किंतु कुछ ही क्षणों में कुँवर भीमसिंहजी ने सभी को हाथ जोड़कर अंतिम “जय स्वामिनारायण” कहा और अपनी देह त्यागकर परमधाम अक्षरधाम सिधार गए। युवा कुँवर के असमय देहत्याग से पूरा दरबारगढ़ गहरे शोक में डूब गया। भारी हृदय से परिवार ने उनका अंतिम संस्कार और विधिवत क्रियाएँ संपन्न कीं।
कुछ समय पश्चात सद्गुरु बालमुकुंददास स्वामी पुनः विचरण करते हुए मेंगणी गाँव पधारे। दरबार कल्याणसिंहजी स्वामी के दर्शन करने आए और स्वामी के समक्ष अपने पुत्र की याद में फूट-फूटकर रो पड़े। उस समय स्वामी ने दरबार को धैर्य बँधाया और सांत्वना देते हुए रहस्योद्घाटन किया:
“दरबार! जब कुँवर भीमसिंहजी हमारे दर्शन के लिए मंदिर आए थे, तब हमने उनके ललाट के लेख पढ़ लिए थे। हमने देख लिया था कि काल की काली छाया उन पर मँडरा रही है। उसी मृत्यु-योग को टालने के लिए हमने उनसे साधु होने को कहा था। यदि कुँवर साधु बन जाते, तो श्रीजी महाराज उनकी आयु बढ़ा देते। किंतु आप पुत्रमोह के कारण हमारे वचनों का गूढ़ मर्म न समझ सके। खैर, जैसी श्रीहरि की इच्छा! आपका पुत्र किसी सामान्य गति को प्राप्त नहीं हुआ, वह तो सीधे श्रीहरि के परमधाम अक्षरधाम में गया है और श्रीजी महाराज के अक्षय सुख में सुखी हुआ है। अतः अब कोई लौकिक शोक मत कीजिए।”
इस प्रकार स्वामी के अमृतवचनों से दरबार कल्याणसिंहजी को असीम शांति और सांत्वना मिली। कुछ दिन सत्संग-कथा वार्ता का लाभ देकर बालमुकुंददास स्वामी और माधवप्रसाद स्वामी जूनागढ़ की ओर प्रस्थान कर गए।
सद्गुरु गोपाळानंद स्वामी के शिष्यत्व का परम सौभाग्य प्राप्त करने वाले मेंगणी के मानभा बापू के इस वंशज परिवार में अनेक महान मुक्त आत्माएँ हुईं। नामदार दरबार अर्जुनसिंहजी भी इसी पावन परिवार में अवतरित हुए, जो आगे चलकर वडोदरा शहर में कलेक्टर (जिलाधिकारी) के उच्च पद पर आसीन रहे। एक बार सड़क से गुजरते समय उन्होंने पूज्य गुरुदेव शास्त्री श्री धर्मजीवनदासजी स्वामी को गाड़ी में जाते देखा। उन्होंने तत्क्षण अपने पद, प्रतिष्ठा और मान-मर्यादा का संकोच छोड़कर भरी सड़क और नगर के बाज़ार में स्वामी को साष्टांग दंडवत प्रणाम किया—ऐसे संतों के प्रति वे परम निष्मानी (अहंकार-रहित) थे।
इसी कुल के कुँवर प्रद्युम्नसिंहजी इंग्लैंड से उच्च शिक्षा प्राप्त कर भारतीय प्रशासनिक सेवा (IAS) के शीर्ष अधिकारी बने और गुजरात राज्य के मुख्य सचिव (Chief Secretary) के गरिमामय पद को सुशोभित किया। सन् १९४८ में जब श्री स्वामिनारायण गुरुकुल राजकोट की स्थापना हुई, तब उसके भूमिपूजन का पावन कार्य इन्हीं कुँवर प्रद्युम्नसिंहजी के कर-कमलों द्वारा संपन्न हुआ था। साथ ही भूपेंद्र रोड पर स्थित श्री स्वामिनारायण मंदिर का खातमुहूर्त (शिलान्यास) भी प्रद्युम्नसिंहजी के हाथों से हुआ था।
सद्गुरु गोपाळानंद स्वामी का कृपापात्र यह प्रतिष्ठित दरबार परिवार आज पर्यन्त उसी दृढ़ निष्ठा और पवित्र परंपरा के साथ सत्संग का पालन कर रहा है।
- सद्गुरु श्री बालमुकुंददास स्वामी के जीवन-प्रसंगों से…
🙏
English
The Mengani Darbar Family and Their Steadfast Satsang Nishtha
Sadguru Gopalanand Swami frequently visited the royal court (darbar) of Darbar Mansinh Bapu (fondly known as Manbha Bapu) of Mengani. It was through association with Swami that Darbar Manbha Bapu renounced all addictions, including alcohol and meat, and wholeheartedly embraced Satsang. Blessed by Gopalanand Swami, he became widely celebrated across the Satsang fellowship as an Ekantik devotee—“Manbha Bapu of Mengani.” Manbha Bapu’s son was Amarsinhji, to whom Shri Hari granted divine darshan in his youth and took him directly to Akshardham. By the blessings of Gopalanand Swami, Amarsinhji had married at a young age; before departing to the divine abode, he was blessed with two sons: Madhavsinhji and Merumbha Bapu. Merumbha Bapu subsequently had five sons, one of whom was named Bhimsinhji.
Once, Sadguru Balamukunddas Swami, a beloved and spiritually elevated disciple of Sadguru Gunatitanand Swami, visited Mengani along with his disciple Sadguru Madhavprasad Swami (the guru of Sadguru Mohanprasad Swami of Dhoraji) and stayed at the village mandir. Learning of the arrival of the revered santos, young Kunwar Bhimsinhji ran enthusiastically to the mandir for their darshan. Entering the sanctum, he offered prostrations (dandvat pranam) before Thakorji and then reverently prostrated at the feet of Sadguru Balamukunddas Swami. Swami, possessed of immense spiritual prowess and whose words unfailingly came to pass (vachan-siddha), gently placed his hand upon young Kunwar Bhimsinhji. Gazing deeply into his countenance and discerning his impending destiny upon his forehead, Swami asked, “Darbar! Do you wish to become a sadhu?”
Bhimsinhji, an exalted soul (yogabhrashta atma) carried over from past spiritual pursuits, instantly replied, “Yes, Gurudev! I want to renounce and become a sadhu.”
Swami smiled and said, “Then come along with us! But to become a sadhu, first obtain your father’s permission.”
The young Bhimsinhji rushed straight to his father and pleaded, “Father, please grant me permission. I wish to become a sadhu and serve eternally at the holy feet of Gurudev Balamukunddas Swami.”
Hearing this, Darbar Kalyansinhji—though a devoted soul who harbored immense love for the santos—hesitated to let his young son renounce the world. Gripped by parental attachment (putramoha), he gently deferred the request, saying, “Son, you are still too young; grow up first, and then you may become a sadhu.”
Disheartened, Bhimsinhji returned to the mandir in the evening and confided, “Swami, my father will not grant permission.”
Hearing his reply, Swami said with quiet surrender, “As Maharaj wills!” (Jevi Maharaj ni marji!). After spending a few days imparting spiritual bliss through discourses at Mengani, Sadguru Balamukunddas Swami departed for other villages.
Shortly thereafter, Kunwar Bhimsinhji was stricken with a severe fever. The illness proved intractable, worsening like an incurable disease despite numerous medications, remedies, and dedicated treatments. The entire royal household tended to him day and night at his bedside, yet the young prince’s health continued to decline. One day, Bhimsinhji spoke with calm clarity: “Father, Shriji Maharaj Himself has arrived to escort me to His abode; and Gurudev Balamukunddas Swami and Madhavprasad Swami have also arrived with Him.”
Assuming that the youth was speaking in a feverish delirium, the family did not grasp the divine gravity of his words. Moments later, Kunwar Bhimsinhji greeted everyone with a final “Jai Swaminarayan” and peacefully departed this mortal world for Akshardham. The entire Darbargadh was plunged into profound grief at the untimely passing of the young prince. With heavy hearts, the family performed his funeral rites.
Some time later, Sadguru Balamukunddas Swami returned to Mengani during his spiritual travels. Darbar Kalyansinhji went to pay his respects and broke down in tears before Swami, lamenting the loss of his son. Swami consoled him with deep compassion and unveiled the hidden truth:
“Darbar, when Kunwar Bhimsinhji came for our darshan at the mandir, we read the inscription written upon his forehead. We distinctly perceived the approaching shadow of Kala (death) hovering over him. It was solely to ward off that untimely demise that we asked him to become a sadhu. Had he renounced and taken the path of sainthood, Shriji Maharaj would have extended his lifespan (aavarda). But bound by maternal and paternal attachment, you could not perceive the profound purpose behind our words. Nevertheless, whatever Shri Hari wills is supreme. Your son has attained the divine abode of Shri Hari, basking in the eternal bliss of Shriji Maharaj. Therefore, grieve no more with worldly sorrow.”
Hearing Swami’s reassuring words, Darbar Kalyansinhji found solace and inner peace. After conducting spiritual discourses for several days, Balamukunddas Swami and Madhavprasad Swami journeyed on toward Junagadh.
The royal lineage of Manbha Bapu of Mengani, blessed to be spiritual disciples of Sadguru Gopalanand Swami, produced many noble and liberated souls. In this very lineage was born Namdar Darbar Arjunsinhji, who later served as the Collector of Vadodara. Once, while walking down a public street, he noticed Gurudev Shastriji Shri Dharmajivandasji Swami passing by in a vehicle. Setting aside all bureaucratic status, royal prestige, and pride, he immediately fell prostrate in full dandvat pranam before Swami right in the bustling bazaar—such was his sublime egoless humility (nirmanipanu) before holy sadhus!
Another distinguished scion was Kumar Pradyumnsinhji, who was educated in England and became an IAS officer, ultimately serving with great distinction as the Chief Secretary of Gujarat State. In 1948, when Shree Swaminarayan Gurukul Rajkot was founded, the sacred ground-breaking ceremony (bhumi pujan) was performed by the hands of Kumar Pradyumnsinhji. Furthermore, the foundation-stone laying ceremony (khat-muhurta) of the Shree Swaminarayan Mandir on Bhupendra Road in Rajkot was also performed by him.
To this day, the noble Darbar family, recipients of Sadguru Gopalanand Swami’s eternal grace, preserves this steadfast devotion and deep-rooted Satsang tradition.
- From the life accounts of Sadguru Shri Balamukunddas Swami…
🙏