અમરેલી પાસેના ગામ મોટા આંકડીયા માં પવિત્ર બ્રાહ્મણ અને એકાંતિક ભકત એવા પિતાંબરભાઇ ત્રિવેદી રહેતા હતા.
Gujarati
મોટા આંકડીયાના પિતાંબરભાઇ અને સંતોનો મહિમા
અમરેલી પાસેના ગામ મોટા આંકડીયા માં પવિત્ર બ્રાહ્મણ અને એકાંતિક ભકત એવા પિતાંબરભાઇ ત્રિવેદી રહેતા હતા. નાનપણથી સંતોના યોગે સત્સંગ માં રંગાયેલા હોવાથી તેઓને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી તથા બાલમુકુંદદાસ સ્વામી તથા સર્વ શિષ્યમંડળ પ્રત્યે એમને બહુ જ આત્મભાવ હતો. તેઓ સ્વામીના ખાસ કૃપાપાત્ર શીષ્ય હતા. સ્વામીએ એમને બ્રહ્મરુપ થઇ ને પરબ્રહ્મને ભજવાની રીત શીખવી હતી. જ્યારે જ્યારે સંતો વિચરણમાં પધારે ત્યારે તેઓ સંતોનો સમાગમ કરીને શ્રીહરિના સ્વરુપ નો મહીમાં સમજતા હતા. સંતોની સીધા વગેરેની સેવા કરીને તેઓ રાજીપો રળતા. પિતાંબર ત્રિવેદીનો ઘરનો વ્યવહાર ઘણો સાધારણ હતો, પરંતું સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના આશીર્વાદે એમનો વ્યવહાર ઘણો સારો થયો હતો. બાલમુકુંદદાસ સ્વામી જ્યારે જ્યારે કોઇ આજ્ઞા કરે તો તેઓ એક ઇશારે સમજતા અને સ્વામી ની અનુવૃત્તિ માં રહીને કાયમ અનુસરતા હતા. તેઓ ભણેલ ગણેલ હતા એટલે નામું લખી જાણતા. બાલમુકુંદદાસ સ્વામીની આજ્ઞાએ જુનાગઢ, ઉના, ગોંડલ વગેરેના મંદિરોના નાણાકીય હીસાબના વહીવટમાં અગત્યની સેવા કરતા. એકસમયે એમના દિકરા મુળશંકર ઘણા માંદા થયા, એ વખતે પિતાંબર ત્રિવેદીને પોતાના દિકરા મુળશંકરને સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી દર્શન દેવા પધારે તો સારું એમ વિચાર આવ્યો, સ્વામી એ વખતે રાજકોટ ના માખાવડ ગામે સતંસગ વિચરણ કરવા પોતાના મંડળ પધાર્યા હતા. પિતાંબર ત્રિવેદીએ કાગળ લખીને હરિભકત ત્રિકમદાસ બાવાજીને માખાવડ ગામે મોકલ્યા. આ ત્રિકમદાસ બાવાજી એ રામાનંદી સાધુ હતા. તેઓ એક સમયે સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી સાથે અમદાવાદ શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા ગયેલા ત્યારે તે વખતે શ્રીહરિ દિક્ષિત એવા સદગુરુ પ્રસાદાનંદ સ્વામીએ એમને એકધારા ત્રણ દિવસ સુધી સમાધી કરાવેલ. સમાધિમાં અક્ષરધામ માં અનંત સુર્ય સમા તેજ માં રત્નજડિત સીહાંસને બિરાજતા શ્રીહરિના સ્વરૂપમાં સર્વ અવતારો પ્રગટ અને લીન થતા હોય એવા દિવ્ય દર્શન કરેલા હતા. ધામોધામના દિવ્ય દર્શન અને સુખ ની પ્રાપ્તિ ભોગવીને ત્રણ દિવસે જ્યારે ત્રિકમદાસ સમાધિમાંથી જાગ્યા ત્યારે સદગુરુ પ્રસાદાનંદ સ્વામી પાસે કંઠી બંધાવીને સત્સંગી થયા હતા. તેઓ બાલમુકુંદ દાસ સ્વામીના સત્સંગ અને શ્રીહરિ નિષ્ઠાભરી વાતોથી એકાંતિક ભકત થયા હતા. એમને સ્વામીના આશીર્વાદે પાંચ પુત્રો થયા હતા. ત્રિકમદાસ તો સત્વરે પિતાંબરભાઇ ત્રિવેદીનો કાગળ લઇને માખાવડ આવ્યા ને બાલમુકુંદદાસ સ્વામીને મુળશંકરને દર્શન દેવા પોતાને ગામ મોટા આંકડીયા પધારવા કહ્યું. બાલમુકુંદ દાસ સ્વામીએ પિતાંબરભાઇનો પત્ર વાંચ્યો ને માળા કરતા થકા બોલ્યા કે “મુળશંકર તો હજુ નાનો છે, એનું આયુષ્ય તો હજી ઘણું છે, જાઓ પિતાંબરભાઇ ને કહેજો કે ચિંતા ન કરે, મુળશંકર ને શ્રીહરિ અને ગુરૂદેવ ગુણાતિતાનંદ સ્વામી હમણા જ સાજો કરશે.” સ્વામીનો સંદેશો લઇને ત્રિકમદાસ બાવાજી માખાવડથી મોટા આંકડીયા આવ્યા અને સંદેશો આપ્યો. પિતાંબરભાઇ નો દિકરો મુળશંકર થોડા જ દિવસ માં સ્વામીના આશીર્વાદે સાવ સાજો થઇ ગયો. આમ, પિતાંબરભાઇને સતસંગમાં રહ્યા થકા કાયમ મોટા સંતમાં આત્મબુદ્ધિ નું હેત હતું. પિતાંબરભાઇ પોતાના ઘર વ્યવહાર સારું વ્યાજવટાવ નો ધંધો કરતા હતા. તેઓ વારે વારે અમરેલીની કોર્ટ કચેરીમાં કામે પણ જતા હતા. આ વખતે પોતે વધારે ભણેલા ગણેલા ન હોય એમને કોર્ટ ના અધિકારીઓ સાથે વાતચિત અને પત્ર વ્યવહારમાં ઘણી અગવડતા પડતી હતી, એ વાતે એમને ઘણો સંકોચ રહેતો હતો. એકવખતે સ્વામી આંકડીયા પધાર્યા ત્યારે એમણે સ્વામી ને આ વાત કરી ત્યારે સ્વામી એને માથે હાથ મેલીને બોલ્યા કે “પિતાંબર, એ બધા ભલેને ગમે એટલા ભણેલા ગણેલા હોય પણ એ તો જગત ના જીવ છે ને આપણે સર્વેશ્વર શ્રીહરિના અક્ષરધામના મુક્ત છીએ. જગતના વિષયી જીવ ભલે ને ગમે એટલો પ્રભાવ બતાવે પણ એનાથી સહેજ પણ દબાવું નહી, હૃદય માં શ્રીહરિ ને ઘારીને કાયમ પોતાનું કામ કરવું, જા પિતાંબર તારી જીભે શ્રીહરિની કૃપા વરહશે.” આમ સ્વામીના આશીર્વાદે એમની વાણીના પ્રભાવે મોટા મોટા અધિકારી ઓ સાથે તેઓ સત્ય વાત કરતા ડરતા નહી.
આવા પરમભકત પિતાંબર ત્રિવેદી કાયમ કહેતા કે “આ બધોય પ્રતાપ ગુરુદેવના આશીર્વાદ અને શ્રીહરિનો પ્રતાપ છે.”
- સદગુરૂ બાલમુકુંદદાસ સ્વામીના જીવનપ્રસંગોમાંથી….
🙇🏻♂️🙏
Hindi
मोटे आंकड़िया के पीतांबरभाई और संतों की महिमा
अमरेली के निकट स्थित मोटे आंकड़िया गाँव में परम पवित्र ब्राह्मण और एकांतिक भक्त पीतांबरभाई त्रिवेदी रहते थे। बाल्यकाल से ही संतों के पावन संग में रहने के कारण वे सत्संग के रंग में पूरी तरह रंगे हुए थे। सद्गुरु गुणातीतानंद स्वामी, सद्गुरु बालमुकुंददास स्वामी तथा संपूर्ण संत-मंडल के प्रति उनके मन में अत्यंत आत्मीय भाव (आत्मबुद्धि) था। वे स्वामी के विशेष कृपापात्र शिष्य थे। स्वामी ने उन्हें स्वयं को ब्रह्मरूप मानकर परब्रह्म की भक्ति करने की दिव्य रीति सिखाई थी। जब-जब संत विचरण करते हुए पधारते, वे संतों का समागम कर श्रीहरि के स्वरूप की अगाध महिमा को हृदयंगम करते थे। संतों को सीधा (अन्न-सामग्री) आदि अर्पित कर वे उनकी अनन्य सेवा करते और उनका राजीपा प्राप्त करते थे।
पीतांबर त्रिवेदी की पारिवारिक और आर्थिक स्थिति पहले बहुत साधारण थी, किंतु सद्गुरु गुणातीतानंद स्वामी के दिव्य आशीर्वाद से उनका गृहस्थ-व्यवहार बहुत समृद्ध और सुखद हो गया। सद्गुरु बालमुकुंददास स्वामी जब भी कोई संकेत करते, वे उनके एक ही इशारे को भली-भाँति समझ जाते और सदैव स्वामी की अनुवृत्ति (इच्छा) में रहकर उसका पालन करते थे। वे शिक्षित थे और हिसाब-किताब (बहीखाता) लिखना भली-भाँति जानते थे। अतः बालमुकुंददास स्वामी की आज्ञा से वे जूनागढ़, ऊना, गोंडल आदि के मंदिरों के वित्तीय हिसाब-किताब के प्रबंधन में अत्यंत महत्वपूर्ण सेवा प्रदान करते थे।
एक समय उनके पुत्र मूलशंकर अत्यंत बीमार पड़ गए। उस समय पीतांबर त्रिवेदी के मन में यह विचार आया कि यदि सद्गुरु बालमुकुंददास स्वामी स्वयं पधारकर उनके रुग्ण पुत्र मूलशंकर को दर्शन दें, तो कितना अच्छा हो! उस समय स्वामी अपने संत-मंडल सहित राजकोट के माखावड़ गाँव में सत्संग विचरण कर रहे थे। पीतांबर त्रिवेदी ने एक पत्र लिखा और हरिभक्त त्रिकमदास बावाजी के हाथों उसे माखावड़ भिजवाया।
ये त्रिकमदास बावाजी पूर्व में एक रामानंदी साधु थे। एक बार जब वे सद्गुरु बालमुकुंददास स्वामी के साथ अहमदाबाद में श्री नरनारायण देव के दर्शन करने गए थे, तब श्रीहरि द्वारा स्वयं दीक्षित सद्गुरु प्रसादानंद स्वामी ने उन्हें लगातार तीन दिनों तक समाधि करा दी थी। समाधि में उन्होंने देखा कि अक्षरधाम के अनंत सूर्यों के समान दिव्य प्रकाश के मध्य रत्नजड़ित सिंहासन पर सर्वेश्वर श्रीहरि विराजमान हैं, और उनके दिव्य स्वरूप में से सभी अवतार प्रकट हो रहे हैं तथा पुनः उन्हीं में लीन हो रहे हैं। धाम-धाम के ऐसे अलौकिक दर्शन और परमानंद की अनुभूति कर जब तीन दिन बाद त्रिकमदास समाधि से जागे, तब उन्होंने सद्गुरु प्रसादानंद स्वामी के करकमलों से कंठी बँधवाकर स्वामिनारायण सत्संग अंगीकार कर लिया। बालमुकुंददास स्वामी के सत्संग और श्रीहरि की निष्ठाभरी ज्ञानवार्ताओं से वे एकांतिक भक्त बन गए थे। स्वामी के आशीर्वाद से उन्हें पाँच पुत्रों की प्राप्ति हुई थी।
त्रिकमदास शीघ्रता से पीतांबरभाई का पत्र लेकर माखावड़ पहुँचे और बालमुकुंददास स्वामी से प्रार्थना की कि वे मूलशंकर को दर्शन देने हेतु मोटे आंकड़िया पधारें। सद्गुरु बालमुकुंददास स्वामी ने पत्र पढ़ा और माला फेरते हुए बोले, “मूलशंकर तो अभी बालक है, उसकी आयु तो अभी बहुत लंबी है। जाओ, पीतांबरभाई से कहना कि वे तनिक भी चिंता न करें; मूलशंकर को श्रीहरि और गुरुदेव गुणातीतानंद स्वामी अभी स्वस्थ कर देंगे।” स्वामी का यह अभय-संदेश लेकर त्रिकमदास बावाजी माखावड़ से लौटकर मोटे आंकड़िया आए और संदेश सुनाया। स्वामी के आशीर्वाद से पीतांबरभाई का पुत्र मूलशंकर कुछ ही दिनों में पूर्णतः स्वस्थ हो गया। इस प्रकार गृहस्थी में रहते हुए भी पीतांबरभाई का वरिष्ठ संतों के प्रति अटूट स्नेह और आत्मबुद्धि थी।
पीतांबरभाई अपने गृहस्थ-व्यवहार के निर्वाह के लिए साहूकारी (लेन-देन) का कार्य करते थे। इस सिलसिले में उन्हें प्रायः अमरेली की कचहरी (न्यायालय) के काम से जाना पड़ता था। उस समय उनकी औपचारिक उच्च शिक्षा अधिक न होने के कारण न्यायालय के उच्चाधिकारियों से वार्तालाप और पत्र-व्यवहार में उन्हें कुछ संकोच और कठिनाई होती थी। एक बार जब स्वामी आंकड़िया पधारे, तो पीतांबरभाई ने अपनी यह दुविधा स्वामी के सम्मुख रखी। स्वामी ने उनके सिर पर अपना पावन वरदहस्त रखा और बोले, “पीतांबर! वे अधिकारी चाहे कितने भी पढ़े-लिखे क्यों न हों, वे तो संसार के संसारी जीव हैं; और हम तो सर्वेश्वर श्रीहरि के परम दिव्य अक्षरधाम के मुक्त हैं! संसार के विषयी जीव चाहे कितना भी रुआब दिखाएँ, उनसे लेशमात्र भी भयभीत या संकोच में नहीं पड़ना। अपने हृदय में सदा श्रीहरि को धारण करके निर्भय होकर अपना कार्य करना। जाओ पीतांबर, तुम्हारी वाणी पर स्वयं श्रीहरि की कृपा बरसेगी!” स्वामी के इस आशीर्वाद से उनकी वाणी में ऐसा अद्भुत प्रभाव आया कि वे बड़े-बड़े अधिकारियों के समक्ष भी बिना किसी भय के निर्भीकता से सत्य बात प्रस्तुत करने लगे।
ऐसे अनन्य भक्त पीतांबर त्रिवेदी सदा यही कहते थे, “यह सब कुछ केवल पूज्य गुरुदेव के आशीर्वाद और सर्वेश्वर श्रीहरि का ही अलौकिक प्रताप है।”
- सद्गुरु बालमुकुंददास स्वामी के जीवन-प्रसंगों से…
🙏
English
Pitambarbhai of Mota Akadiya and the Glory of Sants
In the village of Mota Akadiya near Amreli lived a devout Brahmin and ekantik devotee named Pitambarbhai Trivedi. Having been immersed in Satsang from his early years through the holy company of sants, he possessed profound spiritual affinity (atmabhav) and deep love toward Sadguru Gunatitanand Swami, Sadguru Balamukunddas Swami, and their entire saintly fellowship. He was an especially cherished and graced disciple of Swami. Swami had imparted to him the sacred spiritual path of worshiping Parabrahma while attaining the state of brahmarup. Whenever the sants arrived on their spiritual tours (vicharan), he eagerly sought their association, continually deepening his understanding of the divine glory of Shri Hari’s supreme form. He earned their abundant pleasure (rajipo) by serving them with provisions (seedha) and tending to their needs.
Pitambarbhai’s financial and worldly circumstances were initially very modest, but through the divine blessings of Sadguru Gunatitanand Swami, his household flourished prosperously. Whenever Sadguru Balamukunddas Swami gave any indication, Pitambarbhai would grasp it with a mere hint, always aligning his actions seamlessly with Swami’s inner wishes (anuvrutti). Being well-educated and adept in accounting and bookkeeping, he rendered valuable service under Swami’s instructions by managing the financial accounts of mandirs in Junagadh, Una, Gondal, and other regions.
At one time, his young son, Mulshankar, fell critically ill. Pitambarbhai longed for Sadguru Balamukunddas Swami to grace their home with his holy presence and give darshan to the ailing child. At that time, Swami and his traveling assembly were conducting Satsang vicharan in the village of Makhavad near Rajkot. Pitambarbhai wrote a heartfelt letter and dispatched the devotee Trikamdas Bavaji to Makhavad.
This Trikamdas Bavaji had previously been a Ramanandi ascetic. On an earlier occasion, when he had accompanied Sadguru Balamukunddas Swami to Ahmedabad for the darshan of Shri Narnarayan Dev, Sadguru Prasadanand Swami—who had been initiated by Shri Hari Himself—caused him to enter an unbroken state of divine trance (samadhi) lasting three full days. In that samadhi, amid the dazzling effulgence of Akshardham equivalent to countless suns, he beheld Supreme Lord Shri Hari seated upon a jewel-studded throne, witnessing all divine incarnations emanating from and dissolving into Shri Hari’s eternal form. Experiencing the supreme bliss and darshan of the highest divine realm for three days, Trikamdas awoke and joyfully received the sacred kanthi from Sadguru Prasadanand Swami, embracing the Swaminarayan Satsang. Through the sanctifying company of Balamukunddas Swami and discourses steeped in unshakable faith in Shri Hari, he evolved into an ekantik devotee. Through Swami’s blessings, he was also blessed with five sons.
Trikamdas swiftly arrived in Makhavad with Pitambarbhai’s letter and implored Balamukunddas Swami to visit Mota Akadiya to bestow his divine darshan upon Mulshankar. Sadguru Balamukunddas Swami read the letter, and as he turned the beads of his rosary (mala), he remarked with divine assurance: “Mulshankar is still young; he has a long lifespan ahead of him. Go and tell Pitambarbhai not to worry in the least. Shri Hari and Gurudev Gunatitanand Swami will restore Mulshankar to health right away.” Carrying Swami’s reassuring message, Trikamdas Bavaji returned from Makhavad to Mota Akadiya and delivered it. Within just a few days, through Swami’s compassionate blessings, Pitambarbhai’s son Mulshankar recovered completely. Thus, while fulfilling his household duties, Pitambarbhai’s heart was ever anchored in singular devotion and spiritual kinship (atmabuddhi) with the senior sants.
To sustain his family, Pitambarbhai engaged in the business of finance and moneylending. This required him to visit the judicial court in Amreli frequently. Lacking formal higher education, he often felt hesitant and awkward when conversing or corresponding with high-ranking court officials. When Swami visited Akadiya on one occasion, Pitambarbhai humbly confided this apprehension. Swami gently placed his holy hand upon Pitambarbhai’s head and comforted him: “Pitambar, no matter how educated or prestigious they may be, they are merely worldly beings (jagat na jiva), whereas we are the eternal liberated souls (muktas) belonging to the Akshardham of Supreme Lord Shri Hari! Regardless of the authority displayed by materialistic worldly people, never feel intimidated or diminished. Enshrine Shri Hari firmly within your heart and perform your duties without fear. Go, Pitambar, Shri Hari’s divine grace shall dwell upon your speech!” Through Swami’s blessings, his words became imbued with such divine poise and moral strength that he never feared speaking the truth uprightly before high-ranking officials.
Such a supreme devotee, Pitambar Trivedi, would always proclaim with utmost humility: “All of this is solely due to the divine blessings of Gurudev and the boundless glory of Shri Hari.”
- From the life incidents of Sadguru Balamukunddas Swami…
🙏