અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુંકામાં ગામ કાણોતરમાં ભરવાડ બોધાભાઈ હતા. તે સંતોના વિચરણ ના યોગે બહુ સારા સત્સંગી થયા હતા.
Gujarati
કાણોતરના બોઘાભાઇ ભરવાડ અને તેમનું અક્ષરધામ ગમન
અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુંકામાં ગામ કાણોતરમાં ભરવાડ બોધાભાઈ હતા. તે સંતોના વિચરણ ના યોગે બહુ સારા સત્સંગી થયા હતા. તેને કાણોતર ગામની પટલાઈ હતી. પોતે ચુસ્ત ધર્મનિયમવાળા હતા ને ઘેર બ્રાહ્મણ ને રસોઈ કરવા રાખેલ. તે સહુને છેટેથી પીરસીને જમાડે, એવો ધર્મ રાખતા. પોતે શ્રીહરિનું અખંડ ભજન કરતા અને નિયમ નિશ્ચય અને પક્ષને પરિપુર્ણપણે પાળતા.
એકસમયે તેના દીકરા શાર્દુલને શરીરમાં બહું તાવ આવવા માંડ્યો ને શાર્દુલ ને શ્રીજી મહારાજનાં દર્શન થયાં ને શ્રીજીમહારાજે કહ્યું, ‘‘શાર્દુલ, અમે તને અમારા અક્ષરધામમાં લઇ જવા તેડવા આવ્યા છીએ.” ત્યારે તે શાર્દુલે તેના બાપને કહ્યું ‘‘બાપા, મને શ્રીજીમહારાજ અને સહું સંતો સાથે તેડવા આવ્યા છે, માટે મને રજા આપો.’’ તો હું મહારાજ ભેગો અક્ષરધામમાં જાઉં ને તમે મારા વાંસે ધોળકાના મંદિરમાં સાધુને રસોઈ આપજો.’’ એમ રજા માંગી. બોઘાભાઇ તો અતિ રાજી થયા અને બોલ્યા કે દિકરા ખુદ શ્રીજીમહારાજ તેડવા પધારે એથી વિશેષ રૂડુ શું? તું ક્યાંય મનને વળગાડીશ નહી. એમનો દિકરો શાર્દુલ તો તુરત પંચમહાભૂત દેહ તજી મહારાજ ભેગો અક્ષરધામમાં ગયો.
તે પછી એક વર્ષ વીત્યા કેડે બોઘાભાઈને થોડો શરીરમાં તાવ આવ્યો ને શરીરમાં કસર વધારે થઈ. તે વખતે તેને શ્રીજીમહારાજ રથ લઈને તેડવા આવ્યા, ત્યારે કાણોતરનાં માર્ગમાં ભરવાડ ઢોર ચારતા હતા, તેને શ્રીજીમહારાજે પૂછ્યું “કાણોતરનો માર્ગ કેમનો છે ? તે અમને બતાવો” ત્યારે તે ગોવાળીયા બોલ્યા “તમારે કાણોતરનું શું કામ છે ?’’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, તમારા ગામનાં બોઘા ભરવાડને અમારે આજે અક્ષરધામમાં લઈ જાવા છે” ત્યારે તે ગોવાળીયામાંથી એક જણો શ્રીજીમહારાજને એક ગાઉ સુધી હારે મારગ બતાવવા આવ્યો ને કહ્યું “આ સામું દેખાય તે કાણોતર ગામ છે’ પછી શ્રીજીમહારાજ કાણોતરમાં બોધાબાઈને ઘેર ગયા ને તેને દર્શન દઈ કહ્યું, ચાલો ધામમાં, અમે તમને તેડવા આવ્યા છીએ.’’ પછી બોઘાબાઈએ પોતાનાં સંબંધિને બોલાવીને કહ્યું, ‘આ શ્રીજીમહારાજ મને તેડવા આવ્યા છે. માટે તમે સહુ શ્રીસ્વામિનારાયણના નામની ધુન્ય કરો ને ગાયનું છાણ લાવીને લીંપો.’ પછી તેમણે લીંપ્યું તેમાં પોતે બેઠા ને સહુ ધુન્ય કરવા માંડ્યા તે ભેગા ધુન્ય કરતા થકા દેહ તજીને મહારાજ સાથે રથમાં બેસીને અક્ષરધામમાં ગયા. ગામનાં સહું અને એમના પરિવારના સહું ને શ્રીહરિના પ્રગટપણાની પ્રતિતી થઇ. શ્રીહરિ પોતાના ભકત ને અગાઉથી કહીને અંતકાળે તેડવા પધારે એમ જાણીને ઘણા ગામજનોને ગામમાં સત્સંગ ગ્રહણ કર્યો.
- શ્રીહરિચરિત્રચિંતામણિ માંથી…
🙏
Hindi
काणोतर के बोघाभाई भरवाड़ और उनका अक्षरधाम गमन
अहमदाबाद जिले के बावला तालुका में स्थित काणोतर गाँव में बोघाभाई नामक एक भरवाड़ (ग्वाले) रहते थे। सद्गुरु संतों के विचरण और सत्संग के प्रभाव से वे एक परम निष्ठावान और उच्च कोटि के सत्संगी बने। उन्हें काणोतर गाँव की ‘पटलाई’ (मुखिया का पद) प्राप्त थी। वे धर्म और नियमों का अत्यंत दृढ़ता से पालन करते थे। उन्होंने अपने घर में रसोई बनाने के लिए एक पवित्र ब्राह्मण को रखा हुआ था, जो सभी को दूर से ही आदरपूर्वक परोस कर भोजन कराते थे—ऐसा उनका धर्म-नियम था। वे अखंड श्रीहरि का भजन-स्मरण करते थे तथा नियम, निश्चय और सत्संग के पक्ष का परिपूर्णता से पालन करते थे।
एक समय उनके पुत्र शार्दुल को अत्यंत तीव्र ज्वर (बुखार) आ गया। उस अवस्था में शार्दुल को श्रीजी महाराज के साक्षात दिव्य दर्शन हुए। श्रीजी महाराज ने उससे कहा, “शार्दुल! हम तुम्हें अपने परमधाम अक्षरधाम ले जाने के लिए पधारे हैं।” तब शार्दुल ने अपने पिता से कहा, “बापू! मुझे लेने के लिए स्वयं श्रीजी महाराज समस्त संतों सहित पधारे हैं, अतः मुझे आज्ञा (अनुमति) दीजिए, ताकि मैं महाराज के साथ अक्षरधाम जाऊँ। और मेरे जाने के उपरांत आप धोळका मंदिर में संतों को एक रसोई (थाल) अवश्य अर्पित कीजिएगा।”
यह सुनकर बोघाभाई अत्यंत प्रसन्न हुए और बोले, “बेटा! स्वयं श्रीजी महाराज तुम्हें लेने पधारे हैं, इससे बढ़कर सौभाग्य और क्या हो सकता है? तुम संसार में कहीं भी अपने मन को मत अटकाना।” पिता की आज्ञा पाकर पुत्र शार्दुल ने उसी क्षण अपना पंचभौतिक देह त्याग दिया और महाराज के साथ दिव्य रूप धरकर अक्षरधाम चला गया।
इसके पश्चात लगभग एक वर्ष बीतने पर बोघाभाई को भी हल्का बुखार आया और शरीर में अशक्ति बढ़ गई। उस समय श्रीजी महाराज स्वयं दिव्य रथ लेकर उन्हें लेने पधारे। काणोतर के मार्ग में कुछ भरवाड़ अपने पशु चरा रहे थे। श्रीजी महाराज ने उनसे पूछा, “काणोतर जाने का मार्ग कौन-सा है? हमें रास्ता बताइए।” तब उन ग्वालों ने पूछा, “आपको काणोतर में क्या काम है?”
श्रीजी महाराज ने कहा, “आज हमें आपके गाँव के बोघा भरवाड़ को अक्षरधाम ले जाना है।” यह सुनकर उन ग्वालों में से एक व्यक्ति श्रीजी महाराज को मार्ग दिखाने के लिए एक ‘गाउ’ (लगभग ३ किलोमीटर) तक साथ आया और बोला, “सामने जो गाँव दिखाई दे रहा है, वही काणोतर है।” तत्पश्चात श्रीजी महाराज काणोतर में बोघाभाई के घर पहुँचे, उन्हें दिव्य दर्शन दिए और कहा, “धाम चलिए, हम आपको लेने आए हैं।”
तब बोघाभाई ने अपने सभी सगे-संबंधियों को निकट बुलाकर कहा, “साक्षात श्रीजी महाराज मुझे लेने पधारे हैं। इसलिए आप सभी प्रेमपूर्वक ‘श्री स्वामिनारायण’ महामंत्र की धुन कीजिए और गाय का गोबर लाकर भूमि को पवित्र रूप से लींप दीजिए।” जब भूमि लींप दी गई, तब बोघाभाई उस पर बैठ गए और सभी परिजन अखंड धुन करने लगे। सबके साथ प्रभु के नाम की धुन करते हुए बोघाभाई ने शांतिपूर्वक अपना नश्वर देह त्याग दिया और महाराज के साथ दिव्य रथ में बैठकर अक्षरधाम सिधारे। गाँव के सभी लोगों और उनके परिवार को श्रीहरि के प्रत्यक्ष परब्रह्म स्वरूप की अखंड प्रतीति हो गई। यह देखकर कि श्रीहरि अपने अनन्य भक्तों को पूर्व सूचना देकर अंतकाल में स्वयं लेने पधारते हैं, गाँव के अनेक लोगों ने श्रीजी महाराज का आश्रय ग्रहण कर सत्संग स्वीकार किया।
- श्रीहरिचरित्रचिंतामणि से…
🙏
English
Bodhabhai Bharwad of Kanotar and His Departure to Akshardham
In the village of Kanotar in the Bavla taluka of Ahmedabad district lived a shepherd (Bharwad) named Bodhabhai. Through the divine association and travels (vicharan) of the holy sadhus, he became an exceptionally devoted and staunch Satsangi. He held the esteemed position of village headman (patlai) in Kanotar. He was uncompromising in observing dharma and spiritual disciplines. At his home, he had employed a pious Brahmin cook who served meals to everyone from a respectful distance; such was his devotion to purity and righteousness. Bodhabhai engaged in ceaseless bhajan of Shri Hari and lived with unwavering adherence to spiritual vows (niyam), steadfast faith (nishchay), and loyalty to Satsang (paksha).
Once, his son Shardul developed a severe fever. During his illness, Shardul was blessed with the divine darshan of Shriji Maharaj. Shriji Maharaj said to him, “Shardul, We have come to take you to Our eternal abode, Akshardham.” Shardul then humbly addressed his father, “Father, Shriji Maharaj along with all the holy saints has arrived to take me; please grant me your permission so that I may depart for Akshardham with Maharaj. After my departure, please sponsor a sacred meal (rasoi) for the sadhus at the Dholka Mandir.”
Hearing this, Bodhabhai was filled with immense joy and said, “Son, what could be more auspicious and glorious than Shriji Maharaj Himself coming to escort you? Do not attach your mind anywhere in this mortal world.” With these words, his son Shardul instantly cast off his mortal frame made of the five elements and ascended to Akshardham with Maharaj.
About a year later, Bodhabhai developed a mild fever and his bodily weakness increased. At that time, Shriji Maharaj arrived in a divine chariot (rath) to escort him to Akshardham. On the outskirts of Kanotar, some local cowherds were grazing their cattle. Shriji Maharaj asked them, “Which is the road to Kanotar? Please show Us the way.” The cowherds inquired, “What business do You have in Kanotar?”
Shriji Maharaj replied, “Today We have come to take Bodha Bharwad of your village to Akshardham.” Hearing this, one of the cowherds accompanied Shriji Maharaj for about one gaau (nearly three kilometers) to show the path and pointed, “The village visible ahead is Kanotar.” Shriji Maharaj then reached Bodhabhai’s house in Kanotar, granted him divine darshan, and said, “Come to Dham, We have arrived to take you.”
Bodhabhai then gathered all his family members and relatives and said, “Shriji Maharaj has arrived in person to take me. Therefore, all of you lovingly chant the divine name of Shri Swaminarayan (dhun) and plaster the floor with holy cow dung.” The floor was sanctified with cow dung, upon which Bodhabhai sat comfortably while everyone chanted the holy dhun. Chanting the divine name alongside them, Bodhabhai peacefully left his mortal body, boarded the celestial chariot with Maharaj, and departed for Akshardham. The entire village and his family experienced the unquestionable conviction of Shri Hari’s supreme divinity. Witnessing how Shri Hari personally arrives at the final moments to escort His beloved devotees, many villagers embraced Satsang and took refuge at the lotus feet of Bhagwan Swaminarayan.
— From Shri Haricharitrachintamani…
🙏